________________
સૂત્ર-૧૪૪ થી ૧૫૧
૧૫૩
અને સંસારમાં વિશ્વાસ કરવા યોગ્ય નથી.
લોકમાં જેમ ધાન્ય વિહિન ખળ, પુષ્પરહિત બગીચો, દુધ રહિત ગાય, તેલ રહિત તલ નિરર્થક છે, તેમ આ પણ સુખ હિત હોવાથી નિરર્થક છે.
જેટલા સમયમાં આંખ મીંચીને ઉઘાડાય એટલામાં રુરીઓનું હદય અને ચિત્ત હાર વખત વ્યાકુળ થાય છે.
• વિવેચન-૧૪૪ થી ૧૫૧ -
સ્ત્રીઓને સર્વથા વિશ્વાસ ન કરવો. કેવી સ્ત્રીઓનો ? કરસ્વાલક, કાજળ તવ્યનો. જેમ ખડગ પંડિત કે બીજા મનુષ્યોને નિર્દયતાથી છેદે છે, તેમ અનાર્ય નારી પણ મનુષ્યોને દારણ દુ:ખ ઉત્પાદનથી છેદે છે. જેમ સ્વભાવથી કાળું કાજળ શતપત્ર આદિના સંગતમાં તેને પણ કાળું બનાવે છે. તેમ ઉન્મત નારી સ્વભાવથી કૃષ્ણ, દુષ્ટ અંતઃકરણત્વથી તેના સંગમમાં ઉત્તમ કુળોત્પન્ન ઉત્તમોને પણ કૃષ્ણવ ઉત્પન્ન કરે છે.
વળી કેવી છે ? અરણ્યક પાટક આકારના ગૃહ તુલ્ય છે. અર્થાત જેમ ગહનવન વ્યાધાદિ આકુલ હોય તે જીવોને ભયોત્પાદક થાય છે, તેમ પુરષોને સ્ત્રીઓ પણ ભય જન્માવે છે. કેમકે તે ધન જીવિતાદિના વિનાશનો હેતુ છે. જેમ કમાળને આગળીયો લગાડતાં કોઈ પણ જઈ ન શકે, તેમ હૃદય પ્રતોલી વડે ખીરૂપ કમાડ બંધ કરાતા કોઈ ક્યાંય પણ ધર્મવનાદિમાં જઈ શકતા નથી. જેમ જીવોને કારાગૃહ દુ:ખોત્પાદક થાય છે, તે રીતે પુરુષોને સ્ત્રી પણ થાય. વળી આ સ્ત્રીઓ કેવી છે ?
પ્રાણનાશ હેતવણી રૌદ્ર, અગાધ ધન, જે કોઈ જળ, તેની જેમ ભય જેનાથી છે તેવી નિકુરંબકંદર, પુષ-પુરુષ પ્રતિ ભમતી ભયંકર, અહીં કે બીજે મહાભયની ઉત્પાદક. આવા પ્રકારના અંતર માયા વક સ્વભાવવાળી છે. સેંકડો દોષોની ગાગર. તોપ - પરસ્પર કલહ, મત્સર, ગાલિ પ્રદાન, મ દ્ઘાટન, કલંક પ્રદાન, શાપ પ્રદાન, સ્વ-૫ર પ્રાણઘાત ચિંતનાદિ સેંકડો દોષ, તેની ગાગર.
સેંકડો યશ, તે નથી જેમાં તે અયશ:શતાનિ, તેનાં વિસ્તારને હૃદયમાં ધારણા કરતી મૈતવ કપટ નેપથ્ય ભાષા માર્ગ અને ગૃહ પરાવતદિને પ્રરૂપનારી અથવા કૈતવ • દંભને પ્રકૃષ્ટપણે કમલશ્રેષ્ઠી સુતા પડિાનીવતુ જાણતી. અથવા કૈતવ - બુદ્ધિનું આદાન જેનામાં છે તે. તેવી સ્ત્રીઓના સ્વભાવને પંડિતો પણ જાણવા માટે અજ્ઞાાત છે.
કહ્યું છે - દેવો, દાનવોને મંત્રનિપુણો જે મંત્રને મંગે છે. આ ચાસ્ત્રિમાં તે જ મંગો ક્યાં નષ્ટ થઈ જાય છે ? - X - X - જળ મધ્યે મત્સ્યના પગલાં, આકાશમાં પક્ષીઓની પદ પંક્તિ, સ્ત્રીઓનો હૃદય માર્ગ ત્રણે પણ લોકમાં દેખાતી નથી.
તવા જેણે બ્રહ્મસ્વરૂપ સ્વીકારેલ નથી, તે અજ્ઞાત શીલા અથવા કુત્રિત જ્ઞાત શીવ સાળીને જે પબ્રિાજિકા કે યોગિની આદિ વડે છે, તે અજ્ઞાતશીલા, તેને મુનિવરો વડે પ્રસંગે એકાંતમાં વાતો કરવી, એઝ વસવું, વિશ્વાસ સાથે ચાલવું આદિ વ્યાપાર વર્જવા જોઈએ.
