________________
૩/૫ થી ૮
પતિ-પુષિત-ફલિત-હરિત શોભાયમાન અને શ્રી વડે અત્યંત ઉપશોભિત થઈ ગયા. પછી સોમિલ બ્રાહ્મણને કોઈ દિને મધ્યરાત્રિમાં કુટુંબ નગરિકાથી જગતા આવો સંકલ્પ થયો કે -
નિશે હું વાણારીનગરીનો સોમિલ બ્રાહ્મણ ચાવતું યજ્ઞસ્તંભ રોપ્યા. પછી વાણાસ્ત્રીનગરી બહાર ઘણાં આમવન યાવતું પુષ્પ બગીચા રોપ્યા. મારે એ શ્રેય છે કે – કાલે યાવતુ સૂર્ય પ્રકાશિત થતાં ઘણાં લોકડાહ-કડછા, તબી, તાપસના ભાંડ ઘડાવીને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ કરાવી, મિત્રાદિને આમંત્રી, તેમને વિપુલ આશન યાવત સન્માનિત કરી, તેમની સામે મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, તે મિત્રાદિને પૂછી, ઘણાં લોકડાયાદિ લઈને આ ગંગાકુળ વનપથ તાપસ થાઉં, તે આ રીતે – હોગિક, પોઝિક, કોગિક, જંનતી, સકૃતી, ઘાલતી, હુબઉઠ્ઠા, દંતુલિયા, ઉમ્મજ્જ, સંમwગ, નિમ્મગ, સંપાલક, દક્ષિણકુલા, ઉત્તડુલા, શંખધમાં, ફૂલધમાં, મૃગgધકા, હસ્તિ તાપસ, ઉદંડ, દિશપૌક્ષિક, વલ્કવાસી, બિલવાસી, જલવાસી, રુક્ષમલિક, અંબુભll, વાયુભક્ષી, સેવાલભll, મૂલાહારી, કંદહારી, વચાહારી, માહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદમૂલ-ત્વચા-પ-પુષ્પ-ફલાહારી, જલાભિષેકથી કઠિન શરીરવાળા, તાપનાથી અને પાંચાનિતાપથી અંગાર પળ અને કંદુપક્વ સમાન પોતાને કરીને વિચરે છે.
તેમાં જે દિશપૌક્ષિક તાપસો છે, તેમની પાસે દિપૌક્ષિકપણે પ્રવયા લઈશ. લઈને આવા પ્રકારે અભિગ્રહ કરીશ – માટે જાવજીવ છ-છઠ્ઠના અનિક્ષિપ્ત દિશાસક્રવાલ તપોકમથી ઉંચી બાહ્ય રાખીને, સુયાભિમુખ આતાપનાભૂમિમાં આતાપના લેતા વિચારવું કહ્યું, એમ વિચારી કાલે યાવતું સૂર્ય પ્રકાશિત થતાં ઘણાં લોહકડાયા યાવત્ દિશાપૌક્ષિક તાપસપણે પ્રવજિત થયા, થઈને આવા પ્રકારે અભિગ્રહ યાવત ગ્રહણ કરીને પહેલો છ વર્ષ સ્વીકારીને વિચરે છે..
ત્યારપછી સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલી છૐના પારણે તાપના ભૂમિની ઉતર્યા, વલ્કલના વસ્ત્ર પહેરી પોતાના ઝુંપડે આવ્યા, આવીને વાંસની કાવડ લીધી, લઈને પૂર્વ દિશાનું પ્રોક્ષણ કર્યું. “પૂર્વ દિશાના સોમ લોકપાલ પ્રસ્થાન માર્ગે ચાલેલા સોમિલ બ્રાહ્મણ ઋષિનું રક્ષણ કરો. એમ પાર્થી ત્યાંના કંદ, મૂલ, છાલ, મ, પુષ્પ, ફળ, બીજ અને હરિત લેવાની આજ્ઞા આપો, એમ કહી પૂર્વ દિશામાં ચાલ્યો. ત્યાંના જે કંદહિં હતાં તે ગ્રહણ કરાઈ. તેનાથી વાંસની કાવડ ભરી. દભ, કુશ, મામોડ, સમિધ અને કાષ્ઠ લીધા. લઈને ઝુંપડીએ આવ્યા. કાવડ નીચે મૂકી, વેદિકા બનાવી, છાણ વડે લંપીને સમાન કર્યું. હાથમાં દર્ભ અને કળશ લીધા. ગંગા નદીએ જઈને તેમાં પ્રવેશી જલમજ્જન કર્યું. જળક્રીડ કરી, જલાભિષેક કર્યો. આચમન કર્યું. ચો થયો.
