SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે. ૩િ૫] જો સમદ્ ભાવિત જ્ઞાનીપુરષ ન મળે તો ગામ યાવત રાજધાનીની બહાર પૂર્વ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ બે હાથ જોડી, મસ્તક કે આવર્તન કરી, મસ્તકે અંજલી કરી આમ બોલે “આટલા માસ દોષ છે અને આટલીવાર મેં આ દોષોનું સેવન ક્રેલ છે" – એમ બોલી અરિહંત અને સિદ્ધો સમક્ષ આલોચના ક્રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ સ્વીકારે. વ્યવહારના ઉદેશા-૧ નો | મુનિ દીપરત્નસાગરે રૈલો સુણાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009071
Book TitleAgam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 36, & agam_vyavahara
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy