________________
નિશીથછેદસૂર - સૂરાનુવાદ
૩૪) નિશીથ-છેદસૂત્ર-૧
મૂલસૂબાનુવાદ
• છેદસૂત્રોમાં આ પહેલું સૂત્ર છે. તેના ઉપરના વિવરણ સાહિત્યને વાંચીને જ તેના રહસ્યને સમજી શકાય તેમ છે. પરંતુ છેદસૂત્રો પ્રગટ વા કે ન ક્રતા વિશેની બે વિચારધારાને લીધે અમે અહીં માત્ર સૂત્રનો અર્થ જૂ રેલ છે.
માત્ર મૂળ સૂત્રોનો અર્થ હોવાથી સૂત્ર અને વિવેચન એમ બંને જુદા પાડવાની અમારી પદ્ધતિ અહીં બિન-ઉપયોગી હોવાથી માત્ર સૂત્રના ક્રમને જ નોંધેલ છે. જેમકે [૧], [ી વગેરે
આ ઉદેશો-૧ માં નિશીથસૂત્રના આ પહેલાં ઉદ્દેશામાં ૧થી ૫૮ સૂબો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવ્યા મુજબના દોષ કે ભૂલ સેવનાને અનુકથાતિય નામક પ્રાયશ્ચિત્ત ક્લેવામાં આવે છે, તેમ સૂત્રાંતે કહેલ છે.
બીજા ઉદેશાને આરંભે નિસાસની આપેલી ગાથા મુજબ પહેલા ઉદ્દેશાના દોષ માટે ગુમાસ – ગરમાસિક નામક પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદેશામાં જણાવેલી ભૂલો કરનારને ગુમાસિક પ્રાયશ્ચિત્ત આવે.
• ઉદેશા નં.-૧ ના – ૧ થી ૫૮ સૂત્રો ક્રમશઃ આ પ્રમાણે છે]િ જે સાધુ-સાધ્વી હસ્તકર્મ કરે છે કે ક્રનારની અનુમોદના કરે છે, તેને પ્રાયશ્ચિત્ત.
0િ જે સાધુ-સાળી અંગાદાન [જનનેન્દ્રિયને લાકડાંના કટક, વાંસની સળી, આંગળી, લોઢાની સળી વડે સંચાલન રે કે સંચાલન ક્રનારની અનુમોદના રે તે પ્રાયશ્ચિત્ત.
[૩] જે સાધુ-સાધ્વી અંગાદાન જનનેન્દ્રિયોનું મર્દન કે છે કે વારંવાર મર્દન કરે છે અથવા મર્દન કરનાર કે વારંવાર મદન નાની અનુમોદના કે.
[] જે સાધુ-સાળી અંગાદાન જિનનેન્દ્રિયોને તેલ, અથવા તે બંને ક્રનારની અનુમોદના કરે તે પ્રાયશ્ચિત્ત
પિ જે સાધુ-સાધ્વી અંગાદાન [જનનેન્દ્રિય)નું કલ્ક, લોધ્ર, પદ્મચૂર્ણ, ન્હાણ, સિરાણ, વર્ણ કે ચૂર્ણથી ઉબટન લેપ એક્વાર રે કે વારંવાર અથવા તેમાં કરનારા બંનેની અનુમોદના રે તો પાયશ્ચિત્ત.
9િ જે સાધુ-સાધ્વી અંગાદાન જનનેન્દ્રિયનું ઠંડા પાણીથી કે ગરમ પાણીથી પ્રક્ષાલન રે – ધ્રુવે કે વારંવાર પ્રક્ષાલન રે અથવા તે બંનેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
છી જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિયના અગ્રભાગની ત્વચાનું અપવર્તન રે કે અપવતન નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org