________________
૨૦૮
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વ્યાકૃત્ કર્યું.
નિવેfષ • સુધમસ્વિામી જંબુસ્વામીને પ્રતિબોલ્યા કે – “હું કહું છું” અર્થાત્ ગુરુ સંપ્રદાયથી આવેલ આ જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક અધ્યયન છે, પરંતુ સ્વબુદ્ધિ વડે ઉપેક્ષિત નથી.
અહીં ૩પત્તિ એવો વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં વર્તતા અરહંતોમાં જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગ વિષયક અર્થ પ્રણેતા રૂપ વિધિના દર્શનાર્થે કરાયેલ છે તેમ જાણવું.
અહીં ગ્રંથના પર્યવસાનમાં જે શ્રી મહાવીર સ્વામીનું નામ કથન છે, તેને ચરમમંગલ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૭-શ્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
s/૩૬૪,૩૬૫
ર09 આના દ્વારા ગુરુની પરતંત્રતા જણાવી.
- તેમાં અર્થ - જંબૂઢીપાદિ પદોનો અન્વર્થ. તે આ રીતે – “ભગવન્! તે કયા હેતુથી જંબૂઢીપદ્વીપ એમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વનીપમાં ત્યાં ત્યાં ઘણો જંબૂવૃક્ષ ઈત્યાદિ છે - x • x • અથવા જંબૂ સુદર્શનામાં અનાદંત દેવ વો છે, ઈત્યાદિ - X - X • માટે તેને જંબૂદ્વીપ કહે છે.”
- તથા હેતુ - નિમિત, તે આ પ્રમાણે- “ભગવદ્ ! ચંદ્ર જ્યોતિપેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્રાવતંસક વિમાનમાં - X-X - X - અંતઃપુર સાથે - X - X • ભોગ ભોગવવા સમર્થ છે ? * * * * * ગૌતમ ! જયોતિષેન્દ્ર ચંદ્ર • x • x • તેની સુધમાં સભામાં • x • વજમય ગોળ દાબડામાં ઘણાં જિન અસ્થિ છે - x • x • તે ઘણાં દેવોને અર્ચનીયાદિ છે - X - X - તે કારણે ચંદ્ર ત્યાં મૈથુન નિમિત્તે ભોગ ન ભોગવે.
તો ઉક્ત સૂત્ર હેતુ પ્રતિપાદક છે.
તથા પ્રફન - શિષ્ય પૂછેલા અર્થના પ્રતિપાદનરૂપ. જેમકે લોકમાં પણ કહેવાય છે કે - આના વડે પ્રશ્નો સમ્યક્ કહેવાયા. અન્યથા સર્વથા સર્વભાવવિદ્ ભગવનને પ્રzવ્ય અર્થના અભાવથી કઈ રીતે પ્રશ્ન સંભવે ? - જેમકે - ભગવન ! જંબૂદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? તે દ્વીપ કેટલો મોટો છે ?, તે દ્વીપ કયા આકારે છે ? - x - x -
ગૌતમ ! આ જંબૂદ્વીપ દ્વીપ બધાં દ્વીપ સમુદ્રોની સૌથી અંદરના ભાગે અને સૌથી નાનો છે, વૃત - તેલના પુંડલાના સંસ્થાને સંસ્થિત ઈત્યાદિ * * * * * * * x • છે. તેની પરિધિ 3,૧૬,૨૨૩ યોજન આદિ • x - x - છે. ઈત્યાદિ.
તથા રા - અપવાદ, વિશેષ વચન. વિશેષ આ - પદ ગર્ભિતસૂઝ કહેવું જોઈએ. જેમકે –
ભગવન જંબૂદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે વર્ષ ફોન ક્યાં કહેલું છે ? ગૌતમ! શિખરી પર્વતની ઉત્તરે, ઉત્તર લવણસમદ્રની દક્ષિણે ઈત્યાદિ - x • x • તે ઐરવતોત્ર સ્થાણુની કટકની બહુલતાવાળું છે, ઈત્યાદિ • * * * *
એ પ્રમાણે જેવી વક્તવ્યતા ભરત ક્ષેત્રની કહી, તેવી જ સંપૂર્ણ વતની જાણવી. - X - X -
ઉક્ત અતિદેશ સૂત્રમાં • વિશેષ એ કે - રવત ચક્રવર્તી, ઐરાવત દેવ છે, માટે ઐરાવત વર્ષોઝ જાણવું.
તથા થાળRT - આપૃષ્ટના ઉત્તરરૂપ, તે આ રીતે -
ભગવન! જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! પર૫૧ યોજન ઈત્યાદિ • x - x -
તેમાં અંતે કહે છે – “અહીં રહેલો મનુષ્ય ૪૭,૨૬૩ યોજનથી • * * * * સૂર્ય દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. - ૪ -
અહીં શિષ્ય એ પૂછેલ નથી, તો પણ પરોપકારમાં પ્રવૃત્ત ભગવંતે સ્વયં.
- X - X - X - X - X - X - X - 1 જંબૂદ્વીપ પ્રાપ્તિ ઉપાંગ સૂત્રનો | 1 ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 1 - X - X - X - X - X - X - X -
$ ભાગ-૨૭મો પૂર્ણ છે.