________________
૬૬
૧૧ તદુપરાંત ઉષ્ટિ ભક્ત – તેમના નિમિત્તે બનાવાયેલા ભોજનના પરિત્યાગી હોય છે. તે માથે મુંડન ક્રાવે છે પરંતુ માત્ર યોટી સખે છે. તેમને જોઈ દ્વારા એક ફે વધુ વખત પૂછતાં તેમને બે ભાષા બોલવી ક્યું છે
જે તે જાણતો હોય તો હે “હું જાણું છું.” જો ન જાણતો હોય તો કહે “હું જાણતો નથી.”
આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ દશ મહિષ્મા સુધી – સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન ક્ય છે,
આ દશમી ઉદિષ્ટ ભોજન નામે ઉપાસક પ્રતિમા કહી.
આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ દશ માસનું હોય છે. 9િ] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે -
તે સાધુ અને શ્રાવક સર્વ ધર્મની રુચિવાળો હોય છે.
તે ઉક્ત દશે પ્રતિમા (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૩) સચિત્ત પરિત્યાગી, (૮) આરંભ પરિત્યાગી, (૯) પ્રેક્ટ પરિત્યાગી અને[૧૦] ઉદ્વિષ્ટ ભક્ત પરિત્યાગીનો પાલક હોય છે.
-- તે માથે મુંડન કરાવે છે કે લોચ ક્રે છે.
– તે સાધુ આચાર અને પાત્ર ઉપક્રણ ગ્રહણ કરીને શ્રમણ નિર્ગસ્થનો વેશ ધારણ ક્રે છે.
– તેમને માટે પ્રરૂપિત શ્રમણ ધર્મને સમ્યક પ્રકારે કાયાથી ઐશ ક્રતો અને પાલન ક્રતો વિચરે છે.
- ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે.
– [એ પ્રમાણે ઇયસિમિતિનું પાલન ક્રતો ત્રસપ્રાણીને જોઈને તેની રક્ષા માટે પણ ઉપાડી લે છે. પણ સંક્ષેચીને ચાલે છે કે આડા પગ રાખીને ચાલે છે.
– એ રીતે જીવ રક્ષા ક્રે છે.] જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શક્ય હોય તો બીજા વિધમાન માર્ગે ચાલે છે,
- જયણા પૂર્વક ચાલે છે, પણ પૂરું નિરીક્ષણ ક્ય વિના સીધા માર્ગે ચાલતો નથી..
– ફક્ત જ્ઞાતિવર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેમને જ્ઞાતિના લોકોમાં ભિક્ષાવૃત્તિ માટે જવાનું કયે છે અર્થાત્ સ્વજનોને ત્યાંથી આહાર લાવે છે. પિરંતુ તેમાં આ હેવાયેલ નિયમો પાળે
તે ઉપાસક સ્વજન, સંબંધીના ઘેર પહોંચે તે પહેલાં
(૧) ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થયેલ ન હોય તેને ભાત લેવા કલ્પ, દાળ લેવી નહીં.
(૨) જો પહેલાં મગની દાળ રંધાઈ ગયેલી હોય, પણ ભાત રંધાઈ ગયા ન હોય, તો તે ઉપાસન્ને ત્યાંથી મગની દાળ લેવી ત્યે પણ ભાત લેવા ન સ્પે.
(3) જો તેના પહોંચ્યા પહેલા દાળ અને માત બંને રંધાઈ ગયા હોય, તો બંને 2િ9]in For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International