________________
સૂ-૬૪
૧૨૩
મગર, સાગર, ચક આદિ ઉત્તમ અને મંગલ ચિઠ્ઠોથી યુક્ત હતા. પણ કાચબાની જેમ સુપતિષ્ઠિત અને સુસ્થિત, જાંઘ હરિણી અને કરવિંદ નામક તૃણ સમાન વૃતાકાર, ગોઠણ ડબ્બા અને તેના ઢાંકણની સંધિ જેવા, સાથળ હાથીની સૂંઢ જેવી, ગતિ શ્રેષ્ઠ મદોન્મત્ત હાથી જેવી વિક્રમ અને વિલાસયુક્ત, ગુહ્ય પ્રદેશ ઉત્તમ જાતિના શ્રેષ્ઠ ઘોડા જેવો, કેળ સિંહની કમરથી પણ અધિક ગોળાકાર, શરીરનો મધ્ય ભાગ સમેટલી ટીપોઈ, મુસલ, દર્પણ અને શુદ્ધ કરાયેલા ઉત્તમ સોનાના બનેલા ખગની મૂઢ અને વજ જેવા વલયાકાર, નાભિ ગંગાના વર્ણ અને પ્રદક્ષિણાવર્ત તરંગ સમૂહ જેવી, સૂર્ય કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર અને ગૂઢ રોમરાજી મણીય, સુંદર, સ્વાભાવિક, પાતળી, કાળી, સ્નિગ્ધ, પ્રશસ્ત, લાવણયુક્ત, અતિ કોમળ, મૃદુ, કુક્ષિ, મત્સ્ય અને પક્ષીની જેમ ઉad, ઉદર કમળ સમાન વિસ્તીર્ણ, સ્નિગ્ધ અને ઝુકેલા પડખાંવાળ, અR રોમયુકત આવા પ્રકારના દેહને પૂર્વેના મનુણો ધારણ કરે છે.
જેના હાડકાં માંસાયુકત હોવાથી નજરે પડતાં નથી, તે સોના જેવા નિર્મળ, સુંદર સ્વનાવાળા, રોગાદિ ઉપસર્ગ રહિત અને પ્રશસ્ત બનીશ લક્ષણોથી યુક્ત હોય છે. વાસ્થલ સોનાની શિલા જેવા ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ અને શ્રીવત્સ ચિહ્નવાળા, ભૂજ નગરના દ્વારના આગળીયા સમાન ગોળ, બાહુ ભુજંગારના વિપુલ શરીર અને પોતાના સ્થાનથી નીકળતા આગoળીયા જેવી લટકતી, સાંધા યુગ-જોડાણ જેવા, માંસલ-ગૂઢ-હૃષ્ટપુષ્ટ-સંસ્થિત-સુગઠિતસુબદ્ધ નસોથી કસાયેલ, સ્થિર, વર્તુળાકાર, સુશ્લિષ્ટ, સુંદર અને દઢ, હાથ લાલ હથેળીવાળા, પુષ્ટ, કોમળ, સુંદર બનાવટ વાળા, પ્રશસ્ત લક્ષણોવાળા, આંગળી પુષ્ટ-છિક રહિત-કોમળ અને શ્રેષ્ઠ, નખો તાંબા જેવા રંગના પાતળા સ્વચ્છ કાંતિવાળા સુંદર અને સ્નિગ્ધ છે. હાથની રેખાઓ ચંદ્ર-સૂર્ય-શંખચક અને સ્વસ્તિક આદિ શુભ લક્ષણવાળી અને સુવિરચિત, ખભા શ્રેષ્ઠ ભેંસો, સુવર, સિંહ, વાઘ, સાંઢ, હાથીના ખભા જેવા વિપુલ-પરિપૂર્ણ-ઉptત અને મૃદુ, ગઈન ચાર આંગળ સુપરિમિત અને શંખ જેવી શ્રેષ્ઠ, દાઢી-મૂંછ અવસ્થિત અને સુષ્ટ, ડોઢી પુષ્ટ, માંસલ, સુંદર અને વાઘ જેવી વિસ્તીર્ણ, હોઠ સંશુદ્ધ, મુગા અને બિંબના ફળ જેવા લાલ રંગના, દંત પંક્તિ ચંદ્રમા જેવી નિર્મળ, શંખ, ગાયના દુધના ફીણ, કુંદ પુજ, જલક અને મૃણાલ નાલની જેમ ોત, દાંત, અખંડ, સુડોળ, અવિરત, અત્યંત નિધ અને સુંદર ચે.
