________________
/૫૬
અભ્યાસાર્થે છે.
હવે પદ્યાનુપૂર્વી પણ વ્યાખ્યાનનું અંગ છે, તેથી ત્યમંડલથી આરંભીને મેરુ અને મંડલની અબાધા પૂછતા કહે છે –
ભગવદ્ બૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલાં અંતરે સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૩૦ યોજનના અંતરે સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. તે મેરુથી. ૪૫,૦૦૦ યોજન જગતી, પછી લવણમાં 330 યોજન છે. તથા બીજા મંડલની પૃચ્છાપ્રશ્ન સૂરમાં બાહ્ય અનંતર એટલે સ્યાનુપૂર્વીથી બીજું. ઉત્તરસૂઝમાં ૪૫,૦૦૦ યોજન, તે પ્રમાણે જગતીથી 30 યોજન જતાં જે સુર્ય મંડલ કહેલ છે, તેથી અંતર પ્રમાણ અને બિંબનું વિખંભમાન શોધિત કરતાં યથોક્ત માન આવે.
હવે ત્રીજું - તેમાં વિશેષ એ કે - ૪૫,૩૨૪ - ૨૬/૧ યોજન. અહીં પૂર્વના મંડલથી સાંતર મંડલ વિઠંભ યોજનમાં ૨-૮૧ શોધિત-બાદ કરતાં યયોત પ્રમાણ આવે. પૂર્વ મંડલાંક ધ્રુવાંક છે, તેમાં બિંબ સહિતનો વિભ તે અનંતર વિઠંભ બાદ કરતાં યથોક્ત પ્રમાણ આવે.
હવે ઉક્ત અવશિષ્ટમંડલમાં અતિદેશ કહે છે - ઉક્ત રીતે ત્રણ મંડલ કહ્યા. આ ઉપાયથી પ્રત્યેક અહોરમાં એકૈક મંડલ છોડતા જંબૂદ્વીપે પ્રવેશે તેમ જાણવું.
સુર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો કરતો બળે યોજન અને ૪૮/૬૧ ભાગ એકૈક મંડલમાં અંતરની વૃદ્ધિને ઘટાડતો-ઘટાડતો આ સમવાયાંગ વૃત્તિ મુજબ કહ્યું. બુદ્ધિનો અભાવ તે નિવૃદ્ધિ. કેમકે ‘તિ' શબ્દનો અભાવ અર્થ છે. સૂર્યપ્રજ્ઞપ્તિ નૃત્યાદિમાં નિવેશ કરતો-કરતો કહેલ છે. અહીં બધે પણ ઘટાડતો-ઘટાડતો અર્થ છે. - X - X • હવે મંડલની આયામાદિ વૃદ્ધિ-હાનિ.
• સૂઝ-૨૫૩ :
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં સવવ્યંતર સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ કેટલી કહેલ છે ? ગૌતમ! ૯,૬૪૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. તથા પરિધિ સાધિક ૩,૧૫,૦૮૧ યોજન છે.
ભગવાન ! અગ્નેતર અનંતર સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલ છે ? ગૌતમ ! ૯૯૬૪ષ યોજન અને એક યોજનના ૩૫/૧ ભાગ લંબાઈ-પહોળાઈ છે. તેની પરિધિ ૩,૧૫,૧૦૭ યોજનની કહેલી છે.
ભગવદ્ ! અત્યંતર ત્રીજ સૂર્યમંડલની કેટલી લંબાઇ-પહોળાઈ અને પર્ધિ કહેલ છે ? ગૌતમ ! ૯,૬પ૧ યોજન અને એક યોજનના જ ભાગ લંબાઈ-પહોળાઈ છે. તેની પરિધિ ૩,૧૫,૧૨૫ યોજન કહી છે.
એ પ્રમાણે નિષે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેના પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો પાંચ યોજન અને એક યોજનના 3% ભાગ એકૈક મંડલમાં વિક્રંભ વૃદ્ધિથી અભિવર્ધિત થતાં-થતાં અઢાઅઢાર યજનની પરિધિની વૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવાન ! સવબાહ્ય સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી કહેલ છે ? ગૌતમ! ૧,૦૦,૬૬0 યોજન લંબાઈ-પહોળાઈથી અને ૩,૧૮,૩૧૫ યોજનની પરિધિથી કહેલ છે.
