________________
3/૧૦૧ થી ૧૦૩
co.
રાજાનો એ કહ્યું છે કે ચક્રવર્તીને ભેટશું કરે. તો હે દેવાનુપિયા આપણે ત્યાં જઈએ આપણે પણ ભરતરાજાને ભેંટણું કરીએ, એમ કહીને વિનમીએ પોતાની દિવ્યમતિથી પ્રેરિત થઈને માન-ઉન્માન-પ્રમાણયુકત, તેજસ્વી, રૂપ-લક્ષણયુકત, સ્થિતયૌવન અને અવસ્થિત કેશ તથા નખવાળી, સરોગનાશ કરનારી, બાળવૃદ્ધિકારિણી, ઈચ્છિત શીતોષ્ણ આશયુક્ત સ્ત્રીરત્ન સુભદ્રાને સાથે લીધી.
[૧] તેણી ત્રણ સ્થાનમાં કૃશ અને ત્રણમાં તમ હતી. શિવલી યુક્ત હતી, ત્રણમાં ઉad, ગણમાં ગંભીર, ત્રણમાં કૃષ્ણવર્ણ, ત્રણમાં શ્વેત, ત્રણમાં લંબાઈયુકત અને ત્રણ સ્થાનમાં વિસ્તર્ણ હતી.
[૧૦તેણી સમશરીરી હતી. ભારતમાં સર્વમહિલ્લામાં પ્રધાન હતી. સુંદર સ્તન-જઘન, સુંદર હાથ-પગ-યેન-કેશ-દાંત યુકત હતી. જનહૃદય મમ અને મનહરી, શૃંગારના આકારરૂપ યાવતુ યુક્ત ઉપચાર કુશળ, રૂપમાં દેવાંગનાના સૌંદર્યનું અનુસરણ કરતી હતી. તે સુભદ્રા ભદ્ર યૌવનમાં વહેતી રુપીરનને [વિનમિ લાવ્યો નમિએ રત્ન, કટક, ગુટિકને લે છે.
- પછી તેની ઉત્કૃષ્ટી, વરિતા યાવતું ઉદ્ધત વિધાધરગતિથી જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે. આવીને અંતરિક્ષમાં રહીને લઘુઘટિકાયુકત યાવત્ જય અને વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – ' હે દેવાનુપિય ! આપે જીતી લીધેલ છે યાવત્ અમે આપના આજ્ઞાવત સેવક છીએ. એમ કહીને હે દેવાનુપિયા આપ આ ભેટનું સ્વીકાર કરો. અમે આ યાવત વિનમિ શ્રીરત્નને અને નમિ રહેનોને સમર્પિત કરે છે.
ત્યારે તે ભરતરાજ યાવતુ પ્રતિવિસર્જિત રે છે, કરીને પૌષધશાળાથી નીકળે છે, નીકળીને નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને ભોજનમંડપમાં ચાવતું નમિ-વિનમિ વિધાધરરાજાને આશ્રીને અષ્ટાલિંકા મહામહોત્સવ કરે છે. ત્યારે તે દિવ્ય ચકરન આયુધગૃહ શાલાથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાદેવીના ભવનાભિમુખ જવા પ્રવૃત્ત થયો. તે બધું જ સિંધુની વકતવ્યતા અનુસાર કહેતું યાવતું વિશેષ એ કે ૧૦૦૮ કુંભ, રનયુક્ત, વિવિધ મસિકનક-રનથી આલેખિત બે સુવર્ણ સિંહાસન ભેટ કર્યા. બાકી બધું પૂર્વવતું વાવ4 મહોત્સવ કર્યો.
• વિવેચન-૧૦૧ થી ૧૦૩ -
પછી તે ભરતરાજા તે દિવ્ય ચકરનને દક્ષિણદિશામાં વૈતાઢ્ય પર્વત અભિમુખ જતું જુએ છે, જોઈને પ્રમોદાદિ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ભરત જ્યાં વૈતાદ્ય પર્વતના ઉત્તરપાવર્તી કટક છે, ત્યાં આવે છે, આવીને વૈતાદ્ય પર્વતના ઉત્તરભાગવર્તી કટકમાં બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તીર્ણ આદિ છાવણી કહેવી. ભરત પૌષધશાળામાં ભરત પ્રવેશ્યો.