પછી દેવ અને પિતૃનું કાર્ય કર્યું. દર્ભ અને કળશ હાથમાં રાખી, ગંગા
४४
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ નદીની બહાર નીકળ્યો. નીકળીને પોતાની ઝુંપડીએ આવ્યો. દર્ભ, કુશ અને માટીની વેદિકા કરી, સક કર્યું, અરણી કરી, સરક વડે અરણીનું મથન કર્યું અનિ સળગાવ્યો, અનિ પ્રદીપ્ત કર્યો, સમિધનો લાકડાં નાંખ્યા, અનિ દેદીપ્યમાન કર્યો. કરીને અગ્નિની જમણી બાજુ સાત અંગની સ્થાપના કરી, તે આ પ્રમાણે –
૬િ] સકથ, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલદંડદા અને આત્મ [પોતાને.] | [] પછી મધ, ઘી, ચોખા વડે અગ્નિમાં હોમ કર્યો, ચર સાદયો. બલિ વડે વૈશાદેવ ક્યોં અતિથિની ભોજનાદિ વડે પુજા કરી. પછી પોતે આહાર કર્યો. પછી સોમિલ બ્રાહાણ Bષિએ બીજ છના પરણે તે બધું જ કહેવું. વાવતું આહાર કર્યો. વિશેષ એ : દક્ષિણ દિશામાં યમ લોકપાલને પ્રાર્થના કરી - સોમિલ બહાર્ષિની રક્ષા કરો, જે ત્યાં કંદાદિ છે, તેની યાવતુ અનુજ્ઞા આપો, એમ કહી દક્ષિણ દિશામાં ચાલ્યો. એ રીતે પશ્ચિમમાં વરુણ લોકપાલ યાવતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો. ઉત્તરમાં વૈશ્રમણ લોકપાલ યાવતુ ઉત્તર દિશામાં ચાલ્યો. પૂર્વ દિશાના આલાવાની માફક ચારે દિશા કહેતી.
ત્યારપછી તે સોમિલ બ્રહ્મર્ષિ અન્ય કોઈ દિને મધ્યરાત્રિ સમયે અનિત્ય જાગરિકાથી જાગતા, આવા પ્રકારે આધ્યાત્મિક ચાવતું સંકલ્પ થયો - હું વાણારસી નગરીનો સોમિલ બ્રહ્મર્ષિ, અતિ ઉચ્ય બ્રાહ્મણકુળમાં જન્મ્યો. મેં વ્રત લીધા ચાવતુ યજ્ઞસ્તંભ રોપ્યા. પછી પુના બગીચા રોપ્યા ઈત્યાદિ પૂર્વવત્ • x • હવે મારે એ શ્રેય છે કે કાલે સવારે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થતાં ઘણાં જોયેલા આદિ અને પૂર્વ સંગતિક તથા પર્યાયસંગતિકને પૂછીને તથા આશ્રમમાં રહેલા સેંકડો. યુગાદિ તત્વોનું સન્માન કરીને, વલ્કલવસ પહેરી, વાંસની કાવડ તથા ભંડોપગરણને લઈને કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને મહાપાન માર્ગે ચાલવું. એમ વિચારી બીજે દિવસે પ્રાત:કાળે યાવતું - X - કાષ્ઠ મદ્રાથી મુખ બાંધીને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો -
હું જ્યાં હોઉં તે જળ-સ્થળ-દુર્ગ-નિનાદેશ • પર્વત-વિષમ-ગdઈ કે દરીમાં ક્યાંય ખલના પણું કે પડું તો મારે ઉભા થવું ન કહ્યું, એમ વિચારી આ આવો અભિગ્રહ ગ્રહણ કરે છે. ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખી મહાપ્રસ્થાન માર્ગે ચાલ્યો આવો તે સોમિલ બ્રહ્મર્ષિ મધ્યાહુ કાળે શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. તેની નીચે કાપડ સ્થાપી, વેદિકા રચી, ઉપલેપનમ્નમાર્જના કરી, દર્ભ અને કળશ હાથમાં લઈને ગંગા મહાનદીએ ગયો. “સિવ”ની માફક યાવતુ ગંગા મહાનદીeણી બહાર નીકળ્યો. શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. દભકુશ-માટી વડે વેદિકા સ્ત્રી, શક કર્યું ચાવત બલિ સાધીને વૈદેવ કર્યો કરીને કાઠમુદ્રાથી મુખ બાંધી મૌન રહો.
પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પાસે મધ્યરાત્રિએ એક દેવ પ્રગટ થયો.