________________
૩૦૩ થી ૩૦૫
૧૪૯
૧૫o
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
દિવિચાર કહીએ છીએ. તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણમાં યોગ કરે છે, તે છ છે - મૃગશિર્ષ આદિ - ૪ -
આ છ નક્ષત્રો બહારચી, બાહ્ય મંડલ - ચંદ્રના પંદર મંડલ હોય છે, તેનો શો અર્થ છે ? સમગ્ર ચાર ક્ષેત્રના પ્રાંતે વતિ હોવાથી આ દક્ષિણ દિશામાં રહેતા ચંદ્ર દ્વીપથી મંડલોમાં ચરતા-ચરતા તેમની ઉત્તરે રહીને દક્ષિણદિશામાં યોગ કરે છે.
(શંકા “બહાર મૂલ અને અંદર અભિજિત નક્ષત્ર” એ વચનથી ભૂલનું બહાર ચરવ અને અભિજિત જ અત્યંતરત્વ છે, તો અહીં કેમ છ નાગો કહ્યા, કહેવાનાર અનંતર સૂત્રમાં બાર કહે છે ?
[સમાધાન] મૃગશિર આદિ છ સમાન હોવા છતાં બહારથી ચારપણામાં મૂલનું જ સર્વથી બહાર ચારપણું છે, તેથી થીમૂન એમ કહેલું છે, તથા કહેવાનાર બારમાં પણ અત્યંતર મંડલ ચારપણું સમાન હોવા છતાં અભિજિત જ સર્વથી અવ્યંતરવર્તીપણે છે.
તેમાં જે તે પૂર્વોકત નક્ષત્રો છે જે સદા ચંદ્રની ઉત્તરમાં યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ ઈત્યાદિ. • x •x - જ્યારે તેની સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે ચંદ્ર સ્વભાવથી બાકીના જ મંડલોમાં હોય. જેમ ભિg મંડલ સ્થાયી ચંદ્ર વડે ભિન્નમંડલ સ્થાયી ચંદ્રની સાથે ભિન્ન મંડલ સ્થાયી નક્ષત્રોનો યોગ થાય તેમ મંડલ વિભાગ કરણ અધિકારમાં પ્રતિપાદિત કરેલ છે. તેથી સદૈવ આ ઉત્તર દિશામાં રહેલ ચંદ્રની સાથે યોગને કરે છે. જે સમવાયાંગમાં કહ્યું છે કે – અભિજિત્ આદિ નવ નક્ષણો ચંદ્રને ઉત્તરે યોગ કરે છે. તેમાં નવમું સમવાયના અનુરોધથી અભિજિતુ નામને આદિમાં કરીને નિરંતર યોગપણાથી નવેની વિવેક્ષાથી જાણવું.
ઉત્તરમાં યોગ કરવા છતાં પૂવફાગુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિના કૃતિકા, રોહિણી, મૃગશિર આદિ નક્ષત્ર યોગાંતર જ યોગ સંભવે છે, તેમ જાણવું
તેમાં જે-જે નક્ષત્રો જે સદા ચંદ્રની દક્ષિણેથી પણ અને ઉત્તરથી પણ પ્રમુથી યોગ કરે છે, તે સાત છે, કૃતિકા આદિ - x - અહીં ત્રણ પ્રકારે યોગ સમજવો. સ્થાનાંગ અને સમવાયાંગમાં જે “આઠ નબો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કરે છે - કૃતિકા, રોહિણી આદિ કહ્યું, તેમાં આઠ સંખ્યાના અનુરોધથી એક જ પ્રમયોગની વિવેક્ષાથી જ્યેષ્ઠા પણ સંગૃહિત છે. * તેમાં આ નક્ષત્રો ચંદ્રની ઉત્તરથી અને દક્ષિણથી યોગ કરે છે. કદાચિત ભેદને પણ પામીને યોગ કરે છે. * * *
તથા તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમ યોગ કરે છે, તે બે છે - પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તે પ્રત્યેકના ચાર તારા છે. તેમાં બબ્બે તારો સર્વબાહાના પંદર મંડલની અત્યંતરથી અને બન્ને બહારથી યોગ કરે. તેમાં જે બે તારા અત્યંતથી છે, તેની મધ્યેથી ચંદ્ર જાય છે, તેથી તેની અપેક્ષાથી પ્રમર્દ યોગ જોડે છે એમ કહેવાય છે. જે બે તારા બહાર છે, તે ચંદ્રના પંદમાં પણ મંડલમાં ચાર ચરતો સદા દક્ષિણ દિશામાં રહીને તેની અપેક્ષાથી દક્ષિણમાં યોગ કરે છે, તેમ કહ્યું. - X - X -
હવે આ બંનેની પ્રમÉયોગ ભાવનાર્થે કંઈક કહે છે - તે નાબો સદા સર્વબાહ્ય મંડલમાં રહીને ચંદ્રની સાથે યોગ કર્યો છે, કરે છે અને કરશે અને સર્વદા પ્રમર્દ યોગ નક્ષત્ર પેઠા છે.