નમિવિનમિ - ઋષભસ્વામીના સામંત કચ્છ-મહાકચ્છના પુત્રો અને વિધાધર રાજાને સાધિત કરવા અમભકત ગ્રહણ કર્યો, કરીને પૌષધ શાળામાં પૌષધિકાદિ
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વિશેષણયુક્ત નમિ-વિનમિ વિધાધર રાજાને મનમાં ધ્યાયીને રહે છે. પક્ષી અનુકંપાથી એમના ઉપર બાણ છોડવાથી પ્રાણદર્શન થાય, તે ક્ષત્રિય ધર્મ નથી. સિંધુ આદિ દેવી માફક આ બંનેને મનમાં કરવા વડે સાધના ઉપાયમાં પ્રવૃત થયો. તેણે બાર વર્ષીય યુદ્ધ પણ થયું. - X -
આ અંતરમાં જે થયું, તે કહે છે - તે ભરતનો અઠ્ઠમ ભકત પરિપૂર્ણ થતાં નમિ-વિનમિ વિધાધર રાજા દિવ્યાનુભવજનિતત્વ જ્ઞાનથી પ્રેરિતમતિથી અવધિજ્ઞાનાદિના અભાવમાં પણ જે તે બંનેને ભરતના મનોવિષયકજ્ઞાન, તે સૌધર્મ-ઇશાનદેવીના મન:પ્રવિચાર દેવોના કામાનુષક્ત મનોજ્ઞાન સમાન દિવ્યાનુભાવથી જાણવું. અન્યથા તેઓ પણ સ્વવિમાન ચૂલિકા વજાદિ માત્ર વિષયક અવધિમતિથી તેટલાં જ જ્ઞાનને લીધે કામક્રીડા અનુકૂળ ચેપ્ટાનું ઉભુખત્વ ન સંભવે.
બંને એકબીજાની પાસે આવ્યા, આવીને આમ કહ્યું - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરતનામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો છે. તેથી ત્રણે કાળના વિધાધર સાનો એ કલા છે કે ચક્રવર્તીને ભેંટણું કરવું, આપણે પણ ત્યાં જઈને ભરતરાજાને ભેંટણું કરવું જોઈએ. એમ પરસ્પર કહીને ઉત્તરશ્રેણિનો અધિપતિ વિનમિ સુભદ્રા નામક રનને અને દક્ષિણ શ્રેણિ અધિપતિ રનો, કટકો, ગુટિકો લાવે છે હવે વિનમિ શું કરીને સુભદ્રાનને લે છે –
દિવ્યમતિથી પ્રેરિત થઈને ચકવર્તીને જાણીને, અનંતરોક્ત સૂગથી ચક્રવર્તીત્વ પામ્યા છતાં પણ જે ચક્રવર્તી ઇત્યાદિ કહ્યું તે સુભદ્રા સ્ત્રીરત્નની જેમ ઉપયોગી છે. તે સુભદ્રા કેવી છે ? માન-ઉન્માન-પ્રમાણ યુક્ત, તેમાં માનાદિ પ્રમાણ ગ્રંયાંતરથી જાણી લેવા.
તે સુભદ્રા તેજસ્વી, સુંદર આકારવાળી, છત્રાદિ લક્ષણોથી યુક્ત, જેણીનું યૌવન અવિનાશીવથી સ્થિત છે, જેણીના કેશ અને નખો ન વધવાના સ્વભાવવાળા હતા. અહીં ભાવ એવો છે કે – તેણીની ભુજાના મૂળ આદિના રોમ ન વધવાના સ્વભાવવાળા હતા, અન્યથા તેણીનો કેશપાશ પ્રલંબપણે ઉત્તરસૂઝમાં કહેવાશે, તે અયુક્ત થાય. તેણીના સ્પર્શથી સર્વે રોગો નાશ પામતા હતા. [અસ્થતિ ચકવર્ગના સર્વદોષ નાશ પામતા હતા, પણ મૃત્યુ નીર આવે ત્યારે તેણીના પતિને સહન કરવાના સામનો અભાવ રહે છે, જેમ બ્રહ્મદત્ત યકીને દાહજૂર થયો ત્યારે શાંત ન થયો – ‘વૃત્તિ' |
બલકરી-સંભોગ કરતાં બળની વૃદ્ધિ કરનારી, બીજાની જેમ પરિભોગમાં બલક્ષય થતો નથી. (શંકા] સિદ્ધાંતમાં સંભળાય છે કે “હd ઋષ્ટ અશ્વગ્લાનિ દર્શનથી' સ્ત્રીરતની સ્વકામુક પુરષ બિભિષિક ઉત્પાદન છે, તો આ કઈ રીતે યુક્ત છે ? (સમાધાન] ચક્રવર્તીને જ અપેક્ષીને ઉક્ત વ્યાખ્યાન છે, જો કે તેમ છતાં બહાદત્ત ચકીના દાહોપશમમાં સમાધાન પછીના દંડવર્ણનની વ્યાખ્યાથી જાણવું. વિપરીત ઋતુમાં પણ ઈચછાનુસાર જે શીતઉષ્ણ સ્પર્શ, તેના વડે યુકત - ઉણ ઋતુમાં શીતસ્પર્શ, શીતમાં ઉણ.