________________
To
વ્યવહાર દર (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન ન રે, (૨) જોઈ માન ક્ટ, ગણશોભા ન વધારે, (૩) કોઈ માન ક્રે, ગણની શોભા પણ વધારે, (૪) કોઈ બેમાંથી શું ન રૈ. [૨૫] ચાર પ્રકારના પુરુષો ક્યા છે.
(૧) બ્રેઈ ગણની શુદ્ધિ રે, માન ન , (૨) કોઈ માન ક્રે પણ ગણની શુદ્ધિ ન કરે, (૩) કોઈ ગણશુદ્ધિ પણ રે, માન પણ ક્ટ, (૪) કોઈ આ બંનેમાંથી શું ન રે. રિપ૭] ચાર પ્રકારે પુરુષ કહેલ છે
(૧) કોઈ સાધુવેશ છોડે, ધર્મ ન છોડે, (૨) કોઈ ધર્મ છોડી દે પણ સાધુવેશ ન છોડે, (૩) કોઈ ધર્મ પણ છોડે અને સાધુવેશ પણ છોડી દે, (૪) ઈ ધર્મ પણ ન છોડે, સાધુવેશ પણ ન છોડે. રિ૫૮] વળી ચાર પ્રકારના પુરૂષો વ્હેલ છે
(૧) કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. (૨) બ્રેઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી હોતા. (૩) કોઈ બંનેને છોડી દે છે. (૪) કોઈ બેમાંથી એન્ને છોડતાં નથી. [૫૯] પુરુષો ચાર પ્રક્ટર સ્કેલ છે, જેમ કે
(૧) કોઈ પિયધમીં હોય, દેટધમ ન હોય, (૨) કોઈ દેટધમી હોય પણ પ્રિયધર્મી ન હોય, (૩) કોઈ પિયધર્મી હોય, દેટધર્મ પણ હોય, (૪) કોઈ પ્રિયધર્મી ન હોય, દેટધમ પણ ન હોય. રિ૬૦] ચાર પ્રકારે આચાર્યો વ્હેલા છે. જેમ કે
(૧) પ્રવજ્યા દેનાર હોય પણ ઉપસ્થાપના ન કરે. (૨) ઉપસ્થાપના કરે પણ પ્રવજ્યા પ્રદાન ન રે. (3) ઉપવસ્થાપના પણ કરે અને પ્રવજ્યા પણ આપે.
(૪) પ્રવજ્યા પણ ન આપે, ઉપસ્થાપના પણ ન રે. [૬૧] ચાર પ્રકારે આયાર્યો કહેલા છે. જેમ કે
(૧) સૂત્રની વાંચના આપે, અર્થની નહીં, (૨) અર્થની વાંચના આપે પણ બની નહીં, (૩) સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે. (૪) સૂત્રની વાંચન ન આપે અને અર્થની વાંચના પણ ન આપે. [૨૬૨ શિષ્યો ચાર પ્રક્ટરના કહેલા છે. જેમ કે
(૧) કોઈ પ્રવજયા શિષ્ય હોય, પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય. (૨) કોઈ ઉપસ્થાપના શિષ્ય હોય, પણ પ્રવજ્યા શિષ્ય ન હોય. (૩) કોઈ પ્રવજ્યા શિષ્ય પણ હોય, ઉપસ્થાપના શિષ્ય પણ હોય,
(૪) કોઈ પ્રવજ્યા શિણ ન હોય, ઉપસ્થાપના શિષ્ય પણ ન હોય. [3] વળી શિષ્ય ચાર પ્રકારે કહેલા છે. જેમ કે
(૧) કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય, (૨) કોઈ વાંચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org