________________
૨૩૫
૧૩૧
કહેલો છે ? - x • ભગવંતે કહ્યું - હે ગૌતમ! જેમ કોઈ આદિ પૂર્વવતું. ગોળશેરડીના રસનો કવાથ, ખાંડ-ગોળનો વિકાર, શર્કરાકાશ આદિથી થયેલ, મર્ચંડિકાખંડ શર્કરા, પુષ્પોત્તર, પોતર એ શર્કરાના જ ભેદ છે. બાકી પટિમોદકાદિ ખાધા વિશેષ લોકથી જાણવા. આ મધુરદ્રવ્ય વિશેષના સ્વામીના નિર્દિષ્ટ નામમાં આવા પ્રકારના રસવાળી પૃથ્વી કદાચિત્ હોય, એ વિકારૂઢ મતિ ગૌતમ કહે છે – શું તે પૃથ્વીનો આસ્વાદ આવો છે ?
ભગવંતે કહ્યું- ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પૃથ્વી આ ગોળ-શર્કરાદિથી ઈષ્ટતર છે. ચાવત્ શબ્દતી કાંતતર, પ્રિયતર પણ કહેવું. આસ્વાદથી મણામતર કહેલ છે.
હવે પુષ, ફળોના આસ્વાદને પૂછે છે - તે પુષ્ય ફળોના કલ્પવૃક્ષ સંબંધી કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે ? જે પૂર્વસૂત્રમાં યુગ્મીના આહારવથી વ્યાખ્યા કરી છે, તે જાણવી.
ભગવંતે કહ્યું – ગૌતમ! જેમ કોઈ રાજા, તે રાજા લોકમાં કેટલાંક દેશનો અધિપતિ પણ હોય, તેથી કહે છે ત્રણ સમુદ્ર અને હિમવતુ એ ચાર સંતવાળા ફોત્રને ચક્ર વડે જીતનાર એવો ચાતુરંત ચક્વર્તી હોય, આના દ્વારા વાસુદેવની વ્યાવૃત્તિ કરી. તેના કલ્યાણ - એકાંત સુખાવહ ભોજન વિશેષ, જે લાખ દ્રવ્યના ભયથી નિષg હોય, વર્ણ વડે અતિશયયુક્ત હોય, અન્યથા સામાન્ય ભોજન પણ વર્ણમાગવાળું સંભવે છે. તો અધિક વર્ણનથી શું? યાવત અતિશય સ્પર્શ વડે યુક્ત હોય યાવતું ગંધ અને રસ વડે અતિશયતાયુકત હોય, સામાન્યથી આસ્વાદનીય હોય અને વિશેષથી વિવાદનીય-તેના રસથી કંઈક અધિક હોય દીપનીય • અગ્નિવૃદ્ધિકર, જઠરાગ્નિમાં અગ્નિની વૃદ્ધિ કરનાર હોય, દર્પણીય-ઉત્સાહની વૃદ્ધિ કરનાર, મદનીયકામને જન્મ આપનાર, છંહણીય-ધાતુને ઉપયયકારીપણે, સર્વે ઈન્દ્રિયો અને ગાત્રને પ્રહલાદકારી હોય. • x -
એ પ્રમાણે કહેતા ગૌતમે પૂછ્યું - ભગવ! તો શું તે પુષ્પ અને ફળોનો આસ્વાદ આવો હોય ? ભગવંતે કહ્યું – ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે પુષ્પ ફળોનો ચકવર્તીના ભોજનથી ઈષ્ટતરક આદિ સ્વાદ છે.
અહીં કલ્યાણ ભોજનમાં સંપ્રદાય આ પ્રમાણે છે - ચક્રવર્તી સંબંધી પંડ ઈક્ષયારિણી નામે ગાયન લાખના ધાર્યક્રમથી પીતગોક્ષીર પર્યન્ત ચાવતુ એક ગાય સંબંધી જે દુધ, તે સદ્ધ કલમ શાલી પરમાણરૂપ અનેક સંસ્કાર દ્રવ્ય સંમિશ્ર કલ્યાણભોજન પ્રસિદ્ધ છે. ચક્રવર્તી અને સ્ત્રીરન વિના બીજાને તે ખીર ખાવી ગુર્જર અને મહાઉન્માદક છે.
ધે એ ઉક્ત સ્વરૂપ આહાર આહારી ક્યાં વસે છે તે પૃચ્છા -
સૂત્ર-૩૬,3s :[૩૬] ભગવાન ! તે મનુષ્યો તે આહારને રતાં કઈ વસતિમાં વસે છે ? ગૌતમ ! તે મનુષ્યો વૃક્ષરૂપ ઘરમાં રહેનારા છે, તેમ છે આયુષ્યમાન શ્રમણ
૧૩૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કહેલ છે.
ભગવાન ! તે વૃક્ષોનો કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલો છે ? ગૌતમ ! કૂડાગાર સંસ્થિત, પ્રેક્ષાગૃહ, છત્ર, ધ્વજ, સૂપ, તોરણ, ગોપુર વેદિકા, ચોફાલ, અટ્ટાલિકા, પ્રાસાદ હર્મ્સ, હવેલી, ગવાક્ષ, વાલાઝપોતિકા તથા વલ્લભીગૃહ સર્દેશ સંસ્થાન સંસ્થિત છે.
આ ભરત ક્ષેત્રમાં બીજ પણ એવા વૃક્ષ છે. જેના આકાર ઉત્તમ વિશિષ્ટ ભવનો જેવા છે, જે સુખપદ શીતલ છાયા યુક્ત છે એમ હે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે..
[] ભગવના તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે કે ગેહાપણ હોય છે ? ગૌતમ ! અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો છે આયુષ્યમાન શ્રમણ ! વૃક્ષગેહાલા કહેલા છે.
ભગવાન ! તે સમયે ભારતમાં ગામ કે ચાવતું સંનિવેશ છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો સ્વભાવથી યથેચ્છ-વિચરણlીલ કહેલા છે.
ભગવન તે સમયે અસી, મસી, કૃષિ, વણિકળા, પશ્ય અથવા વાણિજ્ય છે? તે અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો અસિ મસિ કૃષિ વણિક કા પય વાણિજ્ય જીવિકાથી સહિત કહેલા છે.
ભગવાન ! તે સમયે ત્યાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, દૂષ્ય, મણિ, મોતી, શંખ, શિલા-પ્રવાલ, ક્ત રન, સાવઈજ્જ હોય છે ? હા, હોય છે પણ તે મનુષ્યોના પરિભોગપણે શીઘ ઉપયોગમાં આવતા નથી.
ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં રાજ યુવરાજ, ઈશ્વર, તલવર, માઉંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય ઋદ્ધિ-સતકાર રહિત છે.
ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પેધ્ય, શિષ્ય, ભૂતક, ભાગિયા કે કમર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો અભિયોગ રહિત છે.
ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ હોય છે ? હા, હોય છે, પરંતુ તેમને તીવખેમ બંધન ઉત્પન્ન થતું નથી.
ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં અરી, વૈરી, ઘાતક, વધક, પ્રત્યેનીક કે પ્રત્યામિત્ર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાત્ શ્રમણ ! તે મનુષ્યો વૈરાનુશય રહિત હોય છે.
ભગવન! તે સમયે ભરતોમાં મિત્ર, વયસ્ય, જ્ઞાતિ, સંઘાટક, સખd, સુહૃદ કે સાંતિક છે ? હા, છે. પણ તે મનુષ્યોને તીવ્ર રામધન ઉત્પન્ન થતું નથી.
ભગવન ! તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, થાલીપાક