________________
૧/૩,૮
પ૯
સમુગક, વજમય અગલા-અગલ પ્રાસાદ, રજતમય આવઈન પીઠિકા, અંકોત૫ાશક નિરંતરિત ઘનકપાટ, ૫૬ મિકભિતિગુલિકા, ત્રણ ગોમાનસી, વિવિધ મણિ-રત્નવાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા વજમય કૂટ, રજતમય ઉન્મેધ, સર્વ તમીયમય ઉલ્લોક, વિવિધ મણિરત્ન જાલપંજર મણિdશક લોહિતાક્ષ પ્રતિવંશક રજત ભૌમ, અંકમય પણ, પક્ષબાહા, જ્યોતિષમય વંશા, વંશ કવેલુક, જતમયી પટ્ટિકા, જાત્યરૂ૫મયી અવઘાટની, વજમય ઉપરની પંછણી, બધું શેત, જતમય આચ્છાદન, કમય-કનક-કૂડ તપનીય સુપિકા, શ્વેત શંખતલ ઈત્યાદિ • x - પ્રાસાદીયાદિ છે.
સણ વ્યાખ્યા - ઈહામૃગાદિ આદિ દશ વિશેષણ, પદાવર-વેદિકામત વાપીતોરણ અધિકારમાં વ્યાખ્યાત કરી છે. વિજય નામના દ્વારનું વર્ણન કહેવાયેલ છે, તે કહે છે - તે આ પ્રમાણે - વજમયનેમા આદિ, દ્વાસ્વર્ણન અધિકારમાં જ્યાં કેવળ વિશેષણ છે, સાક્ષાત્ દ્વારની વિશેષણતા, વિશેષ્ય સહિત તેના જાણવા.
તે વિજયદ્વારના વજમાય નેમા - ભૂમિભાગથી ઉદd નીકળતાં પ્રદેશો, રિહરનમય મૂળપાદો, વૈડૂર્યરત્નમય રુચિર સ્તંભ, સુવર્ણ વડે યુક્ત પ્રવર પંચ વર્ણમણિ રત્ન વડે બદ્ધ ભૂમિતલ જેનું છે, તે તથા, આ વિજયદ્વારની હંસગર્ભનિમય દેહલી, ગોમેદ રનમય ઈન્દ્રનીલ - ગોપુર કપાટયુગ સંધિ નિવેશ સ્થાન, પદારાણ નામે રન, તેનાથી યુકત દ્વારશાખા, જ્યોતીરસમય દ્વારની ઉપર તીર્ણ રહેલ કાઠ, પૈડમય કપાટ, લોહિતાક્ષરનામિક સચિઓ, વજમય સંધિ-કલકોની સંધિમેલા. અહીં શું કહે છે?
વજરત્ન વડે આપૂરિત ફલકોની સંધિઓ, વિવિધ મણિમય સમુગકચૂલિકાગૃહ, જેમાં રાખેલ કપાટ-બારણા નિશ્ચતપણે રહે છે, વજમય અર્ગલાપાસાદ,
લા-આગળીયો, આગળીયાના ખૂંટા, જેમાં આગળીયાને અંકુશીત કરાય - ભરાવાય છે. રજતમયી આવતનપીઠિકા, આવનપીઠિકા જેમાં ઈન્દ્રનીલ હોય છે. કરનમય ઉત્તર પાર્થ જેના છે. નિરંતરિત ધન કપાટ - લઘુ અંતરરૂપ જે છે, તેવા ધનકપાટ જેના છે. - x - તે દ્વારના બંને પડખે ભીંતમાં જઈને ભિત્તિગુલિકા પીઠકસંસ્થાનીય-૧૬૮ [૫૬x3] ભિતિગુલિકા હોય છે. તથા ગોમાનસી-શય્યા, છપ્પનગિક પ્રમિત છે. વિવિધ મણિરત્નમય ફણિરૂપક, લીલા કરતી રહેલી પુતળીઓ, તથા તે દ્વારનો વજમય કૂટ-માઢ ભાગ, રજતમય ઉલ્લેધ, શિખર - અહીં શિખર માત્ર માઢ ભાગનો કહેવો, દ્વારનો નહીં. કેમકે તે પૂર્વે કહેલ છે.
સર્વથા તપનીયમય ઉપરનો ભાગ, મણિમય વંશા જેના છે, તે મણિવંશક, લોહિતાક્ષમય પ્રતિવંશ જેમાં છે તે. તમયી ભૂમિ જેની છે તે. વિવિધ મણિરત્નમય જાલપંજરગવાક્ષ જે દ્વારમાં છે, તે. તથા અંકમય પક્ષ આદિ પદાવપેદિકાવતું કહેવા.
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કનકમય મોટું શિખર, તપનીયમય લઘુશિકર જેનું છે તે. આના વડે જે પૂર્વે સામાન્યથી કહ્યું - શ્વેત વરકનક સુપિકા, તે જ પ્રપંચથી કહેવું. હવે તે જ ક્ષેતવ ફરી દશવિ છે –
શ્વેતત્વ જ ઉપમા વડે ફરી દઢ કરે છે – વિમળ જે શંખનો ઉપરનો ભાગ, જે નિર્મળ ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, જતના ઢગલા જેવો પ્રકાશ જેનો છે તે. તિલકરન-પંડ્ર વિશેષ, તે અર્ધચંદ્રાકાર વડે સોપાન વિશેષથી ચિત્રકારી તિલકરત્નાદ્ધ ચંદ્ર ચિત્ર, તથા વિવિધ મણિમય માળા વડે અલંકૃત, અંદર અને બહાર ગ્લણ પુદ્ગલ સ્કંધ તિમપિત, તપનીયમયી વાલુકા-રેતી, તેનો પ્રસ્તાવ જેમાં છે તે. • x -
વિજયદ્વારના બંને પડખે બે નિષાધિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ છે. ચંદનથી. ચર્ચાત, પાકમળથી ઢાંકેલ, સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ, ચાવત્ પ્રતિરૂપ છે. મોટામોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે.
સૂર વ્યાખ્યા- વિજય દ્વારના બંને પડખે એક-એક નૈષેધિકીચી બે પ્રકારની નૈપેધિકા છે. ઔષધિકી એટલે નિસરણી. તેમાં પ્રત્યેકમાં બબ્બે વંદન કળશો-મંગલ ઘટ કહેલાં છે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનવૃત ઉપરાગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ • x • કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાનું છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજ, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે.
વિજયદ્વારના બંને પડખે બે નિષીવિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી અતિપૂર્ણ છે. ચંદનથી ચર્ચાત, પાકમળથી ઢાંકેલ, સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ, ચાવત પ્રતિરૂપ છે. મોટા મોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે.
a વ્યાખ્યા- વિજય દ્વારના બંને પડખે એક-એક નૈપેધિકીથી બે પ્રકારની નૈધિકા છે. નૈધિક એટલે નિસરણી તેમાં પ્રત્યેકમાં બળે વંદનકળશ - મંગલઘટ કહેલાં ચે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનવૃત્ ઉપરાગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ • x • કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાન છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજા, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે.
| વિજયદ્વારના બંને પડખે બે નિષધિયામાં બબ્બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાલાંતર ઉશ્રિત હેમ જાલકૃવાજાલ, લઘુ ઘંટિકા, છંટાજાલથી પરિક્ષિપ્ત છે, તે અભ્યર્ગત, અભિનિવિષ્ટ, તીખું સુસંપગ્રહિત, અધો પગાદ્ધરૂપ, પગાદ્ધ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. - x •