________________
૧૦૨૬૩
૧૪૧ શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય, (૩) કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય, (૪) કોઈ ઉદ્દેશના કે વાંચના એકેયી શિષ્ય ન હોય,
છેલ્લા બંને સૂત્રમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય. [૬૪] સ્થવિર ત્રણ પ્રકારના હેલા છે. જેમ કે - (૧) વય સ્થવિર, (૨) શ્રત વિર, (૩) પર્યાય સ્થવિર.
[૨૫] ત્રણ શૈક્ષ ભૂમિઓ કહેલી છે. તે આ પ્રમાણે – (૧) સસરાત્રિી , ચાતુમતિકી, (૬) છમાસિકી.
ઉત્કૃષ્ટ છ માસમાં મહાવત આરોપણ ક્રવા, મધ્યમ ચાર માસમાં અને ધન્ય સાત આહોરાગ પછી મહાવતારોપણ ક્રવું.
[૨૬૬ સાધુ-સાધ્વીને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળ-બાલિકાને વડી દીક્ષા જેવી કે તેની સાથે આહાર વો ન ભૈ.
[૬૭] સાધુ-સાધ્વીને આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળમ્બાલિકાને વડી દિક્ષા જેવી કે સાથે આહાર દ્રવો કહ્યું છે.
[૨૬૮] અપ્રાપ્ત ચૌવનવાળા બાળક સાધુ કે સાધ્વીને આચાર પ્ર૫ ભણાવવું સાધું કે સાધ્વીને ન સ્પે. રિ૬૯] ચોવનપ્રાણ સાધુ કે સાધ્વીને આચારપલ્પ નામક અધ્યયન ભણાવવું
કરે સાધુ કે સાથ્વીને ક્યું છે.
છે. [૨૭૦ ચ ૨૮૪] અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે
[૧] ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું ક્યું.
રિ] ચાર વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું ભે.
]િ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દશાશ્રુતધ, લ્પ [બૃહત૫. અને વ્યવહાર નામે છેદસૂત્રો ભણાવવા કહ્યું.
[૪] આઠ વર્ષના દીક્ષારયયિવાળા સાધુને સ્થાનાંગ અને સમવાયાંગ નામે બીજુ-ચોથું અંગસૂત્ર ભણાવવું કહ્યું.
[૫] દશ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામે પાંચમું અંગસૂત્ર ભણાવવું કહ્યું.
(૬૧૧-વર્ષવાળાને લઘુવિમાન પ્રવિભક્તિ, મહાવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વગચૂલિકા, વ્યાખ્યાલિક ભણાવવા કહ્યું.
]િ ૧૨-વર્ષના બાળાને ૦ અરુણોપપાત, વરુણોપપા, ગુરુષોપપાત, ધરણોપાત, વૈક્ષમણોપપા, વેલંધરોપપાત ભણાવવા ક્યું.
[૮] ૧૩-વર્ષવાળાને ૦ ઉત્થાનથુત, સમુત્થાનથુત, દેવેન્દ્ર પરિશ્યપનિક, નાગપરિયાપનિક ભણાવવા કયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org