________________
૧૦પ૦
૧૨e
શુક્લપક્ષની એક્સે ભોજન-પાણીની બબ્બે દત્ત લેવી ક્યું. બીજને દિવસે ત્રણ-ત્રણ દત્તી લેવી સ્પે. એ રીતે વધતાં-વધતાં ચૌદસને દિવસે ભોજન-પાણીની ૧૫-૧૫ દત્તી લેવી ધે છે.
પૂર્ણિમાને દિવસે તે ઉપવાસ કરે છે.
આ પ્રમાણે વજમધ્ય ચંદ્ર પ્રતિમા સૂબાનસર ચાવતું આજ્ઞા અનુસાર પાલન રાય છે. [૫૧] વ્યવહારમાં પાંચ પ્રકારે હેલ છે જેમ કે
(૧) આગમ, (૨) શ્રત, (3) આજ્ઞા, (૪) ધારણા, (૫) જીત.
(૧) જ્યાં આગમજ્ઞાની હય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર રે, (ર) જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો, (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર દ્રવો, (૪) જ્યાં ગીતાર્થની આજ્ઞા ન હોય, ત્યાં સ્થવિરોની ધારણાનુસાર વ્યવહાર જવો, (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાન ન હોય ત્યાં સર્વાનુમત પરંપરા અનુસાર વ્યવહાર #વો અર્થાત્ આ પાંચ વ્યવહારનુસાર વ્યવહાર #વો.
આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, વીરોની ધારણા અને પરંપરા, તેમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય, તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર #વો.
ભગવન ! એમ કેમ કહો છો ? સાધુઓ આગમવ્યવહારની પ્રમુખતાવાળા હોય છે. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી જ્યારે જે-જે વિષયમાં જે-જે વ્યવહાર ઉપલબ્ધ હોય ત્યારે-ત્યારે તે-તે વિષયમાં તે-તે વ્યવહાર મધ્યસ્થ ભાગે રે તે સાધુ જિનાજ્ઞાનો આરાધક થાય છે. પિર ચાર પ્રક્વરે પુરુષો કહ્યા છે તે આ પ્રમાણે
(૧) જોઈ સાધુ કાર્ય કરે પણ માન ન રૈ. (૨) જોઈ સાધુ માન જે પણ કાર્ય ન રે. (3) કોઈ સાધુ શર્ય પણ ફ્ર અને માન પણ કરે,
(૪) કોઈ કાર્ય પણ ન રૈ અને માન પણ ન રે. રિપ૩ વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા, તે આ પ્રમાણે
(૧) કોઈ ગણનું કામ રે, માન ન કરે. (૨) કોઈ માન રે, પણ ગણનું કામ ન કરે. (૩) કોઈ ગણનું કામ રે અને માન પણ રે.
(૪) કોઈ ગણનું કામ ન ક્રે, માન પણ ન કરે. [૫૪] વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા છે
(૧) ગણને માટે સંગ્રહ કરે પણ માન ન રે, (૨) કોઈ માન ક્રે પણ ગણ સંગ્રહ ન રે, (૩) નેઈ માન પણ રે - ગણ સંગ્રહણ પણ રે, (૪) કોઈ માન ન કરે, ગણ સંગ્રહ પણ ન રે.
રિપપ ચાર પ્રકારના પુરુષો ક્યા છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org