________________
બાલાહાચારી શ્રી નેમિનાશાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
(ભાગ-૨૯)
આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂબના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાક્તમાં અનુક્રમે નિદિ, વૃદ, વવહાર, સાસુ વંધ, નીય હેવામાં આવે છે.
નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ કૃત મૂર્તિ છે. બૃહત્કામાં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતાનું ભાગ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીક્ર સાહિત્ય ઉપલબ્ધ છે જ.
અમારા આ પ્રશ્નશનમાં ટીક્સ સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અમે હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદસૂત્ર વિષયક સટીક અનુવાદ ગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂમોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે.
મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – "નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ"માં લગ-અલગ બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે.
વ્યવહારમાં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્યનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં સમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ' સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિકમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોપ વર્ણન છે.
અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત કામસુતજ-સરીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીક સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2|
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org