________________
ગાથા-૯૭ થી ૧૦૦
૨૩૯
૨૪૦
દેવેન્દ્રરાવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
- તારાઓનું પરસ્પર જઘન્ય અંતર ૫૦૦ ધનુષ્ટ્ર અને ઉત્કૃષ્ટ અંતર ૪૦૦૦ ધનુષ બિ ગાઉ] હોય છે.
- વ્યવધાનની અપેક્ષાથી તારાઓનું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ - ૧૨,૨૪૨ યોજન છે.
• ગાથા-૧૦૧ થી ૧૦૪ :આ ચંદ્રયોગની ૬૭ ખંડિત અહો ગિ, નવ મુહૂર્ત અને ૨કળા હોય છે.
- શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નાખો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે.
- ત્રણે ઉત્તર નક્ષત્ર, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્રો ચંદ્રમા સાથે ૪૫-મુહૂર્તનો સંયોગ કરે છે.
- બાકી પંદર નક્ષત્રો ચંદ્રમા સાથે ૩૦ મુહૂર્તનો સંયોગ કરે છે. આ રીતે ચંદ્રમા સાથે નpયોગ જાણવો.
• ગાથા-૧૦૫ થી ૧૦૮ :
અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્ર અને છ મુહર્ત ચોક સાથે ગમન કરે છે.
એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું –
શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા આ છ નાગ અહોરાત્ર અને ર૧-મુહૂર્ત સૂર્ય સાથે રહે છે.
ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા એ છ નાક્ષત્રો ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે રહે છે.
બાકીના ૧૫ નક્ષણો ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્ત પર્યન્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે.
• ગાથા-૧૦૯ થી ૧૨૬ :
બે ચંદ્ર, બે સૂર્ય પ૬ નક્ષત્ર, ૧૩૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ કોડાકોડી તાગણ એ બધાં જંબૂદ્વીપમાં વિચરે છે.
લવણ સમુદ્રમાં ૪-ચંદ્ર, ૪-સૂર્ય, ૧૧૨ નક્ષત્ર, ૩૫ર ગ્રહો અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ ભ્રમણ કરે છે.
ઘાતકીખંડમાં ૧૨-ચંદ્ર, ૧૨-સૂર્ય, ૩૩૬ નક્ષત્ર, ૧૦૫૬ ગ્રહો અને ૮,૦૩,૭૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે.
કાલોદધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪૨-ચંદ્ર, ૪ર-સૂર્ય, ૧૧૭૬ નક્ષત્રો, ૩૬૯૬ ગ્રહો, ૨૮,૧૨,૫૦ કોડાકોડી તારાગણ છે.
એ જ રીતે પુકરવરદ્વીપમાં ૧૪૪-ચંદ્ર, ૧૪૪-સૂર્ય, ૪૦૩૨ નબો, ૧૨,૬૩૨ ગ્રહો, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે.
અર્ધપુકવરદ્વીપમાં તેનાથી અડધા અર્થાત્ કર ચંદ્ર, ૭-સૂર્ય આદિ વિચરણ કરે છે.
આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩ર-ચંદ્ર, ૧૩૨-સૂર્યો, ૧૧૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નાગો, ૮૮,૪૦,કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશિત કરે છે [તેમ જાણ.]
• ગાથા-૧૨૩ થી ૧૨૯ :- સંપથી મનુષ્યલોકમાં આ નબ સમૂહ કહ્યો
- મનુષ્યલોકની બહાર જિનેન્દ્રો દ્વારા અસંખ્યાત તારા કહેલા છે. આ રીતે મનુષ્યલોકમાં સૂર્ય આદિ ગ્રહો કહ્યા છે, તે કદંબ વૃક્ષના ફૂલના આકાર સમાન વિચરણ કરે છે.
- આ રીતે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કહ્યા છે, જેના નામ-ગોત્ર સાધારણ બુદ્ધિવાળા મનુષ્યો કહી શકતા નથી.
• ગાથા-૧૩૦ થી ૧૩૬ :- મનુષ્યલોકમાં ચંદ્રો અને સૂર્યોની ૬૬ પિટકો છે. – એક એક પિટકમાં બબ્બે ચંદ્ર અને સૂર્ય છે.
- નામ આદિની ૬૬-પિટકો છે, એક એક પિટકમાં ૫૬-૫૬ નાગો છે. મહાગ્રહો ૧૩૬ છે.
એ જ રીતે મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની ચાચાર પંક્તિ છે, એક એક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો છે.
ગ્રહોની પંક્તિ ૩૬ હોય છે. દરેકમાં ૬૬-૬૬ ગ્રહો હોય છે.
ચંદ્ર, સૂર્ય અને ગ્રહ સમૂહ અનવસ્થિત સંબંધથી તેર મેરુ પર્વતની પરિક્રમા કરતાં બધા મેરુ પર્વતની મંડલાકાર પ્રદક્ષિણા કરે છે.
• ગાથા-૧૩૭ થી ૧૪o :એ જ રીતે નક્ષત્રો અને ગ્રહોના નિત્યમંડળ પણ જાણવા. તે પણ મેરુ પર્વતની પ્રદક્ષિણા મંડલાકારે કરે છે.
ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર-સ્વીચે હોતી નથી, પણ અંદર-બહાર તીર્થો અને મંડલાકાર હોય છે.
ચંદ્ર, સૂર્ય, નત્ર આદિ જ્યોતિકોના પરિભ્રમણ વિશેષ દ્વારા મનુષ્યોના સુખ અને દુ:ખની ગતિ હોય છે.
તે જ્યોતિક દેવ નજીક હોય તો તાપમાન નિયમા વધે છે અને દૂર હોય તો તાપમાન ઘટે છે.
તેમનું તાપોત્ર કલંબુક પુણ્યના સંસ્થાન સમાન હોય છે. ચંદ્ર અને સૂર્યનું તાપણ અંદરથી સંકુચિત અને બહારની વિસ્તૃત હોય છે. • ગાથા-૧૪૧ થી ૧૪૬ :કયા કારણે ચંદ્રમાં વધે છે, કયા કારણે ક્ષીણ થાય છે ? અથવા કયા કારણે ચંદ્રની જ્યોત્સના અને કાલિમા થાય ?
સહુનું કાળું વિમાન હંમેશાં ચંદ્રમાની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુક્લપક્ષમાં ચંદ્રમાં ૬૨-૬૨ ભાગ સહુથી અનાવૃત થતો રોજ વધે છે.