________________
૧૯૬
o
આ ઉદેશોવું જ • બૃહસ્થના આ છો અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર ૧૯૬ થી ર૧૫ અથત ૨૦-સૂત્રો છે. તેનો ક્રમશ: અનુવાદ| [૧૬] સાધુ-સાધ્વીને આ છ નિષિદ્ધ વયન બોલવા ન ધે, જેમ કે – અલીક્વચન, હીલિતવચન, ખ્રિસિતવચન, પુરુષવયના, ગાઈથ્યવચન, લહકારી વચન પુનઃક્શન.
[૧૯] ૫ના છ પ્રસ્તારો - પ્રાયશ્ચિત્ત રચાનો કહ્યા છે, જેમ કે - (૧) પ્રણાતિપાત, (૨) મૃદાવાદ, (૩) અદત્તાદાન, (૪) બ્રહ્મચર્યભંગ, (૫) નપુંસક હોવું, (૬) દાસ હોવું - એ છ આરોપ લગાવાય ત્યારે – સંયમના આ વિશેષ પ્રાયશ્ચિત સ્થાનોના આરોપ લગાવી, તેને સમ્યફ પ્રમાણિત ન જનારા સાધુ તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનના ભાગીદાર થાય છે.
[૧૯૮] સાધુના પગના તળીયામાં તીક્ષ્ણ, શુક, હૂંઠા, કાંટા, કાચ કે તીક્ષ્ણ પાષાણ ખંડ લાગી જાય અને તેને તે સાધુ કાઢવામાં તેનો અંશ શોધવામાં સમર્થ ન હોય, ત્યારે જો સાધ્વી કાઢે, શોધે તો જિનાજ્ઞા અતિક્રમણ ન થાય.
[૧૯] સાધુની આંખમાં પ્રાણી, બીજ કે જ પડી જાય, તેને તે કાઢવા સમર્થ ન હોય – X-- શેષ સૂત્ર ૧૯૮ મુજબ ચાવતું જિનાજ્ઞા અતિક્રમતા નથી.
ર૦૦] સાધવના પગના તળીયામાં તીણ ઠુંઠું આદિ લાગે - X– યાવતું સાધુ ઘટે તો જિનાજ્ઞા ન અતિકમે.
[૨૦૧] સાધ્વીની આંખમાં કોઈ પ્રાણી આદિ પડે –૪– યાવત્ સાધુ કાઢે તો જિનાજ્ઞા ન અતિક્રમે.
રિરથી ૨૧૩ અહીં ક્લેવાયેલા ૧૩-સંજોગોમાં કોઈ સાધુ, સાધ્વીને પડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી.
[૧] દુર્ગમ સ્થાન, વિષમ સ્થાન કે પર્વતથી પડતી સાધ્વીને. [૨] કીચડકાદવ-પનક કે પાણીમાં પડતી-ડૂબતી સાધ્વીને. [3] નૌકા ઉપર ચઢતી કે ઉતરતી સાધ્વીને, [૪] વિક્ષિપ્ત ચિત્તવાળી સાધ્વીને. પિ] દિમચિત્ત સાથ્વીને. [૬] યક્ષાવિષ્ટ સાધ્વીને. [9] ઉન્માદ પ્રાપ્ત સાધ્વીને, [૮] ઉપસર્ગ પ્રાપ્ત સાધ્વીને, [૯] સાધિણ સાધ્વીને. [૧૦] પ્રાયશ્ચિત્ત સાધ્વીને. [૧૧] ભક્ત પ્રત્યાખ્યાન કરેલ સાધ્વીને. વિ૨] અર્થજાત-શિષ્ય કે પદપ્રાપ્તિની ઇચ્છાથી વ્યાકુળને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org