________________
૩૬૬
૧૫
નો ઉદેશો-૩ , • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂઝ-૬૬ થી ૯૪ એ પ્રમાણે કુલ-૩૧-સૂકો છે. તેનો કમશઃ અનુવાદ આ પ્રમાણ્યે
દિ જો કોઈ સાધુ ગણને ધારણ ક્રવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિ યોગ્યતા રહિત હોય તો તેને ગણ ધારણ કરવો ૫તો નથી. જે તે સાધુ સૂત્રજ્ઞાનાદિ યોગ્યતા યુક્ત હોય તો તેને ગણ ધારણ કવો ધે છે.
છિી જો જોઈ સાધુ ગણ ધારણ ક્રવા ઇરછે તો તેમને સ્થવિરોને પૂછ્યા વિના ગણ ધારણ કરવો ન સ્પે. જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન ક્રે તો ગણ ધારણ વો ન સ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો થતો નથી.
જે કોઈ વિરોની અનુજ્ઞા પ્રાપ્ત ર્યા વિના જ ગણ ધારણ ક્રે છે, તો તે સાધુ તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પણ જે સાધર્મિક સાધુ તેમની મુખ્યતામાં વિચરે છે, તે છેદ-તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય.
દિ૮] ત્રણ વર્ષના દીક્ષાપયિ.વાળા સાધુ જ આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ ક્રવામાં કુશળ હોય તથા અક્ષત, અભિળ, અશબલ અને અસંક્ષિણ આયારવાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય, ઓછામાં ઓછું આચારપ્રસ્પધર હોય તો તેને ઉપાધ્યાય પદ દેવું કહ્યું.
દિ] જો ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ ઉક્ત આચારાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અભદ્રુત અને અભાગમજ્ઞ હોય તો ઉપાધ્યાય પદ દેવું ન .
]િ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જો ઉક્ત આચાર-સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચારવાળઆ હોય, બહુશ્રત અને બહુઆગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહસ્પ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ધે છે.
[5] સૂત્ર-૭૦ મુજબ પાંચ વર્ષના દીક્ષાપર્યાય.વાળા સાધુ જે આછાર, સંયમાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્ન-શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય. અલામૃત અને અભાગમા હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે.
િઆઠ વર્ષના દીક્ષાપર્યાયિ.વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આયારી હોય, બહુશ્રુત અને બહુઆગમા હોય અને ઓછામાં ઓછું રચાનાંગસમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણવચ્છેદક પદ દેવું
છે. કિછે તે જ આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જે આચાર આદિ ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અશ્વગૃત અને અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ દેવું ન કલ્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org