SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર-દરા-૩ ઉદ્દેશો-૨ • વ્યવહારસૂમના આ ઉદ્દેશામાં સૂત્ર-૩૬ થી ૬૫ એટલે કે કુલ ૩૦-સૂત્રો છે. આ ૩૦ સૂકોનો ક્રમશ: અનુવાદ આ પ્રમાણે– [3] બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી જો એક સાધુ કોઈ અ સ્થાનનું સેવન કરીને આલોચના ક્રે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને સાધર્મિક ભિક્ષુએ તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. [૩૭] બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બંને કોઈ અત્યસ્થાન સેવીને આલોચના કરે તો તેમાં એને પાક– અગ્રણીરૂપે સ્થાપે અને બીજા પરિહારતપમાં સ્થાપવો. તેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય ત્યારે અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહન કરે. [૮] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય. તેમાં કોઈ અત્યસ્થાન સેવી આલોચના ક્રે તો પ્રમુખ સ્થવિર, પ્રાયશ્ચિત્ત વહન કરાવે, બીજા સાધુ વૈયાવચ્ચ ક્રે. [૩૯] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બધાં જ કોઈ અત્યસ્થાન સેવી આલોચના કરે, કોઈ એને અગ્રણી સ્થાપી, બાકી બધાં પ્રાયશ્ચિત્ત વહન કરે, પછી અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહે. [૪] પરિહારતા સેવી સાધુ જો બિમાર થઈ કોઈ અત્યસ્થાન સેવીને આલોચના ક્રે તો (૧) જો તે સમર્થ હોય તો આચાર્યાદિ તેને પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત આપી તેની સેવા કરાવે. (૨) જો તે સમર્થ ન હોય તો તેને માટે અનુપારિવાસ્કિ સાધુ નિયુક્ત . જો તે પારિહારિક સાધુ સબલ થયા પછી પણ અનુપારિવારિક સાધુ પાસે વૈયાવરચ Wાવે તો તેના પ્રાયશ્ચિત્તને પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે આરોપિત રે, [૪૧ થી પ) અહીં કહેવાયેલ બાર પ્રકારના સાધુ જો રોગાદિ વડે પીડિત થઈ જાય તો ગણાવચ્છેદળે તેને ગણથી બહાર જવા ૫તા નથી, પરંતુ જ્યાં સુધી તે રોગાતંલ્થી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી તેની અગ્લાનભાવથી વૈયાવચ્ચ વી જોઈએ. પછી ગણાવચ્છેદક તે પારિહારિક સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત ક્ટ. [તે બાર પ્રકારના સાધુ બાર સૂત્રોથી ક્યાં છે (૧) પારિહારિક પ્રાયશ્ચિત્ત સેવી, (૨) અનવસ્થાપ્ય સાધુ, (૩) પારંચિતત્ત સાધુ, (૪) વિક્ષિપ્ત ચિત્ત સાધુ, (૫) દિસચિત સાધુ, (૬) યક્ષાવિષ્ટ સાધુ, (૭) ઉન્માદપ્રાપ્ત સાધુ, (૮) ઉપસર્ગપ્રાપ્ત સાધુ, (૯) ક્લહયુક્ત સાધુ, (૧૦) પ્રાયશ્ચિત્તપ્રાપ્ત સાધુ, (૧૧) ભકત પ્રત્યાખ્યાંની સાધુ અને (૧૨) પ્રયોજનાવિષ્ટ સાધુ. પિ૩, પ] અનવસ્થાપ્ય સાધુને ગૃહસ્થરૂપ ર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ગણાવચ્છેદળે ન કલ્પે, પણ ગૃહસ્થરૂપ #વીને ફરી સ્થાપવો ગણાવચ્છેદને ધે. પિપ, પદ પારાંચિતપાત્ર સાધુને ગૃહરરૂપ ક્યાં વિના ફરી સંયમમાં સ્થાપવો ન ભે, ગૃહસ્થરૂપ ક્રીને સ્પે. [૫૭, ૫૮] અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુને કારણે ગૃહસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009071
Book TitleAgam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 36, & agam_vyavahara
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy