________________
ર/૪૩
૧૫૩
હેમસૂરિકૃત્ આદિદેવ ચઢિામાં - તૃણહાર, કાષ્ઠહાર, કૃષિ, વાણિજ્ય, અન્ય પણ કર્મો લોકોના જીવિતને માટે કરાયા તથા કર્મો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ત્રણે પણ ઉપદેશે છે, તે પણ વ્યાખ્યા કરવી અને સો શિલ્પો જુદા જ કહ્યા છે, તેમ જાણવું.
અહીં સંક્ષેપથી કહ્યું છે, વિસ્તારથી રાજપનીય સૂત્રમાં બતાવેલ રકળા કહીએ છીએ – લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વામિ, સ્વરગત, પુષ્કરગત, સમતાલ [૯], ધુત, જનવાદ, પાસા, અષ્ટાપદ, પુકાવ્ય, જળમાટિક, અન્નવિધિ, પાનવિધિ, વમવિધિ [૧૮] વિલેપન વિધિ, શયનવિધિ, આર્યા, પ્રહેલિકા, માગધિકા ગાથા, ગીત, શલોક, હિરણ્યયુક્તિ [૨] સુવર્ણયુક્તિ, ચૂર્ણયુક્તિ, આભરણ વિધિ, તરુણી પરિકર્મ, શ્રી લક્ષણ, પુરુષલક્ષણ, અશ્વલક્ષણ, હાથી લક્ષણ, બળદ લક્ષણ [૩૬] કુકડાલક્ષણ, છબલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિ લક્ષણ, કાંકણિલક્ષણ, વાસ્તુવિધા, સ્કંધાવારમાન, નગરમાન [૪૫] ચાર, પ્રતિચાર, ભૂહ, પ્રતિમૂહ ચકભૂલ, ગરુડ લૂહ, શકટ યૂહ, યુદ્ધ, નિયુદ્ધ [૫૪] યુદ્ધાતિયુદ્ધ, દૈષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહયુદ્ધ, લતાયુદ્ધ, ઈષશાસ્ત્ર, સરપવાદ, ધનુર્વેધ, હિરણ્યપાક [૬૩] સુવર્ણપાક, સૂગ ખેટ, વપ્રનેટ, નાલિકાખેટ, પધ, કટછેધ, સજીવ, નિર્જીવ, શકુનરત એ બોતેર કળા. * * * *
તેમાં (૧) લેખન તે લેખ - અક્ષર વિન્યાસ વિષયક, કળા - વિજ્ઞાન. તે ભગવંત ઉપદેશે છે, એમ બધે જ જોડવું. તે લેખ બે ભેદે છે – લિપિ અને વિપયભેદથી છે. તેમાં લિપિ અઢાર સ્થાને કહી છે. અથવા લાટાદિ દેશ ભેદથી તેવા પ્રકારની વિચિત્ર ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે. તો પણ પગ-વકલ-કાઠ-દંતલોહ-તામ-રજતાદિ અક્ષરોના આધાર છે, તથા લેખન, ઉGિરણ, ચૂત, ભૂત, છિન્ન, ભિન્ન, દગ્ધ સંક્રાંતિત અક્ષરો થાય છે.
વિષયની અપેક્ષાથી પણ અનેક પ્રકારે સ્વામી-નોકર, પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, પત્ની-પતિ, શત્રુ-મિત્રાદિની લેખ-વિષયના અનેકવણી અને તેવા પ્રકારના પ્રયોજન ભેદથી છે. • X - X -
(૨) ગણિત-સંખ્યાન, સંકલિતાદિ અનેક ભેદ છે. (૩) રૂપ-લેય, શિલા, સુવર્ણ, મણિ, વસ્ત્ર, ચિત્રાદિમાં રૂપ નિર્માણ, (૪) નાટ્ય-અભિનય સહિત અને રહિત બે ભેદે છે. (૫) ગીત-ગંધર્વકળા કે ગાનવિજ્ઞાન. (૬) વાદિત-વાધ, તતવિતત ભેદથી. (9) સ્વરમત-ગીતના મૂળભૂત પજ ઋષભાદિ સ્વરોનું જ્ઞાન, (૮) પુકારગત-મૃદંગ મંત્રી આદિ ભેદ, તે વિષયક વિજ્ઞાન, (૯) સમતાલ - ગીતાદિ માના કાળ અને તાલ, તે સમ-અન્યૂનાધિક માત્રિકત્વથી જેમાંથી જણાય છે.
(૧૦) ધુત, (૧૧) જનવાદ – ધુત વિશેષ, (૧૨) પાસા, (૧૩) અષ્ટાપદશારિફલકધુત, તે વિષયની કળા, (૧૪) પર કાવ્ય- શીઘ્ર કવિત્વ, (૧૫) દળમટ્ટિકજળ સંયુકત માટી, વિવેચક દ્રવ્ય પ્રયોગ પૂર્વિકા, તેની વિવેચન કળા, તે ઉપચારથી
૧૫૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દક કૃતિકા, (૧૬) અન્નવિધિ-રસોઈકળા, (૧૩) પાનવિધિ - દકમૃતિકા કળા વડે પ્રસાદિતનું સહજ નિર્મળનું સંસ્કાર કરણ અથવા જળપાન વિષયમાં ગુણ દોષનું જ્ઞાન. (૧૮) વસ્ત્રવિધિ-વસ્ત્રના પરિધાન આદિ રૂપ .
(૧૯) વિલેપનવિધિ- યક્ષકદ્દમાદિ પરિજ્ઞાન, (૨૦) શયન વિધિ- પલંગાદિની. વિધિ, તે આ પ્રમાણે - સો આગળ તોરી શય્યા રાજાને જયને માટે થાય, નેવું - છ જૂન - બાર જૂન - છત્રીશ ન્યૂન તે ચારે અનુક્રમે રાજપુગ, મંત્રી, સેનાપતિ અને પુરોહિતની હોય * * * * * ઈત્યાદિ જે વિજ્ઞાન અથવા શયન-સ્વપ્ન, તે વિષયક વિધિ, જેમકે પૂર્વમાં મસ્તક કરવું વગેરે વિધિ.
(૨૧) આર્યા - છંદ રચવાની કળા, (૨૨) પ્રહેલિકા - ગૂઢાશય પધ, પહેલી. (૨૩) માગધિકા - છંદ વિશેષ, બે ત્રણ ચાર પાંચ છ માસિકા ગણ અને ક-ચ-રત-૫ સંજ્ઞા ઈત્યાદિ. (૨૪) ગાયા - સંસ્કૃત સિવાયની ભાષા વડે નિબદ્ધ આર્યા જ. (૨૫) ગીતિકા • પૂવદ્ધિ સદંશ, અપરાદ્ધ લક્ષણ આય જ, (૨૬) શ્લોક-અનુષ્ટ્ર વિશેષ,
(૨૭) હિરણ્ય યુક્તિ - રૂપાને યથાસ્થાને યોજવું તે. (૨૮) એ પ્રમાણે સુવર્ણયુક્તિ, (૨૯) ચૂર્ણયુક્તિ - કોષ્ઠ આદિ સુરભિ દ્રવ્યોમાં ચૂર્ણ કરીને તેને ઉચિત દ્રવ્યો ભેગા કરવા. (30) આભરણ વિધિ, (૩૧) તરુણીપરિકર્મ - યુવતીના અંગોની વણદિ વૃદ્ધિરૂપ.
(૩૨) સ્ત્રીલક્ષણ, (33) પુરુષ લક્ષણ, (૩૪) અશ્વલક્ષણ - લાંબી ડોક, લાંબી આંખ ઈત્યાદિ અa વિજ્ઞાન, (૩૫) હાથી લક્ષણ - પાંચ ઉન્નત, આઠ હાથે પરિમાણ, મંદ, ભદ્ર ઈત્યાદિ - x - જ્ઞાન. (૩૬) બળદ લક્ષણ X-, (39) કુકડા લક્ષણ-પાતળી આંગળી, તામવક નખ વગેરે. (૩૮) છત્ર લક્ષણ - જેમ ચકીનું છત્રરન, (૩૯) દંડલક્ષણ - લાકડી, આતબ, અંકુશ, નેતર, ચાપ, વિતાન, કુંત, ધ્વજ, ચામરોનું વ્યાપીત કૃષ્ણ વર્ણ ઈત્યાદિ. -x-x-x- કોને કઈ રીતે લાભદાયી છે તે વિષયક જ્ઞાન - X • (૪૦) અસિલક્ષણ - જેમકે ૫૦-ગુલ ઉત્તમ છે, ૫
ગુલથી ખન્ન થાય વગેરે. તેમાં શુભાશુભતા કઈ રીતે થાય છે ઈત્યાદિ વિજ્ઞાન. (૪૧) મણિ લક્ષણ - રત્ન પરીક્ષા ગ્રંથમાં કહેલ કાકપદ અક્ષિકાપદ કેશાહિત્ય આદિ, તેના ગુણદોષનું વિજ્ઞાન. (૪૧) કાકણીલક્ષણ - ચકીનું રત્ન વિશેષ, તેનું લક્ષણ - વિષહરણ, માન, ઉન્માનાદિ •x -
(૪૩) વાસ્તુવિધા - ગૃહ કે ભૂમિવિધા, વાસ્તુ શાસ્ત્ર પ્રસિદ્ધ ગુણ-દોષ વિજ્ઞાન. (૪૪) રૂંધાવારમાન - એક થ, ત્રણ અશ્વ, પાંચ પદાતિ, સેના * * * * • ઈત્યાદિ - x • (૪૫) નગરમાન - બાર યોજન લંબાઈ, નવ યોજન પહોળાઈ ઈત્યાદિ પરિજ્ઞાન, ઉપલક્ષણથી કળસ આદિ નિરીક્ષણપૂર્વક સૂાન્યાસ અને યથા સ્થાને વદિ વ્યવસ્થાનું પરિજ્ઞાન.
(૪૬) ચાર-જ્યોતિક ભ્રમણનું વિજ્ઞાન, (૪૭) પ્રતિયા-પ્રતિકૂળ ચાર, ગ્રહોનું