________________
૧૬૪
સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
ગાથા-૪૬ થી ૪૮
૧૬૩ વિશેષથી ચાસ્ત્રિ પ્રતિપતિ ન થાય. તે સાધુ પદ સ્વીકારીને પ્રતિ સમયે કર્મ ખપાવતા અથવા પ્રતિ સમય સાધુપદને સ્વીકારીને પ્રતિસમયે કર્મ ખપાવતા અથવા પ્રતિ સમય સાધુપદને અનુરૂપ શમ ને કરતાં તે જ ભાવમાં પ્રાયઃ સર્વ કર્મ ખપાવે છે. તે સુપર્યત આરાધના સમયમાં સાધુ વિશેષથી તે અવસ્થામાં કર્મને ખપાવે છે. મુત્તા - નિર્લોભતા.
• ગાથા-૪૯,૫o -
વૈક્રિય લબ્ધિથી પોતાનાં પરણરૂપોને વિકઈ દેવતાઓ જે નાટકો કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શક નથી, જે જિન વચનમાં ન સંથારા આરૂઢ મહર્ષિ મેળવે છે... રાગ-દ્વેષમય પરિણામે કટુ જે વૈષયિક સુખોને ચક્રવર્તી અનુભવતો નથી, તેને વીતરાગ સાધુ ન અનુભવે તે આત્મરમાતા સુખ અનુભવે.].
• વિવેચન-૪૯,૫૦ :
નિપુણ - પુરષ રહિત નાટકો. ક્ષત્યિવસ્થાર - સ્વહસ્ત વિસ્તારમાં, દેવો વૈક્રિયલબ્ધિમાં પોતાના હાથમાંથી પાત્રોને કાઢીને બગીશબદ્ધ નાટકો વિસ્તારે છે, તેમાં તેને તે આનંદ ન આવે, જે વિશાળ જિનવચનમાં છે. તિના હેતુ સહસવ્યાપ્ત અથવા પુરુષ હિત નાટકમાં તે તિ નથી, જે સ્વહસ્ત પ્રમાણ સંથારામાં તિ છે - જિનવયન પરિભાવતા એટલું શેષ.
જે સુખ રાગદ્વેષ મતિ - જે વિષયસુખ ચકી અનુભવે છે. આ સુખ વીતરાગને ન થાય. કેમકે વિષયાદિ વિક્તવથી ઉપશમરૂપપણાથી વીતરાગને છે, તે ઘણું જ હોય છે.
• ગાથા-૫૧,૫૨ +
(મોક્ષ સુખ પ્રાપ્તિ માટે) વર્ષ ગણના નથી કે તેમાં વર્ષો ગણાતાં નથી. કેમકે ઘણાં ગચ્છવાસી પણ જન્મ-મરણમાં ડૂબી ગયા છે. જે આત્માઓ અંતિમકાળે સમાધિપૂર્વક સંથારામાં આરૂઢ થાય, તેઓ પાછલી અવસ્થામાં પણ સ્વ હિતને સાધી શકે છે.
• વિવેચન-૫૧,૫૨ -
વર્ષની ગણના નથી, થોડાં પણ કાળ વડે પ્રમાદી, સાધક થઈ જાય છે - પંડરીકાદિવ4. ઘણાં ગચ્છવાસી વિશેષથી ચિરકાળ રહેવા છતાં પણ પ્રમાદ કરી સંસારમાં જન્મ-મરણ કરે છે, તે જીવો સંસાર સાગરમાં મગ્ન બને છે... પછીથી પણ તેઓ ઉધત થાય સ્વદોષના ચિંતનથી [સ્વહિત સાધે.].
• ગાથા-પ૩ :
સુકા ઘાસનો સંથારો કે પ્રાણુક ભૂમિ જ કારણ નથી. નિશે વિશુદ્ધચાસ્ત્રિમાં આત્મા જ સંથારારૂપ છે.