ભગવાન ! બાહ્ય અનંતર સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી કહેલ છે? ગૌતમ! ૧,૦૦,૬૫૪ યોજન અને યોજનના ૨૬/ક ભાગ લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૮,૨૩૯ યોજન પરિધિ છે.
ભગવન્! બાહ્ય ત્રીજી સૂર્યમંડલની લંબાઈ-પહોળાઈ કેટલાં છે અને પરિધિ કેટલી કહી છે? ગૌતમ! ૧,૦૦,૬૪૮ યોજન અને યોજનનો પર ભાગ લંબાઈ-પહોળાઈ છે. તથા ૩,૧૮,૩૯ યોજનની પહિંધિ કહેલ છે.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તે પછીના મંડલથી તે પછીના મંડલમાં સંક્રમણ કરતાં-કરતો પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫ ભાગ એકૈક મંડલમાં વિદ્ધભ વૃદ્ધિને ઘટાડતો-ઘટાડો અઢાર-અઢાર યોજના પરિધિની વૃદ્ધિને ઘટાડતાં-ઘટાડતાં સવભ્યિતર મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે.
• વિવેચન-૨૫૩ :
ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સર્વ અત્યંતર સૂર્યમંડલ કેટલી લંબાઈ, પહોળાઈ અને કેટલી પરિધિથી છે ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું -x-x • તેમાં લંબાઈ-પહોળાઈની ઉત્પત્તિ આ પ્રમાણે છે – જંબુદ્વીપના વિકંભથી બંને પડખે પ્રત્યેક ૧૮૦ યોજન બાદ કરતાં યથોક્ત પ્રમાણ - ૯૯,૬૪૦ યોજન આવે. કેમકે જંબૂદ્વીપ ૧,૦૦,૦૦૦ યોજનનો છે. તેમાંથી બંને બાજુના ૧૮૦-૧૮૦ યોજન બાદ કરતાં ૯૯,૬૪૦ થાય. પરિધિ તે વિડંબના વર્ગના દશ ગુણા ઈત્યાદિ કરીને લાવી શકાય. પણ ગ્રંથ વિસ્તાર ભયે તે કહેલ નથી.
અથવા જંબૂદ્વીપના વિઠંભની એક બાજુથી ૧૮૦ યોજન અને બીજી બાજુ પણ તેમજ કરતાં ૩૬૦ યોજન થાય. પરિધિ-૧૧૩૮ યોજન. આને જંબુદ્વીપની પરિધિમાંથી બાદ કરીએ. તેથી યથોક્ત પરિધિ પ્રમાણ આવે. હવે બીજા મંડલની પૃચ્છા
તેમાં અન્વય યોજના સુગમ છે. તાત્પર્યા આ પ્રમાણે છે – સર્વાગંતર અનંતર - બીજા સૂર્યમંડલની લંબાઈ-પહોળાઈથી ૯૯,૬૪૫ યોજન અને ૩૫/૧ ભાગ. તે આ રીતે - એક તરફચી સવગંતર અનંતર મંડલને સવચિંતર મંડલગત ૨.૮/ધ યોજનના અપાંતરાલ છોડીને બીજું પણ રહેલ છે. પછી ૫-૩૫૧ યોજનને પૂર્વમંડલના વિઠંભથી આ મંડલનો કિંભ વધે છે.
આ સવવ્યંતર મંડલની પરિધિ - 3,૧૫,૧૦૩ યોજન છે, તે આ પ્રમાણે - પૂર્વ મંડલથી આના વિઠંભમાં ૫-૩૫ યોજન વધે છે. ૫-૩૫ યોજનની પરિધિ ૧9-3૮/ યોજન થાય. પણ વ્યવહારમાં પરિપૂર્ણ ૧૮ યોજન વિવક્ષા કરાય છે. તે પૂર્વ મંડલ પરિધિમાં જ્યારે અધિક ઉમેરીએ, ત્યારે ચોક્ત બીજ મંડલનું પરિમાણ થાય.