________________
૧૧૪
વ્યવહાર-વેદણ-૩ [૬૪] પરિહાલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્રાને ગ્રહણ ક્રી, પોતાના માટે આહાર લેવા જાય, તેને જાતા જોઈને જો સ્થવિર કહે કે- “હે આર્ય છે માટે યોગ્ય આહાર-પાણી લઈ આવજો, હું પણ ખાઈશ-પીશ.” એવું કહે ત્યારે તે સ્થવિરો માટે આહાર લેવો ક્યું છે. ત્યાં અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં અશન યાવતુ સ્વાદિમ ખાવા-પીવા ન કલ્પે. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પતાસકમાં, જળપાત્રમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ-લઈને ખાવું-પીવું ક્યું છે. આ અપારિહારિક સાધનો, પારિહારિક સાધુની સાપેક્ષાએ આચાર હેલો છે.
દિ૫] પરિવાર કલ્પતિ સાધુ સ્થવિરના પાત્રો લઈને તેમના માટે આહાર-પાણી લેવા જાય, ત્યારે સ્થવિર તેમને કહે – “હૈ આર્ય ! તમે તમારા માટે પણ સાથે લઈ આવજો, પછી ખાઈ-પી લેજો.” એમ કહ્યા પછી, તે સ્થવિના પાત્રોમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા ક્યું છે.
ત્યાં અપારિતરિક વિરના પાત્રમાં સાધુને આશન યાવતુ સ્વાદિમ ખાવાપીવા ક૫તા નથી. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાશમાં, કમંડલુમાં બંને હાથમાં કે એક હાથમાં લઈને ખાવું-પીવું કાપે છે. આ પારિહારિક સાધનો અપારિહારિક સાધુની અપેક્ષાથી આચાર કહેવાયેલો છે.
વ્યવહારવાના-ઉદેશા-ર નો | મુનિ દીપરત્નસાગરે કરેલ સગાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org