________________
૧/૩,૮
અવલોકતી રહેલી છે. જેમ પરસ્પરના સૌભાગ્યને ન સહન કરતી તીછ વસિત કટાક્ષ વડે પરસ્પર ખીજાતી હોય તેવી.
તથા પૃથ્વી પરિણામરૂપ શાશ્વતભાવને વિજયદ્વારની જેમ પામેલ, ચંદ્રાનનાચંદ્રમુખી, ચંદ્રવત્ મનોહર વિલાસ કરતી એવા સ્વભાવવાળી તે ચંદ્ર વિલાસીની, ચંદ્રાદ્ધ-આઠમના ચંદ્રની સમાન જેનું લલાટ છે, તે ચંદ્રાદ્ધ સમ લલાટવાળા. ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિવાળા આકાર જેનો છે, તે તથા.
ઉકા માફક - ગગનના અગ્નિની જુવાલા માફક ઉધોત કરતાં, વિધુતમેઘવહિન, તેના ઘન-નિબિડ કીરણો, તેનાથી જે સૂર્યના દીપ્યમાન, ધનાદિ અનાવૃત્ત તેજ, તેનાથી અધિકતર પ્રકાશ જેનો છે તે તથા, શૃંગાર-મંડન ભૂષણ આટોપ, તેનાથી પ્રધાન આકાર જેના છે તે. ચારુષ - મનોહરવઆદિ અથવા શૃંગાર પહેલા રસના ગૃહ સમાન સુંદર વેશ જેનો છે તે તથા પ્રાસાદીય, ઈત્યાદિ ચાર પદો પૂર્વવત્.
વિજયદ્વારની બંને પડખે બે નિષિધિયામાં બન્ને જાલકટક કહેલાં છે. તે જાલકટકો સવરત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. વિજયના ઈત્યાદિ પૂર્વ બળે જાલકટક - જાલક આકીર્ણ રમ્ય સંસ્થાના પ્રદેશ વિશેષ કહેલ છે. તે જાલકટકો સર્વરત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે.
વિજયદ્વારના બંને પડખે બળે તિષીધિકામાં બબ્બે ઘંટાઓ કહેલી છે. તે ઘંટાનું વર્ણન આવા સ્વરૂપે કહેલ છે - તે આ પ્રમાણે - જાંબૂનદમયી ઘંટા, વજમયી લાલા, વિવિધ મણિમય ઘંટાપાશક, તપનીયમયી સાંકળ, તમયી
ક્યુ છે - તે ઘેટા ઓઘસ્વરા, મેઘસ્વરા, હંસસ્વરા, ઊંચસ્વર, સીંહસ્વરા, દુભિસ્વરા, નંદિસ્વરા, નંદિઘોષા, મંજુઘોષા, સુસ્વરા, સુસ્વર ઘોષા, ઉદાર-મનોજ્ઞમનહર કર્ણ-મનને સુખકર શબ્દોથી ચાવત રહે છે. -- અક્ષરગમનિકા પૂર્વવતું.
બળે ઘંટા કહેલ છે. તે ઘંટાનું આવા સ્વરૂપનું વર્ણન છે - જાંબૂનદમય ઘંટા, વજમયી લાલા, વિવિધ મણિમય ઘંટાનો એકદેશ વિશેષ, તપનીયમય સાંકળ જેમાં છે તે અવલંબીને રહેલ છે. તમય રજુ છે.
તે ઘંટા મા - પ્રવાહી સ્વર જેનો છે તે, મેઘની જેમ અતિ દીર્ધ સ્વર જેનો છે તે મેઘસ્વરા, એ પ્રમાણે – હંસની જેવા મધુર સ્વરવાળી, કૌંચ જેવા સ્વરવાળી, સીંહની જેમ પ્રભૂતદેશ વ્યાપીર સ્વરવાળી, એ રીતે દુંદુભિ સ્વર, સુખદાયી સ્વર જેનો છે તે, નંદી - બાર વાજિંત્રોના સંઘાત જેવો સ્વર જેનો છે તે. નંદિવ ઘોષ - નિનાદ જેનો છે તે. મંજુ-પ્રિય, કાન અને મનને સુખદાયી સ્વર જેનો છે તે, એ રીતે મંજુઘોષ, વધું કેટલું કહીએ – સુસ્વરા, સુસ્વર ઘોષા અથવા સુથું જે સ્વકીય અનંતરોક્ત વર્ણ-શૃંખલા આદિ, તેના વડે રાજે-શોભે તે સુસ્વા. શોભન સ્વરઘોષ જેનો છે, તે ઈત્યાદિ - ૪ -
વિજયદ્વારને બંને પડખે બંને નિષાધિકાએ બળે વનમાલાઓ કહી છે. તે
६४
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વનમાલા વિવિધ દ્રમલતા કિસલય પલ્લવરી સમાકુલ, ભમરા વડે પરિભોગ્યમાન, શોભંત, સશ્રીક અને પ્રાસાદીયાદિ છે.
