________________
૧/૧૧
૩૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
બાહુલ્ય જાણવું, પણ તેવા પ્રકારના શુભ ભાવજનિત હોવાથી એકાંત સુષમાદિ કાળમાં તેમ ન હોય. - X -
અટવી-જનનિવાસ સ્થાનથી ઘણી દૂર ભૂમિ, શ્વાપદ-હિંસક જીવ, સ્તન-ચોર, તક-સર્વદા ચોરી કરનાર, ડિંબ-સ્વદેશમાં થતો વિપ્લવ. ડમર-પરાજાગૃત ઉપદ્રવ, દુર્મિક્ષ-ભિક્ષાચરોને ભિક્ષાની દુર્લભતા, દુકાળ-ધાન્યનું મોંઘાપણું આદિ દુષ્ટકાળ. પાખંડ-પાખંડી જન વડે સ્થાપિત મિથ્યાવાદ, વનીપકચાચક, ઇતિ-ધાન્યાદિ ઉપદ્રવકારી શલભ-મૂષકાદિ. મારિ-મરકી, કુવૃષ્ટિ-કૃસિત વૃષ્ટિ, ખેડૂત લોકોને ન ગમે તેવો વરસાદ. અનાવૃષ્ટિ-વર્ષાનો અભાવ, સજા-આધિપત્ય કરનાર, જે પ્રજાને પીડાકારી હોય. સંક્ષોભ-ચિત્તની અનવસ્થિતતા - ૪ -
આ બધાં વિશેષણ ભરતના છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાથી મધ્યકાલીન અનુભાવ જ વર્ણવેલ છે. તેના વડે ઉતરસંગમાં એકાંત સુષમાદિમાં બહુસમરમણીયત્વ અતિનિગ્ધત્વ આદિ છે એકાંત દુઃશ્વમાદિમાં નિવનસ્પતિકવ, અરાજવાદિ છે, તેથી હવે કહેવાનાર (કથન) વિરોધી નથી.
દિશા વિવક્ષામાં પ્રાચીન એટલે પૂર્વ - x • પૂર્વ પશ્ચિમ લાંબુ. ઉત્તર-દક્ષિણા પહોળું. • x • હવે તે જ સંસ્થાનચી વિશેષિત કરે છે. ઉત્તર દિશામાં પથંક માફક સંસ્થાન જેનું છે કે, દક્ષિણ દિશામાં આરોપિત-જાના ધનુષ - કોદંડના પૃષ્ઠપાશ્ચાત્ય ભાગ, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તેથી આ ધનુપૃષ્ઠ શરજીવા બાહાનો સંભવ છે. આનું સ્વરૂપ સ્વ-સ્વ અવસરે નિરૂપિત કરાશે. વિધા-પૂર્વ કોટિ ધનુ:પૃષ્ઠ
પર કોટિ વડે લવણસમુદ્ર • ક્રમથી પૂર્વ-દક્ષિણ-અપર લવણસમુદ્ધ અવયવને સ્પર્શે છે • x • અથતિ પૂર્વકોટિ વડે પૂર્વ લવણસમુદ્ર ધનુપૃષ્ઠથી દક્ષિણલવણસમુદ્રને અપસ્કોટિ વડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શીને રહેલ છે. હવે આને છ ખંડ વિભાજન દ્વારા વિશેષિત કરે છે - ગંગા, સિંધુ મહાનદી વડે અને વૈતાઢ્ય પર્વત વડે જ સંખ્યા ભાગ થાય અથ અનંતરોક્ત ત્રણ વડે દક્ષિણ-ઉત્તરના પ્રત્યેકના ત્રણ ખંડ કરવાથી ભરતના છ ખંડ કરેલાં છે.
ધે જ જંબૂદ્વીપના એકદેશભૂત ભરત છે, તો વિભથી કેટલામાં ભાગે તે કહેવાય ? જંબૂદ્વીપ દ્વીપના વિર્કમનો ૨૯૦મો જે ભાગ, તેમાં છે. હવે ૧૯૦માં ભાગમાં કેટલાં યોજનો છે તે કહે છે . પ૨૬ યોજન અને એક યોજનનો ૬/ર૧ ભાગ. શું અર્થ છે ? જેવો ૧લ્માં ભાગ સમુદિત વડે યોજન થાય, તેવા છ ભાગો. • x • અહીં એક સ્થાપના - પ૨૬૬/૧૯ તેનો ભાવ આ પ્રમાણે - જંબૂદ્વીપના વિસ્તારના લાખ યોજન રૂપના ૧૯૦ ભાગથી પ્રાપ્ત. ૧૨૬/૬/૧૯ યોજન. આટલો જ ભરતક્ષેત્રનો વિસ્તાર છે.
