________________
૨૩૪
૧ર૩
૧૨૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ઉખલ આકૃતિ કાઠ, તેની મળે તનુ બંને પડખે બૃહત્ અથવા સંત-સંક્ષિપ્ત મધ્ય, સૌનંદ-રામઆયુધ મુસલ વિશેષ, સામાન્યથી દર્પણખંડ અર્થ લેવો. નિગરીતસારીકૃત શ્રેષ્ઠ સુવર્ણ, તેની ખગ્રાદિ મુષ્ટિ સંદેશ.
વરધ્વજ-સૌધર્મેન્દ્રના આયુધની જેમ વલિબણયુક્ત મધ્યભાગ જેનો છે તે, ઝષની જેમ અનંતરોક્તની જેમ જેનું ઉદર છે તે, શુચિ-પવિત્ર કે તિરૂપલેપ, કરણચા આદિ ઈન્દ્રિયો જેની છે તે, - x - ગંગાના આવર્ત, તેની જેમ પ્રદક્ષિણાવર્ત, પરંતુ વામાવર્ત નહીં, ત્રણ વલય, તેની જેમ ભગ્ન સૂર્ય કિરણ, તરુણ-તાજા, બોધિતનીકળેલા, પા, તેની જેમ ગંભીર, વિકટ-વિશાળ નાભિ જેની છે તે. * * *
| બાજુક-અવક, સંહિતા-સંતતિરૂપે સ્થિત પણ અપાંતરાલપણે વ્યવચ્છિન્ન નહીં, સુજાત-સુજમાં પણ કાળ આદિ ગુણયથી દુર્જન્મા નહીં, તેથી જ જાય-પ્રધાન, પાતળી પણ ચૂળ નહીં, કાળી પણ મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ-ચીકણી, આદેયજોવાના માર્ગમાં આવેલ છતાં ફરી-ફરી આકાંક્ષણીય, ઉક્ત કથનનું સમર્થન કરતાં કહે છે -
સુકુમારમતી - અતિ કોમળ, રમણીય-રમ્ય રોમરાજિ જેની છે તે, સમ્યક્ અધો-અધોક્રમથી નમેલા પડખાં જેના છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પડખાં જેના છે છે, તેથી જ સુંદર પાર્શ્વ, સુજાતપાર્શ્વ, તથા પરિમિત માત્રાયુક્ત, ઉચિત પ્રમાણથી ન્યનાધિક નહીં, પીન-ઉપચિત, તિદાપડખાં જેના છે તે. અવિધમાન - માંસલવથી અનુપલક્ષ્યમાણ કરંડક-પૃષ્ઠ વંશ અસ્થિક જેનો દેહ છે તે કરંડુક - X - અથવા અકરંડુકવતું વ્યાખ્યા કરવી.
કનકની માફક રુચિ જેની છે તે, નિર્મળ-સ્વાભાવિક આગંતુક મણ રહિત, સુજાત-બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, નિરુપદ્રવ - જવરાદિ, દેશાદિ ઉપદ્રવ હિત. એવા પ્રકારના દેહને ધારણ કરવાના સ્વભાવવાળા તથા કનકશિલાતલવતું ઉજ્જવલ પ્રશસ્ત અવિષમ માંસલ ઉર્વ-અધો અપેક્ષાથી વિરતીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ છાતી જેની છે તે. શ્રીવત્સ લાંછન વિશેષથી અંકિત વક્ષ જેવું છે તે. વૃતત્વ અને આયતત્વથી ચૂપતુલ્ય, પીન-માંસલ, રતિદા-જોતાં જ સુભગ પીવર પ્રકોઠક
કૃશકલાયિક, સંસ્થિત-સંસ્થાન વિશેષવંત, સુશ્લિષ્ટ-સુઘન, વિશિષ્ટ-પ્રધાન, ધનનિબિડ, સ્થિર-અતિશ્લથ નહીં, સુબદ્ધ-સ્નાયુ વડે સારી રીતે બદ્ધ, સંધિ-હાડકાંનું સંધાન, પુરવર પરિઘવતુ - મહાનગરની અર્ગલાવત્ વૃત ભુજા જેમની છે તે. વળી તે બાહુ કેવા છે ? ભુગરાજ, તેનું વિપુલ જે શરીર, આદીયd - બારણું અટકાવવાનો આગળીયો, સ્વસ્થાનથી અવક્ષિપ્ત નિકાશિત દ્વારનો પૃષ્ઠ બાગે અપાયેલ. તેના જેવા દીર્ધ બાહુ જેના છે તે. - x • x -
તતલ - અરુણનો અધોભાગ ઉપચિત - ઉન્નત કે ઔપયિક અથવા ઉચિત કે અવપતિત-ક્રમથી ઘટતો ઉપચય, મૃદુ - માંસલ-સુજાત એ ત્રણ પદ પૂર્વવતું, અછિદ્રજાલ-અવિરલ અંગુલી સમુદાય હાથ જેના છે તે. આતામ-કંઈક કd, લીનપ્રતલ, શુચિ-પવિત્ર, રુચિર-મનોજ્ઞ, સ્નિગ્ધ-અર્ક્ષ નખ જેમના છે તે.