તાળવું અને ભિનું તળ અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવું, સ્વર સારસપક્ષી જેવા મધુર • નવીન મેઘની ગર્જના જેવો ગંભીર તથા કૌંચ પક્ષીના અવાજ જેવો-દુંદુભી યુક્ત, નાક ગરુડની ચાંચ જેવું લાંબુ સીધુ અને ઉwત, મુખ વિકસિત કમળ જેવું, આંખ પક્ષ કમળ જેવી વિકસિત • ધવલ - કમળew જેવી સ્વચ્છ, ભંવર થોડી નીચે ઝુકેલી ધનુષ જેવી - સુંદર પંક્તિયુક્ત • કાળા મેઘ જેવી ઉચિત મબામાં લાંબી અને સુંદર : કાન કંઈક અંશે શરીરને ચોટેલા
૧ર૪
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણયુકત ગોળ અને આસપાસનો ભાગ માંસલયુક્ત અને પુષ્ટ, કપાળ ધ ચંદ્રમા જેવું સંસ્થિત, મુખ પરિપૂર્ણ ચંદ્રમાં જેવું, સૌમ્ય, મસ્તક છમકાર જેવું ઉભરતું, માથાનો અગ્રભાગ મુગટ જેવો, સુદઢ નસોથી બદ્ધ-ઉwત લક્ષણથી યુક્ત અને ઉત શિખરયુકત, માથાની ચામડી અનિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવી લાલ, માથાના વાળ શાલ્મલી વૃક્ષના ફળ જેવા ધન, પ્રમાણોપેત, બારીક, કોમળ, સુંદર, નિર્મળ, નિધ, પ્રશસ્ત લક્ષણવાળા, સુગંધિત, ભુજ-ભોજક રત્ન, નીલમણી અને કાજળ જેવા કાળા, હર્ષિત ભમરની ગુંડાની સમૂહ સમાન, ઘુઘરાલા અને દક્ષિણાવર્ત હોય છે, તેઓ ઉત્તમ-લક્ષણ, વ્યંજન, ગણથી પરિપૂર્ણ, પ્રમાણોપેત માન-ઉન્માન, સવગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિવાળા, પ્રિયદર્શી, સ્વાભાવિક શૃંગારને લીધે સુંદરતાયુક્ત, જોવાલાયક, દર્શનીય, અભિરૂષ તથા પતિરૂપ હોય છે.
આ મનુષ્યોનો સ્વર અક્ષરિત, મેઘ સમાન, હંસસમાન, કૌંચપક્ષી, નદીનંદીઘોષ સીહ-સીહશોષ, દિકુમાર દેવોનો ઘંટ, ઉદધિકુમાર દેવોનો ઘટ એ સર્વે સમાન સ્વર હોય છે, શરીરમાં વાયુના અનુકુળ વેગવાળા, કબૂતર જેવા સ્વભાવવાળા, શકુનિ પક્ષી જેવા નિર્લેપ મળદ્વારવાળા, પીઠ અને પેટની નીચે સુગઠિત બંને પડખાં અને ઉચિત પરિમાણ જાંઘવાળા પાકમળ કે નીલકમળ જેવા સુગંધિત મુખવાળા, તેજ યુકત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અત્યંત શેત, અનુપમ જળ-મળ-ડાઘ-પસીના અને રજ સહિત શરીરવાળા અત્યંત સ્વચ્છ અને ઉધોતિત શરીરવાળા, વજABષભ-નારાય સંઘયણવાળા, સમચતુસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત અને ૬ood ધનુષ ઉંચાઈવાળા કહ્યા છે..
હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો ર૫૬ પૃષ્ઠ હાડકાવાળા કહ્યા છે. આ મનુણો સ્વભાવે સરળ, પ્રકૃતિથી વિનિત વિકારરહિત, પ્રકૃતિથી અલ્પ ફોધમાન-માયા-બ્લોભવાળા, મૃદુ અને માર્દવતાયુક્ત, તલ્લીન, સરળ, વિનીત, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ સંગ્રહી, શાંત સ્વભાવી, અસિ-મસિ-કૃષિ વ્યાપાર રહિત, ગૃહાકાર વૃક્ષની શાખા ઉપર નિવાસ, ઈચ્છિત વિષયાભિલાસી, કલ્પવૃક્ષના પૃથ્વીફળ અને પુણ્યનો આહાર કરે છે.
• વિવેચન-૬૪ :
નિશ્ચયે હે આયુષ્યમાન્ ! - હે ગણિગુણ ગણધરા ! પૂર્વના કાળમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા આરામાં યથાસંભવ મનુષ્યો રોગ અને આતંક ચાલ્યા ગયા છે તે પણ રોગાતંક અથવા રોગ-જવર આદિ, આતંક-સધઃ પ્રાણહારી જૂલાદી રોગાતંક, તે ચાલ્યા ગયા છે. ઘણાં લાખો વર્ષો જીવિત, તે આ રીતે - યુગલધાર્મિક. અરહંત-તીર્થકર, બલદેવ-વાસુદેવનો મોટા ભાઈ, વાસુદેવ-બલદેવનો નાનોભાઈ, ત્રણ ખંડનો ભોકતા. વારા - જંઘા ચારણ, વિધાયારણ રૂપ. વિધાધર - વિધાને ધારણ કરનાર • નમિ વિનમિ આદિ.
તે યુગલધાર્મિક અરહંતાદિ મનુષ્યો અતિશય દૃષ્ટિ-સુભગ, સુંદર રૂપવાળા