________________
૧૬૩
૪/૧૫૧ થી ૧૬૨ દશોન કોશ ઉtd ઉંચું છે, સપરિવાર સિંહાસન વર્ણન કરવું. એ પ્રમાણે બાકીની વિદિશામાં પુષ્કરિણી છે, તેની ગાથા
[૧૫૫,૧૫૬] પા, પાપભા, કુમુદા, કુમુદપભા, ઉત્પલકુભા, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્જવલા... ભંગા, ભંગાભા, અંજના, કજ્જલપભા, શીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદા, શ્રીનીલયા.
[૧૫] જંબૂની પૂર્વ ભવનની ઉત્તરમાં-ઈશાનમાં પ્રાસાદાવર્તસક, દક્ષિણમાં એક કૂટ કહેલ છે, તે આઠ યોજન ઉM ઉંચા, બે યોજન ભૂમિમાં, મૂલમાં આઠ યોજન લાંબા-પહોળા, બહુ મધ્યદેશ ભાગમાં છ યોજન, ઉપર ચાર યોજના લાંબા-પહોળા છે.
[૧૫૮,૧૫૯] તેના શિખરની પરિધિ મૂલે-મળે-ઉપર ક્રમશઃ સાધિક પચીશ, અઢાર, ભર યોજન છે મૂલમાં વિસ્તીર્ણ, મુળે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે, સર્વ કનકમય, સ્વચ્છ છે. વેદિકા-વનખંડનું વર્ણન કરવું. એ પાણે બાકીના કૂટો પણ છે. જંબૂના બાર નામો આ છે –
[૧૬૦,૧૬૧] સુદર્શના, અમોઘા, સુપબુદ્ધા, યશોધરા, વિદેહજંબુ, સોમનસા, નિયતા, નિત્યમંડિતા, સુભદ્રા, વિશાળા, સુજાતા, સુમના.
[૧૬] ભૂ ઉપર આઠ આઠ મંગલો છે... ભગવાન ! ભૂસુદના એવું નામ કેમ છે ? ગૌતમ ! જંબૂ-સુદર્શનામાં અનાદંત નામે જંબૂદ્વીપાધિપતિ વસે છે, તે મહર્જિક છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકોનું ચાવતું હmો આત્મરક્ષક દેવોનું, ભૂદ્વીપ દ્વીપની જંબૂ-સુદર્શનાનું, અનાર્દના નામે રાજધાનીનું બીજ પણ ઘણાં દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. અથવા હે ગૌતમ ! જંબુસુદના ચાવતુ હશે જ ઘુવ-નિયત-શાશ્વતવાવનું અવસ્થિત છે..
ભગવન ! આનાદેવ દેવની અનાર્દના નામે રાજધાની ક્યાં કહી છે ? ગૌતમ / જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે જે કંઈ પૂર્વ વર્ણિત યમિકા પ્રમાણ છે, તે જાણવું ચાવતુ ઉપાત, અભિષેક સંપૂર્ણ કહેતો.
• વિવેચન-૧૫૧ થી ૧૬ર :
ભદેતા ઉdશ્કરમાં જંપીઠ ક્યાં કહી છે ? • x • નીલવંત પર્વતની દક્ષિણે, મેર પર્વતની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે - સીતા મહાનદીના પૂર્વકૂલે - ઉત્તરકુરના પૂર્વાર્ધમાં, તેમાં પણ મધ્ય ભાગમાં અહીં ઉત્તરકુરુમાં જંબૂપીઠ નામે પીઠ કહેલી છે. ઈત્યાદિ સૂસાર્થવત્ જાણવું. - x- સવ્હેમુ - સર્વથી ચરમ અંતમાં, મધ્યમાં ૨૫૦ યોજના ઉલ્લંઘતા. બે કોશ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ ઈત્યાદિ.
