________________
Jર૬૦ થી રર
તે આ પ્રમાણે - ૩૧,૬૨૩, તેને બે વડે ગુણતાં થાય છે - ૬૩,૨૪૬. આને દશ ભાગથી પ્રાપ્ત, તે ચોક્ત માન ૬૩૨૪ - ૬/૧૦ છે.
- હવે બાહાને કહે છે - તે અંધકાર સંસ્થિતિની સર્વ બાહ્ય બાહા પૂર્વથીપશ્ચિમથી પરમવિલંભ લવણસમુદ્ર સમીપે ૬૩,૨૪૫ યોજન અને યોજનના ૬/ ભાગ પરિધિ છે.
અહીં ઉપપત્તિ સૂત્રકાર જ કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ - જંબુદ્વીપ પરિધિ ,૧૬,૨૨૮ છે. તે પરિધિ પૂર્વોક્ત હેતુથી બે વડે ગુણીને દશ વડે ભાંગતા, આ પરિધિ વિશેષ કહેલ છે, તેમ કહેવું.
ધે આની અવસ્થિત બાહા કહે છે - ત્યારે સવચિંતર મંડલ ચાર કાળમાં અંધકાર કેટલી લંબાઈથી કહેલ છે ? ગૌતમ! ૬૮,૩૩૩ - ૧૩ યોજન છે. અવસ્થિત તાપોત્ર સંસ્થિતિ લંબાઈ માફક આ પણ કહેવું. તેના વડે મેરના અધથી ૫ooo યોજન અધિક માનવા. સૂર્યપ્રકાશ અભાવ ક્ષેત્રમાં સ્વતઃ જ અંધકારના પ્રસરણથી છે. કંદરા આદિમાં તે પ્રત્યક્ષ દેખાય છે. સુગમાં ન કહ્યા છતાં વ્યાખ્યાનથી જાણવું.
હવે પશ્ચાતુપૂર્વીથી તાપક્ષેત્ર સંસ્થિતિ પૂછે છે – ભગવત્ જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાને સંસ્થિત તાપક્ષેમ સંસ્થિતિ કહી છે ?
ગૌતમ ! ઉર્ધ્વમુખ કદંબ પુષ્પ સંસ્થાન સંસ્થિત કહેલ છે. તે જ વ્યંતર મંડલગત તાપક્ષેણ સંસ્થિતિથી સર્વે અવસ્થિત અને અનવસ્થિત બાહાદિ જાણવી. વિશેષમાં ફર્ક એ છે કે – જે અંધકાર સંસ્થિતિથી સવચિંતર મંડલગત તાપોત્ર સંસ્થિતિ પ્રકરણમાં વર્ણવેલ ૬૩,૨૪૫ - ૬/૧૦ રૂપ પ્રમાણ તે તાપક્ષેત્રની સંસ્થિતિનું પ્રમાણ જાણવું. દ્વીપ પરિધિ ૨૧૦ ભાગ પ્રમાણત્વથી છે.
જે તાપક્ષેત્ર સંસ્થિતિ પૂર્વ વર્ણિત ૬૪૮૬૮ - */૧૦ એવા સ્વરૂપ પ્રમાણ છે, તે અંધકાર સંસ્થિતિ જાણવી. દ્વીપ પરિધિ ૩/૧૦ ભાગ પ્રમાણવી છે. અહીં જે તાપણોત્રનું અને અંઘકારનું અાવ છે, તેમાં મંડલેશ્યાવ હેતુ છે. એ પ્રમાણે • •
• • સવવ્યંતર મંડલમાં અત્યંતર બાહા વિકંભમાં જે તાપક્ષેત્ર પરિમાણ - ૯૪૮૬ - ૧૦ રૂપ છે, તે અહીં અંધકાર સંસ્થિતિ જાણવું અને જે તેમાં વિખંભમાં અંધકાર સંસ્થિતિ ૬૩૨૪ - 5/૧૦ રૂ૫ તાપત્ર અહીં માનવી.