હવે દેવતા દ્વાર કહે છે -
સૂત્ર-3૦૬ થી 30€ -
[૩૬] ભગવાન ! આ ૨૮-નમોમાં અભિજિત (આદિ) નામના કયા કયા દેવતા કહેલા છે?
ગૌતમ બ્રહ્મદેવતા કહેલ છે. શ્રવણ નક્ષત્રનો વિષ્ણુદેવતા કહેલ છે. ઘનિષ્ઠા નક્ષત્રનો વસુદેવતા કહેલ છે. આ ક્રમથી અનુક્રમે આ દેવતાઓ [નક્ષત્રના જાણાવા.
બહા, વિષ્ણુ, વસુ, વરુણ, રજ, અભિવૃદ્ધિ, પુષ્ય, અશ્વ, યમ, અગિન, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્ષ, પિતૃ, ભગ, અર્યમા, સવિતા, વષ્ટા, વાયુ, ઈક્વામિન, મિત્ર, ઈન્દ્ર નિરdી, આજ અને વિશ્વદેવ.
નો આ પસ્પિાટીથી જાણવા યાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રનો દેવતા કોણ છે ?
ગૌતમ ! વિશ્વદેવતા કહેલ છે.
[30] ભગવાન ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નામના કેટલાં તારા કહે છે ?
ગૌતમ! ત્રણ તારા કહેલા છે. એ પ્રમાણે જે નામના જેટલા તારા છે, તે પ્રમાણે -
(3o૮,૩૦e] ત્રણ, ત્રણ, પાંચ, સો, બે, , બગીશ [૧ થી 9 ત્રણ, ત્રણ, છે, પાંચ, ત્રણ, એક, પાંચ [૮ થી ૧૪], ત્રણ, છ, સાત, બે, બે, પાંચ, એક, [૧૫ થી ૨૧] એક, પાંચ, પાંચ, ત્રણ, અગિયાર, ચાર અને ચાર રર થી ૨૮ એ પ્રમાણે નાના ક્રમે છે.
• વિવેચન-૩૦૬ થી ૩૦૯ :
આ ૨૮-નક્ષત્રોમાં ભગવન્! અભિજિતુ નક્ષત્રના કયા દેવતા છે ? દેવતા શબ્દ અહીં સ્વામી, અધિપતિના અર્થમાં છે. જેને તુષ્ટ કરવાથી નક્ષત્ર તુષ્ટ થાય છે અને અતુષ્ટ કરવાથી નક્ષત્ર અતુષ્ટ થાય છે. તેમ આગળ પણ જાણવું.
[શંકા નક્ષત્રો જ દેવરૂપ છે, પછી તેમાં દેવોનું આધિપત્ય કેમ કહ્યું? [સમાધાન] પૂર્વભવના અર્જિત તપના તારતમ્યથી, તેના ફળની પણ તરતમતા દર્શાવવાથી કહ્યું. કેમકે મનુષ્યોની જેમ દેવોમાં પણ સેવ્યસેવક ભાવ સ્પષ્ટપણે પ્રાપ્ત છે.
કહ્યું છે - શકેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન નિર્દેશમાં આ દેવો રહે છે - સોમકાયિક, સોમદેવકાયિક, વિધુ કુમાર, વિધુતુકુમારી, અગ્નિકુમારાદિo - X - X -
ગૌતમ અભિજિતુ નક્ષત્રનો દેવ બ્રહ્મ કહેલ છે. આ રીતે શ્રવણ નક્ષત્રના