સૂગ વ્યાખ્યા - પદ યોજના પૂર્વવતું. બન્ને વનમાલા કહી છે. તે વનમાલા, વક્ષો અને વિવિધ લતાનાં જે કિશલયરૂપ અતિકોમળ પલવો વડે સમાકુલ, ભમરો વડે પરિભોગ કરાતા હોવાથી શોભતા. તેથી જ સશ્રીક. પ્રાસાદીય ઈત્યાદિ પૂર્વવત્ છે.
| વિજયદ્વારની બંને પડખે, બંને નિષાધિકામાં બન્ને પ્રકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ-વિકંભથી, બે યોજના બાહલ્ય થકી, સર્વ વજમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
સણ વ્યાખ્યા - પદ યોજના પૂર્વવતુ. બબ્બે પ્રકંઠકો કહેલ છે, પ્રકંઠક એટલે પીઠ વિશેષ અથવા અવનત પ્રદેશ પીઠ તે પ્રકંઠક. તે પ્રકંઠકો ચાર યોજન આયામવિકંભ વડે બે યોજન બાહલ્યથી છે, તે સવમિના વજમય તે પ્રકંઠકો છે.
તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે પ્રાસાદાવતંક ચાર યોજન ઉદ્ઘ ઉચ્ચત્વથી, બે ચોજન આયામ વિકંભથી, અભ્યર્ગત ઉશ્રિત પ્રહસિત, વિવિધ મણિરત્નથી ચિત્રિત, વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછગથી યુકત, ઉંચે, ગગનતલમાં સ્પર્શતા શિખરો, જાલંતર રન પંજર ઉમ્મિલિત સમાન મણિ-કનક-સ્કૂપિકા, વિકસિત શતપ-પૌંડરીક, તિલકરત્ન અદ્ધ ચંદ્રચિત, અંદર અને બહાર ગ્લણ તપનીય વાલુકા પ્રસ્તા, સુખસ્પર્શવાળા, સશ્રીકરૂપ પ્રાસાદીયાદિ છે.
સૂત્ર વ્યાખ્યા - તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે, પ્રાસાદાવતંસક નામ પ્રાસાદ વિશેષ વ્યુત્પત્તિ આ રીતે પ્રાસાદોના અવતંસક સમાનશેખરક સમાન તે પ્રાસાદાવતંસક. તે પ્રત્યેક ચાર યોજન ઉtd-ઉચ્ચવથી છે, બે યોજન આયામ-વિલકંભરી છે. અન્યૂગત- આભિમુખ્યતાથી ચોતરફથી વિનિર્ગત, ઉનૃત-પ્રબળતાથી બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે બદ્ધની માફક રહે છે, અન્યથા કઈ રીતે તે અતિ ઉંચે આલંબન સહિત રહે છે.
તથા વિવિધ મણિન, વિવિધ-અનેક પ્રકારના જે મણિ-ચંદ્રકાંતાદિ, રનોકäતનાદિ, તેના ચિત્રો કે આશ્ચર્યવાળા આલેખો. • x • તથા વાયુ વડે કંપિત, અભ્યદયને સંસૂચિકા વૈજયંતી નામની જે પતાકા અથવા વિજયા એ વૈજયંતીની પાર્ણકર્ણિકા કહે છે. તેથી પ્રધાન વૈજયંતી તે વિજયવૈજયંતી-પતાકા, તે જ વિજય વર્જિતા વૈજયંતી. છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલ મતપત્ર, તેનાથી યુક્ત ઉચ્યત્વથી ચાર યોજન પ્રમાણવથી તુંગ કહે છે. તેથી જ આકાશને ઉલંઘતા શિખરો જેના છે તે.
તથા નાત - જાલક, ઘરની ભીંતની જાળી, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રત્નો જેમાં છે તે. પંજરથી ઉત્મિસિત સમાનબહિષ્કૃત માફક. જેમ કોઈપણ વસ્તુ વંશાદિમય પ્રચ્છાદન વિશેષથી બહિસ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાવાળી થાય છે.