[શંકા આ સર્વબાહ્ય મંડલ તાપક્ષેત્ર પ્રરૂપણા છે, જો તેની મંડલ પરિધિમાં ,૧૮,૩૧૫ રૂપને ૬૦ વડે ભાંગતા (સાધિક] ૫૩૦૫ રૂપ મુહૂર્ત ગતિ છે, તો સર્વજઘન્ય દિવસ બાર મુહૂર્ત પ્રમાણમાં, બાર વડે તેને ગુણીએ, તેમ કરતાં ૬૩,૬૬૩ રૂ૫ રશિ થાય. જો ઉક્ત પરિધિને બે વડે ગુણી દશ વડે માંગીએ, તો પણ આ જ શશિ દ્વિધાકરણ રીતે લબ્ધ છે, તો આ સત્રોક્ત રાશિ કઈ રીતે વિભિધ થાય?
[સમાધાન] સૂત્રકારે દ્વીપ-પરિધિની અપેક્ષાથી જ કરણરીતિ થકી દેખાડેલા હોવાથી અહીં દોષ નથી. અવ્યંતર મંડલમાં જે રીતે પરિધિ ન્યૂન કરાતી નથી, તે રીતે બાહામંડલમાં અધિક કરાતી નથી, તેમાં વિવેક્ષા જ હેતુ છે.
૧૦૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે સૂર્યના અધિકારી તે સંબંધી દૂર-સ્નીકટ આદિ દર્શન રૂપ વિચાર કહેવાને દશમું દ્વાર કહે છે.
• સૂગ-૨૬૩ થી રપ :
[૨૬] ભગવદ્ ! જંબૂદ્વીપદ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં શું નીકટ દેખાય છે ?, મધ્યાહે સમીપ હોવા છતાં શું દૂર દેખાય છે ? અસ્ત થવાના સમયે શું દૂર હોવા છતાં સમીપ દેખાય છે ?
હા, ગૌતમ ! તે પ્રમાણે જ દેખાય છે.
ભગવદ્ ! જંબૂદ્વીપમાં સૂર્ય ઉગવાના મુહૂર્તમાં, માહ મુહૂર્તમાં અને અસ્ત થવાના મુહૂર્તમાં સમ સમ ઉંચાઈથી હોય?
હા, તેમજ ઉચ્ચત્વથી છે.
ભગવતુ ! જો જંબુદ્વીપદ્વીપમાં સૂર્ય ઉગવાના-મધ્યાહૂના આને અસ્ત થવાના મુહૂર્તમાં સર્વત્ર સમાન ઉચ્ચત્વથી હોય તો હે ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપમાં કેમ દેખાય છે ?
ગૌતમ વેશ્યાના પ્રતિઘાતથી ઉગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપમાં દેખાય છે. મધ્યાહ મહત્તમાં સમીપ હોવા છતાં વેશ્યાના પ્રતિઘાતથી દુર દેખાય છે, અસ્ત થવાના મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપ દેખાય છે.
એ પ્રમાણે નિશે હે ગૌતમ! તે પ્રમાણે યાવતું દેખાય છે.
[૨૬] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય શું અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનામત ક્ષેત્રમાં જાય છે?
ગૌતમ. સૂર્ય અતીત ક્ષેત્રમાં જતો નથી, વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનામત ક્ષેત્રમાં જતો નથી.
ભગવાન ! તે શું ધૃષ્ટ ક્ષેત્રમાં જાય છે સાવ નિયમ એ દિશામાં એ પ્રમાણે આવભાસે છે.
ભગવાન ! તે શું ધૃષ્ટને અdભાસે છે એ પ્રમાણે આહાર પદ જાણવું. સ્કૃષ્ટ અવગાઢ - અનંતર - ન - મહતું આદિ વિષયાનુપૂર્વી યાવતું નિયમા છ દિશામાં એ પ્રમાણે ઉધોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસીત કરે છે.
[૬૫] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં [બને સૂય શું અતીત ફોમમાં કિયા કરે છે? વમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે? કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ?
ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનામતમાં ક્રિા કરતાં નથી.
ભગવદ્ ! તે શું ધૃષ્ટ થઈને કરે છે ?
ગૌતમ ઋષ્ટ થઈને કરે છે, પણ પૃષ્ટ થયા વિના કરતા નથી એ પ્રમાણે યાવત છ એ દિશામાં જાણવું.
• વિવેચન-૨૬૩ થી ૨૬૫ - જંબૂઢીપ દ્વીપમાં ભગવદ્ ! બંને સૂર્યો ઉદય ઉપલક્ષિત મુહૂર્તમાં અને અસ્ત