________________
સૂત્ર-૨૪
૧૧૫
ભોગ-રાજ્ય-કામ પિપાસુ થઈને - તેમાં ચિત્ત-મન-લેયા-અદયવસિત-રીવ અધ્યવસાન-તે અમિાં જ ઉપયુક્ત • તેના અર્પિત કરણમાં - તે ભાવના ભાવિત થઈ, આ અંતરમાં કાળ કરી નૈરયિકમાં ઉત્પન્ન થાય.
આ કારણે એમ કહ્યું કે - ગર્ભસ્થ જીવમાં કેટલાંક નૈરવિકપણે ઉપજે અને કેટલાંક ન ઉપજે.
• વિવેચન-૨૪ -
ભગવન્! ગર્ભસ્થ જીવ મરીને નકમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! કોઈ સગવરાજાદિ ગર્ભરૂપે ઉત્પન્ન થાય, તો નકે પણ જાય, કોઈ નકે ન જાય. ગર્ભગત જે જીવને આહારાદિ સંજ્ઞા હોય તે સંજ્ઞી, શ્રવણાદિ પાંચ ઈન્દ્રિયો જેને વિધમાન છે. તે પંચેન્દ્રિય. આહારદિ છ પતિ વડે ૫યપ્તિ. અહીં બે માસ કરતાં વધુ, એમ ન કહેલ હોવા છતાં જાણવું. કેમકે બે માસ મધ્ય વર્તતો ગર્ભસ્થ મનુષ્ય નક કે દેવલોકે ન જાય, તેમ ભગવતીજીમાં કહેલ છે. પૂર્વભવની વીર્ય અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી, જો કે ભગવતીમાં વિર્ભાગજ્ઞાન લબ્ધિ પદ નથી.
શૈક્રિયલબ્ધિ પામીને, અથવા વીયલલ્પિતક, વિર્ભાગજ્ઞાનલબ્ધિક, વૈક્રિયલલ્પિક પામીને શગુસૈન્યને આવેલ સાંભળીને, મનથી વધારીને સ્વપદેશોને અનંતાનંત કર્મસ્કંધ વિંધીને ગદિશથી બહાર કાઢે છે. કાઢીને વિાકંભ અને બાહ૦થી શરીર પ્રમાણ લંબાઈથી સંખ્યાતયોજન પ્રમાણ જીવ પ્રદેશદંડ કાઢે. વૈક્રિય સમુહ્વાતથી સમવહત થાય. તલાવિધ પુદ્ગલ ગ્રહીને હાથી-ઘોડા-ર-પદાતિરૂપ ચતુરંગની સેનાને સજજ કરે છે. પછી પરસૈન્ય સાથે સંગ્રામ કરે છે.
તે યુદ્ધકર્તા જીવ દ્રવ્યની વાંછા માત્ર તે અર્થકામ. એ પ્રમાણે બીજા પણ વિશેષણો જાણવા. વિશેષ એ કે - રાજે - તૃપવ, મોન - ગંધ, રસ, સ્પર્સ. કામ - શબ્દ, રૂપ. કક્ષા - ગૃદ્ધિ, આસક્તિ. દ્રવ્યની કાંક્ષા જેને થાય તે અર્થકાંક્ષી, એ પ્રમાણે રાજ્યાદિને જાણવા. પ્રાપ્તિ અર્થે અતૃપ્તિ તે પિપાસા, તે જેને ઉત્પન્ન થઈ છે તે અર્થપિપાસિત. એ પ્રમાણે રાજ્યાદિને જાણવા.
તવ્ય ઈત્યાદિ. અર્થ-રાજ્ય-ભોગ-કામમાં સામાન્યોપયોગ, તે અથદિમાં વિશેષોપયોગ, તે અથદિમાં આત્મપરિણામ વિશેષ, તે અર્થ આદિમાં જ અધ્યવસિતા - પરિભોગ ક્રિયા સંપાદન વિષય. તે અર્થ આદિમાં આરંભકાળથી આરંભી પ્રકર્ષયાયી પ્રયત્ન વિશેષરૂ૫, તે અાદિ નિમિત ઉપયોગવંત, તે અર્થ આદિમાં અર્પિત ઈન્દ્રિયો કૃત-કારિત-અનુમિતરૂપ જેને છે તે. અાદિ સંસ્કારથી જે ભાવિત છે તે. આવા સંગ્રામ કરણ અવસરમાં જો મરણ થાય, તો નરકમાં ગાઢ દુ:ખાકુલમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યભવ છોડીને મહારંભી મિથ્યાર્દષ્ટિ નરકમાં જાય છે - ૪ -
ફરી ગૌતમ ભગવંત વીરને પ્રશ્ન કરે છે - • સૂત્ર-૨૫ :
ભગવાન ! ગર્ભસ્થ જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવનું ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે જીવ ગર્ભ પ્રાપ્ત હોય, સંજ્ઞા
૧૧૬
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પંચેન્દ્રિય, સર્વ પાપ્તિથી વયપ્તિ, વૈક્રિયલબ્ધિથી, અવધિજ્ઞાનલબ્ધિથી તારૂપ શમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી, અવધારીને તે તીવ્ર સંવેગ સંભાત શ્રાદ્ધ, તીવ્ર ધમનુિરાગરકન થાય.