બે, ત્રણ આદિ પુરુષના સંભવમાં સ્વભાવ સમીપ રહેલ મનુષ્યને કામ રામ વાળો કરે છે. જેમ પલ્લીપતિના નાના ભાઈ પ્રત્યે અગડદત્તની સ્ત્રી મદન મંજરી એ
૧૫૪
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કર્યું. અથવા પોતાનું કુશીલત્વ કોઈએ પણ જાણતાં વિષભક્ષણ, કાષ્ઠ ભક્ષણ આદિ કપટથી નિપાદિત કરે છે અથવા જારને વાંતકરણ જણાવવાને માટે પોતાના સિવાયના તૃણ, તંતુ, દંડાદિનું ઉત્પાદન કરે છે.
પોતાના પતિ સિવાયના મનુષ્યને મૈથુનમાં તત્પર હોય તેની સાથે ક્રીડા કરે છે . પાતાલ સુંદરી માફક અથવા પોતાના પતિ સિવાયના પુત્ર, ભાઈ, પતિના મિત્રાદિ પ્રતિ અધમકામા આી જાય છે, તથા ધુતાદિ પ્રકારથી કીડા કરે છે ઉક્ત સિવાયનાને વચન રૂ૫ બોલ આપે છે અથવા અનેક મનુષ્યોથી પરિવૃત્ત હોવા છતાં માગદિમાં જતાં બીજા પુરુષને પ્રબળતાથી મન્મથ ઉદ્દીપન શબ્દો કરે છે.
રાજા - પાઠમાં બે ત્રણ કામી મનુષ્યના સંભવમાં ઉન્મતા, કુસ્તી, ચાન્યને પ્રબળ પાદ પ્રહાર કરે છે, તથા અન્ય કોઈને બળદરૂપે પડદા પાછળ ગુપ્ત રાખે છે તથા અન્યને કટાક્ષ બાણ સમૂહથી ગ્લાની કરી વસ્ત્ર વિશેષના અંતરમાં ગ્લાનવતું સ્થાપીને રાખે છે.
ગંગામાં રેતીના કણો, સમુદ્રમાં જળ પરિમાણ, મહાહિમવંતનું ઉદર્વ-અધોતીર્ણ પરિધિ પતરમાન, તીવ્ર તપની ફળપ્રાપ્તિરૂપ અને ગભત્પતિને, સીંહનો પોતાના જઠરથી ઉદ્ભવેલ શબ્દ વિશેષ, ઈત્યાદિને કદાચ બુદ્ધિમાનો જાણી શકે છે. પરંતુ સ્ત્રીઓના કૂડકપટ, દ્રોહ-પતંયનપણું, પ્રબળ અને ધગધગતો કામાગ્નિ, અતર્કિત તુછ ઉછળવું કંઠથી નીકળતો મધુર ગેય ધ્વની ઈત્યાદિ • * * * * * * * * ગૂઢ અંત:કરણને સારી રીતે જાણી શકતા નથી.
કહ્યું છે કે – સ્ત્રી જાતિમાં દાંભિકતા, વણિજ્જાતિમાં ભીરુતા, ક્ષત્રિય જાતિમાં રોષ, દ્વિજાતિ જાતિમાં લોભને સ્નેહ વડે, વિધા વડે, બુદ્ધિ વડે, રૂપ વડે, શૌર્ય વડે કે ઈર્ષ્યા - ધન-વિનય-ક્રોધ-ક્ષમા-માર્દવ વડે કે લજ્જા, ચૌવન, ભોગ, સત્ય કરુણાદિ વડે વિભૂતિઓથી સ્ત્રીના દુઃશીલ ચિતને જાણી-ગ્રહણ કરી શકાતું નથી.
કહેલાં કે કહેવાનાર લક્ષાણયુકત તે સ્ત્રીઓના વાંદા જેવા મનનો તમારે જીવલોકમાં વિશ્વાસ ન કરવો.
ધાન્યકણ રહિત ધાન્ય પવિત્રીકરણ સ્થાન જેવી સુખરૂપ ધાન્ય કણના અભાવે મહિલા મંડલ અરમણીય છે. જેમ સુગંધી ફૂલો રહિત બગીચો હોય તેવી શુભ ભાવના પુષ્પ રહિતપણાથી તે તરણીમંડલ છે. જેવી દધ હિત ગાય છે. તેવી ધર્મધ્યાનરૂપ દુધના અભાવવાળી તે ભ્રષ્ટધ્વતિની છે તથા લોકમાં પણ જેમ સર્વથા તેલના અંશ રહિત ખલપિંડ છે, તેવી મહિલા વ્યાધીમંડલ પરમાર્થથી નેહરૂપી તેલથી સહિત છે, તેમ જાણવું.
સ્ત્રીને જે પરમવલ્લભ વડે સવર્ણ સંપાતિકારક વિના નેત્રો તક્ષણ સંકુચિત થઈ જાય છે, ફરી તે જ પરમ વલ્લભ વડે સ્વાર્થ પ્રાપ્તિ અકારક વિના - કારણથી તે તેનો પ્રફલિત થઈ જાય છે.
કુસ્ત્રીઓના હદય કદાયિતુ સ્વવલભમાં ન પ્રવર્તે સ્વવલભમાં હોય તો પણ કદાચિત તેમાં સ્વ માનસ સ્વકાંત સિવાયના બીજા હજારો પરપોમાં મન્મથ ભાવથી