• વિવેચન-પ૩ :
સંથારાનું આલંબન કેવા પ્રકારે છે, તે પ્રશ્નનો ઉત્તર કહે છે - તૃણમય સંથારો કે પ્રાસુક ભૂમિ મરણ નથી, આદિ
• ગાથા-પ૪ -
નિત્ય તે ભાવોદ્યોતને જ્યાં કે જેમાં સંથારો છે, જે યથાખ્યાત હોય છે, કષાય ત્યાગથી જે રક્ષ હોય છે.
• વિવેચન-૫૪ :
નિત્યે પણ ભાવોધોત પ્રમાદીને જે ક્ષેત્રમાં કે જે કાળમાં જ્યાં ક્યાંય પણ સંથારા આરાધના થાય છે. જેમ જિનવચનમાં પ્રરૂપિત છે. યયોતકારી અથવા જેમ જિનપ્રવચનમાં આખ્યાત છે, તેમ પ્રરૂપક ચોક્તાવાદી વિહારોમ્યુભૂિત દ્રવ્યથી સંલેખના અને ભાવથી કષાય પરિહારથી થાય.
• ગાથા-પ૫ :
વષકાળમાં અનેક પ્રકારના તપો સારી રીતે કરીને, હેમંત ઋતુમાં સવતિસ્થાને વિશે સંથારામાં આરૂઢ થાય.
• વિવેચન-પ૫ - સર્વ સત્વ વડે સર્વ વીર્યથી યુક્ત થઈ સંથારામાં આરોહૈ. • ગાથા-પ૬,૫૩ -
પોતનપુરમાં પુષ્પચૂલા આયના ધમપંચાર્ય અર્ણિકાપુરા નામે પ્રસિદ્ધ હતા, તે ગંગા નદી ઉતરતા હતા ત્યારે લોકોએ એકદમ નાવમાંથી ઉતારી દીધા, ઉત્તમાર્થ સ્વીકારી તેણે મરણ આરાધ્યું.
• વિવેચન-પ૬,૫૩ -
• x • તે ગંગા વડે ઉત્તરમથુરાથી દક્ષિણ મથુરા વણિકપુત્ર ગયો. વણિકની બહેન અર્ણિકા નામે હતી, માર્ગમાં પુત્ર થયો તે પુત્ર વૃદ્ધત્વમાં પ્રવજિત થયો. પુષ ભદ્રના મતે પોતનપુર ગયો. પુપકેતુ રાજા-પુષ્પવતી રાણી હતી. જે પુષ્પમૂલ-પુષ્પચૂલા માતા વડે પ્રબોધિત દુભિક્ષમાં તેણી ભિક્ષાર્થે રોકાઈ • x • x • જ્ઞાન ઉત્પન્ન થયું, દેવે મહિમા કર્યો. ત્યાં પ્રયાગ તીર્ય થયું.
• ગાથા-૫૮ થી ૬૦ :
કુંભકાર નગરમાં દંડકરાજાના પાલકમંત્રીએ, કંદકકુમાર દ્વારા વાદમાં પરાજિત થવાથી, કોધવશ બની, માયાપૂર્વક-પંચ મહતતયુકત એવા કુંદકસૂરિ આદિ ૫oo નિદોષ સાધુને સંગમાં પીલી નાંખ્યા, મમતા રહિત, અહંકારથી પર, dશરીરમાં પ્રતિબદ્ધ એવા ૪૯ મહર્ષિ પુરોએ તે રીતે લાવા છતાં સંથારો સ્વીકારી આરાધક ભાવમાં રહીને મોક્ષ પામ્યા.
• વિવેચન-૫૮ થી ૬૦ :
• x- છત્ર વડે આચ્છાદિત શ્રાવતી નગરીમાં જિતશત્રુ રાજા અને છંદકકુમાર, પુરંદરયશા બહેન, કુંભકાર નગરમાં દંડક રાજાને પરણાવી. તેનો મંત્રી પાલક, શ્રાવસ્તીથી આવેલ કુમારે વાદમાં હરાવ્યો. તેણે સાધુને ધાણી યંત્રમાં પીલ્યા.
• ગાથા-૬૧,૬૨ - દંડ નામે પ્રખ્યાત રાજર્ષિ કે જે પ્રતિમા ધાક હતા, તેઓ યમુનાનક નગરે