________________ ગાથા-૪૧ થી 48 [45] ત્રણ કાળે પણ નાશ ન પામેલ, જન્મ-જરા-મરણ અને સેંકડો વ્યાધિને શમાવનાર, અમૃત માફક બહુમત એવા જિનમત અને ધર્મનું હું શરણ સ્વીકારું છું. [46] કામના ઉન્માદને શમાવનાર, દૈટ-અટૅટ પદાર્થોનો જેમાં વિરોધ નથી એવા, મોક્ષ સુખ ફળ આપવામાં અમોધ એવા ધર્મનું શરણું હું સ્વીકારું છું. [47] નરકગતિમાં ગમનને રોકનાર, ગુણ સંદોહ, પ્રવાદી માટે ક્ષોભ્ય, કામસુભટને હણનાર ધર્મનું શરણ હું સ્વીકારું છું. [48] દેદીપ્યમાન, સુવર્ણની સુંદર રચનારૂપી અલંકાર વડે મોટાઈના કારણભૂત, મહાઈ, નિધાનની માફક દારિઘ હરનાર જિનદેશિત ધમને વંદન કરું છું. * વિવેચન-૪૧ થી 48 : [41] સાધુ કે શ્રાવકમાંનો કોઈ પણ જીવ સાધુનું શરણું સ્વીકારી, ફરી પણ જિનધર્મનું શરણ સ્વીકારવા આમ કહે છે - તે કેવો છે ? પ્રકૃષ્ટ હર્ષવાળો, તેનાથી જન્મેલ રોમાંચવાળો ઈત્યાદિ [42] વિશિષ્ટ પુણ્ય વડે પ્રાપ્ત સમ્યકત્વ, દેશવિરતિરૂપ ધર્મ, અર્ધપુદ્ગલ પરાવર્તમાં ભવ્ય જીવોએ * આયa સિદ્ધિકોને પ્રાપ્ત કરેલ. તથા ભાગ્યવાને પણ - બ્રાહ્મદત્ત ચક આદિ એ ફરી ન પ્રાપ્ત કરેલ - x * એવા કેવલજ્ઞાનોપલબ્ધ સમસ્ત તવો વડે પ્રકાશિત ધર્મ - શ્રુત અને ચા»િરૂપ છે, તેનું શરણ હું સ્વીકારું છું. [43] ધર્મનું માહામ્ય દેખાડતાં કહે છે - પ્રાપ્ત કે અપાતને પણ, જે જૈનધર્મથી નસર સુખો પ્રાપ્ત થયા, જે રીતે સમ્યકત્વ પ્રાપ્તિથી ઘન સાર્યવાહે યુગલિક સુખ પ્રાપ્ત કર્યું. - x * સમ્યકત્વ લાભ પૂર્વે દેવતાના સુખો નયસારાદિએ પ્રાપ્ત કર્યા. -x * અથવા અનેક ભવ્યોને ધર્મની પ્રાપ્તિથી મનુષ્ય-દેવસુખ પ્રાપ્ત થયા અને અભવ્યોને ધર્મ અપાપ્ત થવા છતાં કેવળ ક્રિયાદિ બળચી પણ નવમા સૈવેયક સુધી ગમન સાંભળેલ છે. પણ મોક્ષસુખ તો ધર્મથી જ પ્રાપ્ત છે, બીજી રીતે નહીં. મરુદેવાદિ પણ ભાવથી ચાસ્ટિ પરિણામ પામીને જ મોક્ષે ગયા. તે ધર્મ મને શરણ થાઓ. બીજી રીતે અપાયેલ વ્યાખ્યાનો સાર:- પાત્ર * જ્ઞાતિકુળ સૌભાગ્યાદિ ગુણયુકત, માત્ર - દારિદ્વાદિથી ઉપહત, જે કારણે મનુષ્ય અને દેવની સમૃદ્ધિ પામ્યા. તેમાં પાત્ર - જુવાદિ ગુણવાનું, નરસુખને પામે છે, મપાત્ર * દુ:ખથી આકાંત થઈને દ્રમકની જેમ પામે. પાત્ર - દેવતા સુખ મળે - x * માત્ર મોક્ષસુખ-શિવશર્મ માત્ર પાત્રને જ * ચાઅિધર્મ આધારભૂત, તથા ભવ્યત્વ લક્ષણથી પમાય છેo - x - [44] નિતિત - જે ધર્મ વડે મલિન કર્મો વિદારેલ છે એટલે બધાં પાપો દૂર કરેલ છે, શુભ જન્મ કે કર્મ સેવક જન વર્ડ કરાયેલ છે તે ગણધર - તીર્થકરવાદિ પ્રાપ્તિ લક્ષણ તે કૃત શુભ જન્મા કે કર્યા છે વૈરની જેમ કાઢી મૂકેલ છે, તે અઘમ કે કુધર્મ સમ્યકત્વ વાસિત અંત:કરણથી જેણે તે તથા આ જિનધર્મ આલોકમાં પણ રમ્ય છે અને ભવાંતરમાં પણ પરિપાકથી રમ્ય છે. થ - મનોજ્ઞ, મિથ્યાદેષ્ટિ ધર્મ 4 ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આવા પ્રકારે નથી. તેમાં આરંભે પણ કટ છે, પરિણામે પણ અસુંદર છે. વિષયસુખ આદિમાં સુંદર છે પણ પરિણામે કટુ વિપાકી છે. જિનધર્મ આદિમાં પણ રમ્ય છે, પરિણામે પણ રમ્ય છે. [45] અતીત, અનામત, વર્તમાન ગણ કાળરૂપે જે વિકાસ પામતો નથી, કેમકે ભરત, ઐરવતમાં વ્યવચ્છેદ થાય પણ મહાવિદેહમાં ત્રણે કાળે પણ ધર્મનો નિરંતર સદ્ભાવ છે. સેંકડો જન્મ, જરા, મરણ અને વ્યાધિને શાંત કરે છે. આ સિદ્ધિપદ પ્રદાનથી તેને નિવારે છે. અથવા અતિશયપણે જન્માદિનો વિનાશ કરે છે. * * * અમૃતની જેમ સર્વલોકને આનંદ, તુષ્ટિ, પુષ્ટિ આપતો હોવાથી બહુમત છે અર્થાત્ બધાંને અતિશય અભિષ્ટ છે. મમ જિન ધર્મ જ નહીં, પણ જિન પ્રવચન-દ્વાદશાંગરૂપ ગુણ સુંદર છે. * x - [46] પ્રકથિી કટુ વિપાકતા દર્શનથી ઉપશમ લાવે છે. જેના વડે કામનો પ્રકૃષ્ટ ઉન્માદ નિવારિત છે. કેમકે જિનધર્મ ભાવિત મતિને કામની નિવૃત્તિ વર્તે છે. દૌટબાદર કેન્દ્રિય જીવો, અદટ-સર્વલોવર્તી સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ * x * એવા દટાઈંટ પદાર્થોમાં જેના વડે વિપરીત પ્રરૂપણારૂપ વિરોધ પ્રાપ્ત નથી, કેવલી પ્રજ્ઞપ્ત હોવાથી યથાવસ્થિત સ્વરૂપ આવેદક છે. શિવસુખ ફળ આપે છે. તેથી જ અમોઘ-અવંધ્ય છે. તેવા ધર્મનું શરણ હો. [4] પાપકારી મનુષ્યોને જે નકાદિ ગતિ, તેમાં ગમન, તેને નિવારે છે તેથી નક ગતિ ગમત રોધ. ક્ષાત્યાદિ સમુદાય જેમાં છે તે, તથા પ્રકૃષ્ટવાદી તે પ્રવાદી ક્ષોભિત કરી શકતા નથી. અથવા પ્રવાદિથી ક્ષોભ ચાલ્યો ગયો છે તેવા, અથવા સર્વજ્ઞોક્ત ધર્મ હોવાથી વાદી વડે ક્ષોભ પમાડવો અશક્ય છે. જેના વડે કામસુભટ નાશ કરાયેલ છે - x * તેવા ધર્મનું હું શરણ લઉં છું. [48] હવે નિધાનની ઉપમાથી ધમને નમસ્કાર કહે છે - દેવાદિ ભાસુર ગતિનો હેતુ હોવાથી શોભન ગ્લાધા ગુણોત્કીતન રૂપ જેમાંથી છે, તે સુવર્ણ. કેમકે ચારિવંતને ઈન્દ્રાદિ વડે પણ ાધ્ય છે. સુંદર - મનોજ્ઞ જે ક્રિયાકલાપ વિષય દશવિધ સામાચારી રૂપ જે સ્વના, તેનાથી શોભા વિશેષ છે, સુંદર સ્ત્રનાલંકાર, મહાવવાળો, માહાભ્યયી મહાર્ય - x * અથવા શોભન વર્ણ-ગ્લાધા વડે સુંદર જે સામાચારી આદિ રચનારૂપ અલંકારવાળો. * x * ચૂત પક્ષે - x - કેવલી વડે કહેવાયેલ હોવાથી ભાસ્વર અક્ષરાદિ યુક્ત તથા સુંદર જે સ્ત્રના, તેની જે શોભા વિશેષ * * * * * મહાઈ-બહુમૂલ્ય દુર્ગતિ-જાઅિપક્ષે કુદેવત્વાદિગતિ, શ્રુતપો અજ્ઞાન, તેને હરનાર, નિધાનપક્ષે દુર્ગતિ-દારિદ્ધને હરનાર એવો ધર્મ જિન-સર્વજ્ઞ વડે ઉપદેશાયેલ છે, તેને હું નમસ્કાર કરું છું. હવે ૬ઠ્ઠ ગણા રૂપ બીજ અધિકાર - * સૂર-૪૯ થી 54 - [49] ચાર શરણ સ્વીકારવાથી સંચિત સચરિતથી રોમાંચ યુકત શરીરી દુકૃત ગહથિી અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો કહે છે -