________________
૧પ૯
એ ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન ફરનારો હોય છે. તેવો ઉપાસક)
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાલિતપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પોપઘોપવાસ તેમજ સામાયિક, દેશાવર્ષાસિક એ બંનેનું સમ્યક પરિપાલન કરે છે, પરંતુ એક સબિકી ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન તે ઉપાસક #ી શક્તો નથી.
આ ચોથી પૌષધ નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ ચાર માસ હોય છે. [૧] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે -
તે સર્વધર્મચિવાળો હોય છે. ચાવતુ પૂર્વોક્ત દર્શન, વ્રત, સામાયિક અને પૌષધ એ ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન નાર હોય છે, તેવો ઉપાસક]
નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પૌષધોપવાસનું સમ્યક પાલન ક્રે છે.
તે સામાયિક, દેશવાસિફ વ્રતનું યથાસ્ત્ર, યથા૫, યથાતથ્ય, યથામાર્ગ શરીરથી સખ્યપ્રકારે સ્પર્શ ક્રનાર પાલન, શોધન અને તિન તો જિનાજ્ઞા મુજબ પાલક થાય છે.
તે ચૌદશાદિ પર્વતિથિએ પૌષધનો અનુપાલક થાય છે. એક રાશિફી ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન ક્રે છે.
તે જ્ઞાન નથી તો, સત્રિ ભોજન જતો નથી. તે મુકુલીકૃત અર્થાત્ ધોતીની પાટલી નથી તો.
તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું સગક પરિપાલન કરે છે.
આ પાંચમી “દિવસે બ્રહ્મચર્ય' નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ પાંચ માસની હોય છે. [જર] હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મ રચિવાળો ચાવતું એક રાત્રિકી ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન કર્તા હોય છે. અર્થાત (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય પ્રતિમા પાછળે છે.)
તે ઉપાસક નાન ન ક્રનારો, દિવસે જ ખાનારો, ધોતીના પાટલી ન બાંધનારો હોય છે.
તે દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરે છે.
પરંતુ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. ઉક્ત આચરણ પૂર્વક વિચરતો
તે જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી સૂત્રોક્ત માનુસાર આ છઠ્ઠી પ્રતિમાનું સમ્યક પરિપાલન #નારો થાય છે.
આ છઠ્ઠી દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમા ઉત્કૃષ્ટ છ માસની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org