________________
ve
na
વેશ ધારણ કરાવીને કે કરાવ્યા વિના પણ ગણાવચ્છેદક તેને ફરી સંચમમાં સ્થાપે, જો ગણનું હિત થયું હોય તો,
“ભગવાન ! મેં
d
[૫૯] બે સાધર્મિક સાથે વિયરતા હોય, તેમાં કોઈ એક સાધુ કોઈ અકૃત્યસ્થાનને સેવીને આલોચના રે અમુક સાધુ સાથે અમુક કારણે દોષનું સેવન કરેલ છે.'' ત્યારે બીજા સાધુને પૂછ્યું કે – ‘શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસેવી ? જો તે હે કે, “હું પ્રતિસેવી છું' તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. જો એમ લ્હે કે, “હું પ્રતિસેવી નથી.’' તો પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય કરવો જોઈએ.
ભગવાન ! એમ કહો છો ? સત્યપ્રતિજ્ઞ સાધુઓના સત્યક્શન ઉપર વ્યવહાર નિર્ભય હોય છે.
-
[૬૦] સંયમ છોડવાની ઇચ્છાથી કોઈ સાધુ ગણથી નીકળી જાય, અને પછી અસંયમ સેવ્યા વિના જ તે આવી, ફરી પોતાના ગણમાં સામેલ થવા ઇચ્છે ત્યારે સ્થવિરોમાં જો વિવાદ થાય અને તેઓ પરસ્પર કહેવા લાગે કે–
.શું તમે જાણો છો – આ પ્રતિસેવી છે કે અપ્રતિસેવી ?'' ત્યારે સાધુને જ પૂછવું જોઈએ – તું પ્રતિસેવી છો કે અપ્રતિસેવી ? જો તે કહે કે – “હું પ્રતિસેવી છું' તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. જો તે મ્હે – “હું પ્રતિસેવી નથી,'' તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થતાં નથી, અને તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય કરવો જોઈએ.
-
કે સત્યપ્રતિજ્ઞ સાધુના સત્યક્શન પર વ્યવહાર ચાલે છે.
[૬૧] એક્પક્ષીય એક જ આચાર્ય પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ કરનારા સાધુને અલ્પાળ કે યાવજીવનને માટે આચાર્ય કે ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત કરવા કે તેને ધારણ કરવા Ò છે, અથવા પરિસ્થિતિવશ ક્યારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે.
29 8
Jain Education International
- મ
-X
[૬૨] અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી એક સાથે રહેવા ઇચ્છે તો પારિહારિક સાધુ પારિહારિક સાધુની સાથે અને અપારિહારિક સાધુ અપારિહારિક સાધુની સાથે બેસીને આહાર કરી શકે છે. પરંતુ પારિહારિક સાધુ આપારિહારિક્ની સાથે બેસીને આહાર ન કરી શકે. તે બધાં સાધુ છ માસ તપના અને એક માસ પારણાનો વીત્યા પછી એક્સાથે બેસીને આહાર કરી શકે,
[૬૩] પારિહારિક સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન Ò.
જો સ્થવિર કહે – હે આર્ય ! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા કરો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કરવી ક્લે છે.
પરિહારક્પસ્થિત જો ઘી આદિ વિગઈ લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી Ò. મને ધી આદિ વિઞઈ લેવાની આજ્ઞા પ્રદાન કરો.” એ રીતે સ્થવિર પાસેથી આજ્ઞા લઈ વિગઈ વાપરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org