(શંકા) ભાજઠરાશિ ૧૦ રૂ૫ છે. છ ભાગ યોજન વડે ૧૯ કળારૂપ છે. તે વિદેશ સમાન લાગે છે. [સમાધાન ગણિતનિપુણને બધું સુજ્ઞાન જ છે. તે આ રીતે - જંબદ્વીપનો વ્યાસ લાખ યોજન છે. તેને ૧૯૦ વડે ભાગ દેતાં શેષ-૬0-વધે છે. ૬૦ને ૧૯0 વડે ભાંગી ન શકાય, તેથી ભાજય-ભાજક સશિ ૬/૧૯૦ને ૧૦ વડે છેદ
કરતાં ૬/૧ ભાજ્ય સશિ-૬, ભાજક સશિ-૧૯ આવે છે.
(શંકા) ૧૯૦ રૂ૫ ભાજક અંકની ઉત્પત્તિમાં બીજ શું છે ? ઉત્તરએક ભાગ ભરતનો, બે ભાગ હિમવતના-કેમકે પૂર્વક્ષેત્રથી બમણું છે. ચાર હૈમવંત ફોનના - કેમકે પૂર્વ વર્ષધરથી બમણાં છે, આઠ મહાહિમવંતના, ૧૬-હરિવર્ષના, ૩ર-નિષધના
એ બધાં મળીને ૬૩-ભાણ થયા. આ મેરથી દક્ષિણે થયા. એ રીતે ઉત્તર તરફ પણ ૬૩ ભાગ થશે અને વિદેહ ક્ષેત્રના ૬૪-ભાગ થાય. તેથી ૬3+૬૪+૬૩=૧૯૦ થશે. સર્વ પ્રમાણથી આટલા ભાગો વડે દક્ષિણથી-ઉત્તરથી જંબૂદ્વીપ લાખ યોજનથી પૂરિત થાય છે. તેથી ૧૯૦ વડે ભાગ દીધો.
હવે જે કહ્યું કે – ગંગા, સિંધ, વૈતાઢ્યથી છ ભાગ થાય છે. તે પૈતાના સ્વરૂપની પ્રરૂપણા કરવા કહે છે - ભરતના બહુમધ્ય દેશ ભાગમાં વૈજયંતદ્વારથી ત્રણ કળા અધિક ૨૩૮ યોજન અતિકમી ૫૦-યોજન ખંડમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. તે ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરે છે. * * * * *
તેમાં આદિમાં નીકટપણાથી દક્ષિણાદ્ધ ભરતનો પ્રશ્ન - • સૂત્ર-૧૨ :
ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણપદ્ધ ભરત નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ વૈતાઢય પર્વતની દક્ષિણથી દક્ષિણી લવણ સમુદ્રની ઉત્તરથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી, પશ્ચિમ લવણ સમુદ્રની પૂવથી આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણદ્ધિ ભરત નામે વક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે, આધચંદ્ર સંસિયાન સંસ્થિત છે. ત્રણ સ્થાને લવણસમુદ્રને ઋષ્ટ છે. ગંગા અને સિંધુ મહાનદી ત: ત્રણ ભાગમાં વિભકત છે.
દક્ષિણદ્ધ ભરત ક્ષેત્ર ૩૮ યોજન અને એક યોજનના ૧૯ ભાગ વિષ્ઠભણી છે.
તેની જીવા ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમદ્રને બે સ્થાને સ્પષ્ટ છે, પૂર્વ કોટિણી પૂર્વના લવણ સમુદ્રને ઋષ્ટ છે, પશ્ચિમ કોડીથી પશ્ચિમના લવણસમુદ્રને પૃષ્ટ છે. - દક્ષિણદ્ધ ભરતોત્ર-૯૭૪૮-વ્યોજન અને એક યોજનના ૧૨/૧૯ ભાગ લભાઈથી તેનું દાનુપૃષ્ઠ, દક્ષિણથી ૯૭૬૬ યોજના અને એક યોજનનો "/૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે.
ભગવદ્ ! દક્ષિણદ્ધિ ભરતક્ષેત્રના કેવા પ્રકારે આકાર-ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર યાવ4 વિવિધ પંચવણ મણી અને તૃણ વડે ઉપશોભિત છે. તે આ રીતે કૃત્રિમ અને અકૃત્રિમ વડે.
ભગવન / દાક્ષિણાદ્ધ ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉરચવાયયિ અને આયુ પયયિો ઘણાં પ્રકારે છે. ઘણાં વર્ષો આયુને પાને છે, પાળીને કેટલાંક મનુષ્પો