અનંતરોક્ત જંબૂપીઠ એક પરાવરક્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિવૃત છે. બંને પણ વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવતું. તે જઘન્યથી પણ ચરમાંતે બે કોશ ઉચ્ચ છે, સુખે ચડ-ઉતર કેમ થાય ? તે કહે છે - જંબૂપીઠની ચારે દિશામાં - x • ચાર ગિસોપાન પ્રતિરૂપક છે. આ ત્રણે મળીને બે કોશ ઉચ્ચ થાય છે. એક કોશ વિસ્તીર્ણ છે. તેથી જ પ્રાંત બે કોશના બાહલ્યથી પીઠથી ચડતા
૧૬૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ઉતરતા સુખાવહ છે, હારભૂત વર્ણન તોરણ સુધી કહેવું. - ૪ -
તે મણિપીઠિકાની ઉપર અહીં જંબૂ-સુદર્શના નામે કહેલ છે આઠ યોજના ઉદર્વ-ઉંચા, અર્ધયોજન ભૂમિમાં છે. હવે આ જ ઉચ્ચત્વના આઠ યોજનના વિભાગથી બે સૂત્રો વડે દશવિ છે - તે જંબૂના કંદથી ઉપરની શાખા પ્રભવ પર્યન્ત અવયવ બે યોજન ઉર્વ-ઉચ્ચ, અર્ધયોજન જાડી, તેની શાખા-પર્યાયિ નામ વિડિમાં, મધ્ય ભાગથી નીકળી ઉર્ધ્વગત શાખા છ યોજન ઉd-ઉચ્ચ થાય. બહુમધ્યદેશ ભાગમાં પ્રકરણથી જંબૂ લેવું. આઠ યોજન લાંબા-પહોળાથી, તે જ આ સ્કંધના ઉપરના ભાગથી ચારે દિશામાં પ્રત્યેકમાં એકૈક શાખા નીકળે છે, તે કોશન્યૂન ચાર યોજન છે. તેથી પૂર્વાપર શાખાના ધર્મ સ્કંધ બાહલ્સ સંબંધી અધયોજન ઉમેરતા આ સંખ્યા આવે. અહીં બહમધ્ય દેશ ભાગ વ્યવહારિક લેવો. • x • અન્યથા વિડિયામાં બે યોજના જતાં નિશ્ચયપ્રાપ્ત મધ્યભાગના ગ્રહણમાં પૂવપિર બે શાખાના વિસ્તારનો ગ્રહણ સંભવે છે, કેમકે વિષમ શ્રેણીવ છે. અથવા બહુ મધ્યદેશ ભાણ શાખા લેવી. કંદાદિના પરિમાણ મીલનથી સાતિરેક આઠ યોજન આવશે. હવે તેનું વર્ણન કહે છે
તે જંબૂનું આવા સ્વરૂપે વર્ણન છે - તેનું મૂલ વજમય છે, તમયી સુપ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્યદેશ ભાગે ઉર્વ નીકળેલ શાખા છે ચાવતુ પદથી ચૈત્યવૃક્ષનું વર્ણન સંપૂર્ણ કહેવું. ક્યાં સુધી ? મનને અધિક સુખકારી, પ્રાસાદીય, દર્શનીય આદિ. હવે તેની શાખાઓ કહે છે –
જંબૂ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા કહી છે, તે શાખાના બહુ મધ્યદેશભાગમાં ઉપરની વિડિમા શાખામાં તે અધ્યાહાર છે. બાકી સુલભ છે. વૈતાદ્યના સિદ્ધકટમાં સિદ્ધાયતન પ્રકરણથી જાણવું. હવે પૂર્વ શાખા આદિમાં જ્યાં જે છે, ત્યાં તે કહે છે - તે ચાર શાખામાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, સિદ્ધાયતન સમાન છે. ઈકોશ વિડંભ, દેશોન ક્રોશ ઉચ્ચત્વથી છે. પ્રમાણ અને દ્વારાદિ વર્ણન કહેવું. વિશેષ - અહીં શયનીય કહેવું. બાકી દક્ષિણ આદિની શાખામાં પ્રત્યેકમાં ચોક-એક એમ ત્રણ પ્રાસાદાવતેસકો, સપરિવાર સીંહાસન જાણવા, તેનું પ્રમાણ ભવનવતુ છે. ત્યાં ખેદને દૂર કરવા ભવનોમાં શયનીય, પ્રાસાદમાં આસ્થાનસભા છે.
| (શા] ભવનોની વિષમ લંબાઈ-પહોળાઈ, કેમકે પાદ્ધહાદિ મૂલ પદાભવનાદિમાં તેમ કહેલ છે. પ્રાસાદની સમ લંબાઈ-પહોળાઈ, દીર્ધવૈતાઢ્ય કૂટ, વૃતવેતાદ્ય, વિજયાદિ રાજધાની, બીજા પણ વિમાનાદિ અને પ્રાસાદમાં સમ ચતુરાવથી સમ લંબાઈ-પહોળાઈ સિદ્ધાંત સિદ્ધ છે, તો અહીં પ્રાસાદોના ભવનની તુચ પ્રમાણતા કઈ રીતે ઘટે?
[સમાધાનતે પ્રાસાદો કોશ સમ ઉંચા, અર્ધકોશ વિસ્તીર્ણ છે તેમ ક્ષેત્ર વિચારમાં પણ કહ્યું છે, * જંબૂદ્વીપ સમાસ પ્રકરણાદિમાં પણ આવી સાક્ષી છે. * * * * • x • અહીં જે મતભેદ જોવા મળે છે, તેનો ગંભીર આશય અમે જાણતાં નથી. - - - હવે પડાવસ્વેદિકાદિનું સ્વરૂપ
જંબૂ બાર પાવરવેદિકા વડે - પ્રાકાર વિશેષ રૂપથી ચોતરફથી પરિવૃત્ત છે. વેદિકાનું વર્ણન પૂર્વવતું. આની મૂલ જંબૂને પQિરીને સ્થિત જાણવું. જે પીઠની