ચંદ્રની જેમ ચંદ્રાકાર હસ્તરેખા જેમની છે તે, દિવસ્તિક-દિપ્રધાન સ્વસ્તિક અથવા દક્ષિણાવર્ત સ્વસ્તિક, તે રેખા જેના હાથમાં છે તે. ઉકત વિશેષણોના પ્રશd અને અપકર્ષના પ્રતિપાદન માટે સંગ્રહવચનથી કહે છે - ચંદ્ર સૂર્યાદિ આ સિવાય બીજા પણ અનકે-પ્રભૂત, વપ્રધાનલક્ષણ વડે ઉત્તમ-પ્રશંસાસ્પદભૂત, ભૂચિપવિત્ર, રચિત-સ્વકર્મ વડે નિપાદિત હસ્તરેખા જેની છે તે.
વરમહિષ-પ્રધાન સૈરિભ, વરાહ-વજશૂકર, સીંહ-કેસરીસીંહ, શાર્દુલ-વાઘ, ઋષભ-બળદ, નાગવર-પ્રધાન હાથી, તેની જેમ પ્રતિપૂર્ણ-સ્વપ્રમાણથી અહીન, વિપુલ-વિસ્તીર્ણ, સ્કંધ-અંશ દેશ જેના છે તે, ચતુરંગુલ-સ્વ અંગ અપેક્ષાથી ચાર
ગુલ માપ, સુષ્ઠ-શોભન પ્રમાણ જેવું છે , કંબુવરસËશી-ઉન્નતપણાથી ત્રણ વલીના યોગથી, પ્રધાન શંખ જેવી ગ્રીવા જેવી છે તે. માંસલ-પુષ્ટ સંસ્થિતસંસ્થાન, તેના વડે પ્રશસ્ત-સંકુચિત કમળના આકારત્વથી શાર્દુલ-વાઘની જેમ, વિસ્તીર્ણ હતુક જેની છે તે.
અવસ્થિત-ન વધનારી, સુવિભક્ત-પરસ્પર શોભતા વિભાગો, વદનવિવરના કૂકિંશ પુંજની માફક પુંજીની માફક પુંજીભૂત, ચિત્ર-અતિરમ્યપણે અભૂત, શ્મશૂદાઢી આદિના વાળ જેના છે તે, કેમકે શ્મશ્નના અભાવે નપુંસકભાવની પ્રતિપત્તિ થાય છે. હીયમાનવથી વાર્ધક્યની પ્રતિપત્તિ થાય છે અને વર્તમાનવમાં સંસ્કારકજનાભાવ જણાય છે, તેથી અવસ્થિતત્વ કહ્યું.
અવિસ-પરિકર્મિત જે શીલારૂપ પ્રવાલ-વિધુમખંડ, પણ મણિકાદિ રૂપ નહીં, બિંબફળ-પાકેલ ગોહાફળ, તેની જેમ તપણે ઉન્નત, મધ્યપણે, નીચેના દંતછંદઅધરોષ્ઠ જેના છે તે. પાંડુર-જે ચંદ્રમંડલખંડ અર્થાત્ અકલંક ચંદ્રમંડલ ભાગ. વિમલની મધ્યે નિર્મળ જે શંખ, ગાયના ફીણ, કુંદ કુસુમ, દકરજ-વાયુ વડે આહત જલકણ, મૃણાલિકા-પઢિાની મૂલ, તેની જેમ ધવલ, દંતપંક્તિ જેની છે તે. અખંડદંતપરિપૂર્ણદાંત, અરૂટિતદંત-અજ્જર દાંત તેથી જ સુજાત દાત-જન્મદોષરહિત દાંત, અવિરલદંત-નિરંતરદાંત, પરસ્પર અનુપલક્ષ્ય દંત વિભાગવથી એકાકાર દંત શ્રેણિ જેની છે તે, અનેક - બત્રીશ દાંત જેના છે તે. - ૪ -
હતાવહ - અગ્નિ વડે નિર્માત - નિર્દષ્પ, ઘૌત-શોધિત મલ, તપ્ત-સતાપ, તપનીય-સુવર્ણ વિશેષ, તેની જેમ લાલ તલ-લોહિત રૂપ તાળવું, જિલ્લા-રસના, ગરુડ પક્ષીરાજની જેમ લાંબી, ગાજવી-સરળ, તુંગ-ઉન્નત પણ મુદ્ગલ જાતીયની માફક ચપટી નહીં તેવી નાસિકા જેવી છે તે. અવદાલિત વિકિરણથી વિકાસિત જે પુંડરીકશ્વેત પદ્મ, તેના જેવા નયન જેના છે તે. કોઆસિત-વિકસિત અને ધવલ, કોઈક દેશમાં પત્રલ-પાંખવાળા નેગો જેના છે તે. આનામિત-કંઈક નમેલ, આરોપિત, જે ચાપ-ધનુષ્પ, તેની જેમ રુચિ-સંસ્થાન વિશેષ ભાવથી રમણીય કૃષ્ણાભાજિ માફક રહેલ. સંગત થોકત પ્રમાણયુક્ત, આયત-દીઈ, સુજાત-સુનિણ, તનૂ-ળવણ પરિમિત વાળના પંક્તિરૂપપણાથી કૃષ્ણ-કાલિમાયુક્ત, સ્નિગ્ધ છાય ભ્રમર જેની છે તે.