________________
૧૬૪.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર જે ભિક્ષુ આદિમાં ગૌચરી જાય, તે મધ્યે કે અંતે ન જાય, જે મધ્યે જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મળે ન જાય, તિ વિધિ છે.].
માસિકી ભિક્ષ પ્રતિમાધારી સાધુને છ પ્રકારની ગૌચરી કહી છે. (૧) પેટા – પેટીની જેમ ચાર ખૂણાથી ગમન જવા પૂર્વક ગૌચરી જવું.
(૨) અર્ધ પેટા – બે ખૂણાથી ગમન જવું
(૩) ગોમૂત્રિકા – ચાલતા ચાલતા બળદ જયારે પેશાબ કરે ત્યારે જે વાંકી ચૂર્ણ રેખા અંકિ થાય તે રીતે ગૌચરી જવું.
(૪) પતંગવીથિક – પક્ષીની જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યો બેસે. તે રીતે કમરહિત ગૌયરી જવું.
(૫) શબૂકાવતી – દક્ષિણાવર્તી કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગૌચરી જવું.
(૬) ગવા પ્રત્યાગતા – ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગૌચરી ગમન ક્રવું.
- આ છ પ્રકારની ગૌચરીમાંથી જોઈ એક પ્રકારની ગીરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી કલ્પે.
જે ગામ યાવત મંડળમાં એક માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને જો કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું પે. જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું સ્પે. પણ જો તેના ક્રતા વધુ નિવાસ રે તો તે ભિક્ષુ તેટલા દિવસના છેદ કે પરિહાર તપને પાત્ર થાય છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને ચાર ભાષા બોલવી ક્યું છે. તે આ પ્રમાણે – ચાયની, પૃચ્છની, અનુજ્ઞાપની, વાણી.
(૧) વાચની – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે (૨) પૃચ્છની – સ્વાધ્યાય આદિમાં ઉદ્ભવેલ પ્રસ્તના નિવારણ માટે બોલાય છે.
(૩) અનુજ્ઞાપની – શય્યાતર પાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે (૪) પૃષ્ઠ વાણી – પૂછેલા પ્રશ્નના ઉત્તર માટે બોલતી.
માસિકી ભિક્ષુ પ્રતિમા પ્રતિપદ સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન ક્રવું કે આજ્ઞા લેવી કે ત્યાં રહેવું છે. તે આ પ્રમાણે – (૧) ઉધાનમાં રહેલું ગૃહ (૨) ચારે તરફી ઢંકાયેલું ન હોય તેવું ગૃહ (3) વૃક્ષની નીચે બનેલું ગૃહ.
ભિક્ષુ પ્રતિમા ધારફ સાધુને ત્રણ પ્રકારના સંસ્તારન્ની પ્રતિલેખના રવી, આજ્ઞા લેવી કે ગ્રહણ કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે – પૃથ્વીશિલા, લાકડાની પાટ, પહેલાંથી બિછાવેલી તૃણ.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને ઉપાશ્રયમાં ઈ સ્ત્રી પુરુષ આવીને અનાયારનું આચરણ રતાં જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રર્વેશ વો ન સ્પે.
ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તે પ્રતિમા ધારને નિષ્ક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org