________________
૧૬૨
લેવા ક્યો છે.
(૪) જો તેના પહોંચ્યા પહેલા બેમાંથી એક રંધાયેલા ન હોય તો તે ઉપાસકને
શું લેવું ક્લ્પતું નથી.
-
સંક્ષેપમાં ઝ્હીએ તો
તે ઉપાસના પહોંચ્યા પહેલા જે પદાર્થ તૈયાર થયેલ હોય તે લેવા ક્યે, પણ તેના ગયા પછી બનાવાયેલો કોઇપણ પદાર્થ લેવો ન પે.
—
જ્યારે આ અગિયારમી પ્રતિમા-શ્રમણ ભૂત પ્રતિમાનો ધારક ઉપાસક ગૃહપતિ ના કુળ [ઘર]માં આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ -
પ્રતિમા ધારી શ્રમણો પાસને ભિક્ષા આપો.''
-
આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા એવા તે ઉપાસક્તે જોઈને દાય કોઈ પૂછે—
“હે આયુષ્યમાન ! તમે કોણ છો ?”
ત્યારે તે અગિયારમી પ્રતિમા વહન કરી રહેલા ઉપાસકે હેવું જોઈએ કે - ‘હું પ્રતિમાધારી શ્રાવણ છું.'
આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે (૧) જઘન્યથી એક, બે અથવા ત્રણ દિવસ– (૨) ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી–
આ અગિયારમી ‘શ્રમણભૂત' નામક ઉપાસક પ્રતિમાને અનુપાલિત રીતો વિચરે
એ પ્રમાણે અગિયારમી શ્રમણ ભૂત પ્રતિમા ક્હી આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ ૧૧ માસનું હોય છે.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
—X—-X-X-X
• આ પ્રમાણે તે સ્થાવર ભગવંતોએ નિશ્ચયથી
Jain Education International
અગિયાર ઉપાસક પ્રતિમા
શ્રાવકોએ આદરવાની અને આચવાની વિશિષ્ટ અગિયાર પ્રતિજ્ઞાઓ] હેલી છે.
—
તે પ્રમાણે હું તમને કહું છું. * અહીં આ દશાના આરંભે અક્રિયાવાદી અને ક્રિયાવાદીનું વર્ણન ક્યા કારણોથી જોડાયેલ છે. તે અમે સમજી શક્યા નથી.
સમ્યક રીતે
દશાશ્રુતસ્કંધની દશા-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org