________________
પ/ર૧૮ થી ૨૨૬
આ બધામાં મધ્યે આઠ અધોલોકવાસી-ગજદંતગિરિની અધોવાસિની. આ અધિકાર સૂત્રમાં “પોત-પોતાના કુટોથી” એ પદથી બીજી દિકકુમારી સુણ પાઠના સંરક્ષણાર્થે છે. કેમકે સાધારણ સૂત્રપાઠમાં યથા સંભવ વિધિ-નિષેધનો આશ્રય કર્યો છે. ઉર્વલોકવાસિની આઠે નંદનવનમાં ૫૦૦ યોજન ઉંચે કૂટવાસી છે. બીજી બધી યક કૂટે ૧૦૦૦ યોજન ઉંચા-પહોળા કૂટે વસે છે.
૫૬-દિકકુમારી કહી, હવે ઈન્દ્રકૃત્ય કહે છે - • સૂઝ-૨૨૩ -
તે કાળે, તે સમયે શક નામે દેવેન્દ્ર દેવરાજ, વજપાણી, પુરંદરશતકતુ, સહસાણસ, માવા, પાકશાસન, દાક્ષિણાર્ધલોકાધિપતિ, બગીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, નિર્મળ વધારી, માળા-મુગટ ધારણ કરેલ, ઉજ્જવલ સુવર્ણના સંદચિષિત-ચંચલ કુંડલોથી જેનું કપોલ સુશોભિત છે, દેદીપ્યમાન શરીરધારી, લાંભી વનમાળા યુકત, મહહિક, મહાધુતિક, મહાબલ, મહાયશ, મહાન ભાગ, મહાસૌમ્ય, સૌમામાં, સૌધમવિલંસક વિમાનમાં, સુધમાસિભામાં શક સિંહાસન ઉપર તે ત્યાં ૩ર-લાખ વિમાનો, ૮૪,ooo સામાનિકો, 39પ્રાયઅિંશકો, ચાર લોકપાલ, સપરિવાર આઠ અગમહિલી, ત્રણ પર્ષદા, સાતસૈન્ય, સાત સૈન્યાધિપતિ, ચાર ગણા ૮૪,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં સૌધર્મકાવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ,. ભતૃત્વ, મહત્તકd, આજ્ઞાશ્ચર્ય સેનાપત્ય કરતો, પાલન કરતો, મોટા હતા યુક્ત નૃત્ય-ગીત-જ્ઞાત્રિ-તંગી-તલ-તાલ-બુટિત-ધન મૃદંગના ટુ પ્રવાદિત રવ વડે દિવ્ય ભોગોપભોગને ભોગવતો ત્યાં વિચરે છે અથતિ રહેલ છે.
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકનું આસન ચલિત થાય છે. ત્યારે તે શક ચાવત આસનને ચલિત થતું જુએ છે. જોઈને અવધિનો પ્રયોગ કરે છે, પ્રયોજીને તીર્થકર ભગવંતને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને હર્ષિત-સંતુષ્ટચિત્ત, આનંદિત, પોતિયકત મનવાળો, પમ સૌમ્યુનસિક, નિાવાથી વિકસિત હૃદયવાળો થયો. મેઘની ધારાથી આહત કદંબના પુષ્પોની જેમ તેમના રુંવાડા ઉભા થઈ ગયા. વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા નયન અને વદન થયા. હષતિરેક જનિત વેગથી તેના હથના ઉત્તમ કટક, ગુટિત પટ્ટિકા, કેયૂર મુગટ જદી કંપી ઉઠ્યા. તેના કાનોમાં કુંડલ શોભતા હતા, તેનું વક્ષસ્થળ હારોથી સુશોભિત હતું. ગળામાં લાંબી લટકતી માળ હતી, આભૂષણ ઝૂલતા હતા.
આવો દેવેન્દ્ર શક વરિત, સંભ્રમસહ, ચપળતાથી સીંહાસનથી ઉભો થયો, ઉભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને વૈડૂર્ય, રિસ્ટ તથા અંજન નામે રનોથી નિપુણતાપૂર્વક કલાત્મક રૂપે બનાવાયેલ દેદીપ્યમાન મણિમંડિત પાદુકાઓને નીચે ઉતારે છે. ઉતારીને અખંડ વરુનું ઉતરાસંગ કરે છે. કાંઈ પછી ....
બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, તીર સન્મુખ સાત-આઠ પગલાં
૩૨
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ જાય છે, જઈને ડાબો ઘુંટણ આકુચિત કરે છે, જમણો ઘુંટણ પરણિતલે અને છે. પછી ત્રણ વખત મસ્તકને ધરણિતલે લગાડે છે, લગાડીને કંઈક ઉચે ઉઠે છે, ઉઠીને કટક અને ગુટિત વડે આંભિત ભુજાઓને ઉઠાવે છે. ઉઠાવીને બંને હાથ જોડી, મસ્તકે આવત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યો -
નમસ્કાર થાઓ. [કોને ?] અહંતોને, ભગવંતોને, આદિકર-તીરસ્વયંસંબુદ્ધોને, પુરુષોત્તમ-પુરુષસીંહપુરુષવર પુંડરિક-પુરુષવર ગંધહસ્તીને, લોકોત્તમ-લોકનાથ-લોકહિતકર-લોકપ્રદીપક-લોકપધોnકરોને, અભયદાતા, ચક્ષુદાતા-માર્ગદાતા-શરમદાતા-જીવદાતા-બોધિદાતાઓને, ધર્મદાતા-ધમદિશકધમનાયક-ધમસારથી-ધર્મવર ચાતુરંત ચક્રવતીઓને [અથાત્ ભગવત રાવતું શ્રેષ્ઠ ધર્મચક્રવત વિરોષણ ધરાવતા અરિહંતોને મારા નમસ્કાર થાઓ.].
[વળી તે અરહંત કેવા છે ?] દ્વીપ, પ્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, પતિed શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધર, છાપણું ચાલી ગયેલ છે તેવા, જિત-જાપક, તીર્ણ-તારક, બુદ્ધ-બોધક, મુકd-મોચક, સવજ્ઞ-સર્વદર્શી, શિવ-અયd-અરજ-અનંત-અક્ષયઅવ્યાબાધ-અપુનરાવર્તી સિદ્ધિગતિ નામક સ્થાનને સમાપ્ત એવા.
ભયને જિતેલા જિનેશ્વરોને નમસ્કાર થાઓ.
આદિકર, સિદ્ધાવસ્થા પામવાને ઈચ્છક તીર્થક્ય ભગવંતને મારા નમસ્કાર થાઓ.
ત્યાં રહેલા ભગવંતને, અહીં રહેલો હું વંદન કરું છું. ત્યાં રહેલ ભગત, અહીં રહેલા એવા મને જુએ, એમ કહી ભગવંતને વંદન-નમસ્કાર કરે છે, કરીને શ્રેષ્ઠ સીહાસનમાં પ્રવાભિમુખ થઈ બેઠો.
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકને આવા સ્વરૂપે સંકલ્પ ઉત્પન્ન થયો કે - નિશે જંબૂઢીપદ્વીપમાં તીર્થકર ભગવંત ઉત્પન્ન થયેલ છે. તો અતીત-વર્તમાનઅનામત દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ કલ્પ-આચાર છે કે તીefકરનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો હું પણ જઉં અને તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરું.
એ પ્રમાણે કેન્દ્રએ સંકલ્પ કર્યો કરીને પદાતિસેનાના અધિપતિ હણેિગમેતી દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું કે - ઓ દેવાનુપિયા જલ્દીથી સુધમસિભામાં મેઘસમૂહની ગર્જના સમાન ગંભીર અને મધુરતર શબદયુકત યોજન પર્મિંડલ સુવર યુક્ત સુધોયા ઘંટાને ત્રણ વખત વગાડતાવગાડdi મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો -
- દેવેન્દ્ર દેવરાજ શકની આજ્ઞા છે કે – તેઓ જંબૂદ્વીપમાં દીક્તિ ભગવંતનો જન્મ મહોત્સવ મનાવવા થઈ રહ્યા છે, તો દેવાનપિયો ! તમે બધાં પણ પોતાની સર્વત્રદ્ધિ - સર્વહુતિ- સર્વલ-સર્વ સમુદય-સૂર્ય આદર, સર્વવિભૂતિસર્વ વિભૂષા - સર્વ સંભ્રમ - સર્વ નાટક - સર્વ ઉપરોધ પૂર્વક, સર્વ પુણ-ગંધમાળ-અલંકાર અને વિભુષા વડે, સર્વ દિવ્ય તુમુલ દવનિની સાથે, મોટી ઋહિત