તે જીવ ધર્મકામી, પુચકામી, સ્વર્ગકામી, મોક્ષકામી થાય. ધર્મકાંક્ષિત, પુચકાંક્ષિત, સ્વર્ગકાંક્ષિત, મોક્ષકાંક્ષિત થાય. ધર્મ-પુન્ય-સ્વર-મોક્ષ પિપાસિત થાય. તેમાં ચિત્ત, તેમાં મન, તે લેયા, તે અવ્યવસિત, તે તીવ્ર અવસાન, તે અર્પિતકરણ, તે અર્થમાં ઉપયુકત, તે ભાવનાભાવિત હોય. આ અંતરમાં કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય.
આ કારણે હે ગૌતમ! એમ કહ્યું કે કેટલાંક દેવલોકમાં ઉપજે છે, કેટલાંક ઉતપન્ન થતાં નથી.
વિવેચન-૨૫ -
હે ભગવન્! ગર્ભમાં રહેલ જીવ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! હા, કોઈક ઉત્પન્ન થાય, કોઈક ઉત્પન્ન ન થાય. હે ભગવનું ! કયા કારણે એમ કહો છો ?
હે ગૌતમ! ગર્ભમાં રહેલ જીવ સંજ્ઞી પંચેન્દ્રિય હોય, બધી પર્યાપ્તિથી પર્યાપ્ત હોય, બે માસથી વધારે હોય કેમકે બે માસ મધ્યવર્તી સ્વર્ગે ન જાય. પૂર્વ ભવનો વૈક્રિય લબ્ધિક હોય, પૂર્વભવિક અવધિજ્ઞાનલબ્ધિક હોય. ઉચિત એવા સાધુને, અહીં ‘વા' શબ્દ દેવલોકોત્પાદ હેતુત્વ પ્રતિ શ્રમણ અને શાહાણ વયનની તુચતા દેખાડે છે. ‘-ઇન' એ પ્રમાણે આદેશથી પોતાને શૂલપ્રાણાતિપાતાદિથી નિવૃત્ત જે કરે તે માહત. અથવા IIT - બ્રહ્મચર્યના દેશથી સદભાવ વડે બ્રાહ્મણ-દેશવિરત અથવા શ્રમણ-સાધુ, માહન-પરમણીતાર્ય.
તેમની પાસે માત્ર એક પણ સર્વે - પાપકર્મોથી દૂર રહે છે, ધાર્મિક સુવચન સાંભળી, મનથી અવધારી, પછી તે ગર્ભસ્થ જીવ તીવ્ર સંવેગથી દુ:ખલા-આકુળ ભવ ભયથી સંજાત ધર્માદિમાં શ્રદ્ધાવાળો થાય. તીવ્ર ધર્મબહુમાનથી ક્ત થાય, તે ગર્ભસ્થ વૈરાગ્યવાનું જીવ - શ્રુત ચાસ્ટિારૂપ ધર્મ, વાંછા માત્ર-કામ વાળો તે ધર્મકામક થાય. પુષ્ય - તેના ફળરૂપ શુભકર્મ કામી થાય. - x - સ્વર્ગકામી થાય, મોક્ષઅનંતાનંત સુખમય, તેનો કામી થાય. તે પ્રમાણે બધે જાણવું.
વિશેષ આ - કક્ષા - ગૃદ્ધિ, આસક્તિ. - x • પિપાસા - પ્રાપ્ત થવા છતાં ધર્મમાં અતૃપ્તિ તે ધર્મપિપાસા ઈત્યાદિ. તત્ યિતુ આદિ આઠ વિશેષણો ધર્મ, પુન્ય, સ્વર્ગ, મોક્ષમાં શુભ જાણવા. - x - આ ધર્મધ્યાન અવસરમાં મરણ થાય તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ કારણે હે ગૌતમ ! અમે કહીએ છીએ કે કોઈ દેવલોકમાં જાય, કોઈ ન જાય.
ગભધિકારમાં ફરી ગૌતમસ્વામી પૂછે છે – • સૂત્ર-૨૬ થી ૪૨ - ગર્ભમાં રહેલ જીવ ઉલટો સુવે, પડખે સુવે કે વક આકારે ? ઉભો હોય