________________
૧/૬
પ૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
નીલાદિ પણ જાણવા. આ બધાં કેવા પ્રકારે છે, તે કહે છે - સ્વચ્છાદિ સ્પષ્ટ છે. રૂપાનો વજમયના દંડની ઉપરનો પટ્ટ જેમાં છે તે, વજમય દંડ રૂપ્યપ મધ્યવર્તી જેમાં છે તે, જલજાનની માફક-પા માફક અમલ, કુદ્રવ્ય ગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિદ્યમાન છે તે જલ જામલ ગંધિકા. તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય આદિ પૂર્વવતુ.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિ છત્રો, પતાકાતિ-પતાકા, ઘંટા યુગલ, ચામર યુગલ, ઉત્પલ હતકાદિ યાવતુ સહસપગ હસ્તક, બધાં સરિનમય યાવતુ પ્રતિરૂપ છે.
સૂત્ર વ્યાખ્યા- તે તોરણોની ઉપર ઘણાં - છગથી લોકપ્રસિદ્ધ એક સંખ્યાકથી અતિશાયીની બે સંખ્યા કે ત્રણ સંખ્યા રૂપ છો, તે છત્રાહિચ્છત્ર, ઘણી પતાકાથી અતિશાયી દીધત્વથી વિસ્તાર વડે પતાકા તે પતાકાતિપતાકા. ઉત્પલહતકા-ઉત્પલ નામક જલજ કુસુમ સમૂહ વિશેષ, એ પ્રમાણે પડાહસ્તકાદિ કહેવા. આ છત્રાતિછત્ર આદિ બધાં પણ સર્વરનમય યાવતુ પ્રતિરૂપ છે. યાવત્ શબ્દ સ્વચ્છ, ગ્લણ, લટાદિ વિશેષણ લેવા.
હવે પર્વતક સૂત્ર આ રીતે - તે ક્ષદ્રિા, વાપી યાવત્ બિલપંક્તિઓ તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતી પર્વતો, દારુપતિ, દકમંડપ, દગમંચક, દકમાલક, દકપાસાદ, ક્ષુદ્રા, આંદોલક, પમમાંદોલક સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે.
સૂગની વ્યાખ્યા - તે શુલ્લિકા, વાપી યાવતું બિલપંકિત આદિ કહ્યા. તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એકદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે, જ્યાં આવીને ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિચિમકીડા નિમિતે વૈકિય શરીર રચે છે. નિયતિ - તૈયત્યથી પર્વતો અથવા નિયત-સદા ભોગ્યત્વથી અવસ્થિત પર્વતો. જ્યાં વ્યંતર દેવ-દેવીઓ ભવધારણીય વૈક્રિય શરીરથી પ્રાયઃ સદા રમણ કરે છે. જગતી પર્વત, દારુ નિમપિતા સમાન પર્વતો, સ્ફટિક મંડપ ઈત્યાદિ છે. આ ફટિક મંડપાદિમાં કોઈક ઉંચા, કોઈક લઘુ, કોઈક અતિલઘુ અને લાંબા તથા આંદોલક અને પક્ષ્યાંદોલક, ત્યાં આવીઆવીને મનુષ્યો પોતાને આંદોલિત કરે છે. જ્યાં પક્ષી આવી-આવીને પોતાને આંદોલિત કરે છે, તે પશ્ચંદોલક છે.
તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડાયોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાતપર્વતાદિ કેવા સ્વરૂપના છે ? તે કહે છે – સર્વરનમય, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ.
તે ઉત્પાતપર્વત યાવત્ પયંદોલકમાં ઘણાં હંસાસન, ઊંચાસન, ગરુડાસન, ઉન્નતાસન, પ્રણતાસન, દીપસિન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, પદ્માસન, સીંહાસન, દિશા સૌવસ્તિકાસન સર્વ રનમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
સૂત્રવ્યાખ્યા – તે ઉત્પાતુ પર્વતમાં ચાવત પર્યંદોલકમાં ચાવત કરણથી નિયત પર્વતાદિ પરિગ્રહ, ઘણાં હંસાસન, તેમાં જે આસનોના અધોભાગે હંસો
રહેલા છે. જેમ સિંહાસનમાં સિંહો હોય તેમ હંસાસન. એ રીતે ઢીંચ-ગરુડાસન કહેવા. ઉન્નતાસન-ઉંચા આસન, પ્રણતાસન-નીચા આસન, દીઘસિન-શધ્યારૂછ્યું,
શાસન-જેના અઘોભાણમાં પીઠિકાબંધ હોયપદ્માસન-જેના અઘોભાગમાં વિવિધ પક્ષીઓ હોય. - x - પઘાસન-પાકાર આસનો. દિકર્મોવસ્તિકાસન એટલે જેના
ધોભાગમાં દિશાપ્રધાન સ્વસ્તિક આલેખેલા હોય. - X - X - આ બધાં આસનો રનમયાદિ છે.
હવે ગૃહક સૂર – તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલિગૃહ, માલિગૃહ, કદલીગૃહ, અક્ષણગૃહ, પ્રેક્ષણગૃહ, મજ્જન ગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, માલગૃહ, જાલગૃહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદર્શગૃહ છે. તે સર્વે રનમયાદિ છે.
સૂગ વ્યાખ્યા - તે વનખંડની મધ્યમાં ત્યાં-ત્યાં પ્રદેશમાં પ્રદેશના તેનો એકદેશમાં ઘણાં આલિગૃહો, માત - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત ગૃહો. માલિપણ વનસ્પતિ વિશેષ છે. - X - અક્ષણ ગૃહ-અવસ્થાનગૃહ, જેમાં ગમે ત્યારે આવીને સુખાસિકથી રહે છે. પ્રેક્ષણકગૃહ-પેક્ષણક નિરખે છે. મજ્જનગૃહ • જ્યાં આવીને સ્વેચ્છાથી સ્નાન કરે છે. પ્રસાધનગૃહક-જ્યાં આવીને પોતે અને બીજા મંડન કરે છે. ગર્ભગૃહ-ગર્ભગૃહાકાર, મોહનગૃહ-મૈથુન સેવા પ્રધાન ગૃહો, શાલાગૃહ-પશાલા પ્રધાનગૃહ, જાલગૃહ-જાલયુક્ત ગૃહ, કુસુમગૃપુષ્પના ઢગલાંથી યુક્ત ગૃહ, યિગૃહચિત્રપ્રધાનગૃહ, ગંધર્વગૃહ-ગીત નૃત્યાભ્યાસ યોગ્ય ગૃહો - x • x • એ કેવા છે ? રનમયાદિ.
તે આલિગૃહ યાવત્ આદર્શગૃહોમાં ઘણાં હંસાસન યાવતું દિશા સૌવસ્તિકાસન, સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે.
હવે મંડપસૂત્ર - તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જુહીમંડપ, મલ્લિકામંડપ, નોમાલિકા મંડપ, વાસંતી મંડપ, દધિવાસુકા મંડપ, સૂરિલિમંડપ, તંબોલીમંડપ, નાગલતા મંડપ, અતિમુક્ત મંડપ, આસ્ફોટામંડપ, માલુકામંડપ, સર્વે રત્નમય ચાવત્ નિત્ય કુસુમીત ચાવત્ પ્રતિરૂપ છે.
સૂણ વ્યાખ્યા - નાઝુ - માલતી, તેનાથી યુક્ત મંડપ. એ રીતે આગળ પણ પદયોજના કરવી. * * * * * ચૂચિકાદિ પુષપ્રધાન વનસ્પતિ છે. દધિવાસુકા - વનસ્પતિ વિશેષ છે. તાંબૂલી-નાગવલ્લી, નાગ-વૃક્ષ વિશેષ. તે જ લતા-નાગલતા. જેની તીઈ તથાવિધ શાખા કે પ્રશાખા પ્રસરેલ હોય, તે લતા કહેવાય છે. અતિમુક્તક • પુષ પ્રધાન વનસ્પતિ, માલુકા - એકાસ્થિક ફળ, વૃક્ષ વિશેષથી યુક્ત મંડપ, તે માલુકામંડપ. આ બધાં રનમય ઈત્યાદિ છે.
તે જાઈ મડપ ચાવતું માલુકામંડપમાં ઘણાં પૃથ્વીશિલા પકો કહેલાં છે. કેટલાંક હંસાસન સંસ્થિત, કેટલાંક કૌંચાસન સંસ્થિત યાવતુ કેટલાંક દિશા સૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક બહુ શ્રેષ્ઠશયન આસન વિશિષ્ટ સંસ્થાન