________________
અઢમભક્ત, પારણું, કૌટુંબિકોને બોલાવવા, સેના સજજ કરવી, અશરથ તૈયાર કરવો, સ્નાનવિધાન, અશ્વારોહણ, ચકરત્ન માનું ગમનાદિ. • x • એ રીતે ઉત્તર દિશાભિમુખ લઘુહિમવંત પર્વતે જાય છે, જઈને તે પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, અતિવેગમાં પ્રવૃત્ત વેગીવસ્તુને આગળ પ્રતિબંધક ભીંતમાં સંઘટનથી ત્રણ વખત તાડન કરતા વેગ ઘટે છે, તેમ દર્શાવવા અહીં ત્રણ એમ કહ્યું પછી ઘોડાને રોક્યા.
પછી શું બન્યું, તે કહે છે - ચારે ઘોડાને રોકીને માગઘતીયધિકાર સમાન બધું કહેવું. જ્યાં સુધી કહેવું ? બાણને કાન સુધી ખેંચીને, અહીં જોવ' એ વચનથી રથ સ્થાપન, ધનુહિણ, બાણગ્રહણ કહેવું. પછી બાણને તે પ્રકારે કરીને ત્યાં આ વયો કહ્યા - x - તમે સાંભળો ઈત્યાદિ બે ગાયા “અમે તમારા દેશવાસી છીએ” સુધી કહેવું. આ શુભપર્યાય છે, જેમ ઉdલોક શુભલોક છે, ઈત્યાદિ. પછી આકાશમાં લઘુહિમવત ગિરિકુમાર ત્યાં સંભવતા નથી માટે બાણ છોડે છે. અહીં “પરિકર નિકરિત મધ્ય” વાળી બંને ગાથા કહેવી.
પછી શું થયું ? ભરત રાજાએ તે બાણ ઉંચે આકાશમાં છોડતાં જલ્દી જ છર યોજન જઈને લઘુહિમવંતગિકુિમાર દેવની મર્યાદામાં ઉચિત સ્થાને પડ્યું. પછી તે દેવ પોતાની મર્યાદામાં બાણને પડેલું જોઈને આસુસુપ્ત, દુષ્ટ ઈત્યાદિ વિશેષણવાળો થયો. • x • બાણ ગ્રહણ કરીને નામ વાચે છે તે કહેવું પ્રીતિદાન-ફળ પાકાંત વનસ્પતિ વિશેષ રાજ્યાભિષેકાદિ કાર્યોપયોગી, કલ્પવૃક્ષની પુષ્પમાલા અને ગોશીપચંદન, કટક, ગુટિત, વસ્ત્ર, આભરણ, નામાંકિત બાણ લીધુ, પડાદ્રહનું જળ લે છે. લઈને ઉત્કૃષ્ટ દેવગતિથી ભરતાંતિકે જાય છે. ઉત્તરમાં લઘુહિમવંતગિરિની મર્યાદામાં હું આપનો દેશવાસી છું યાવતુ હું આપનો સેવક છું એમ કહેવું. હું આપનો ઉત્તરીય લોકપાલ છું. અહીં ચાવત પદથી પીર્તિદાન લાવે છે. ભરત સ્વીકારે છે, દેવને સત્કારે છે, સન્માને છે અને વિદાય આપે છે. - x • મતપ કરે છે, પારણું કરે છે.
દિગ્વિજય કરવાને માટે કષભકૂટ જવા તૈયાર થયા - • સૂત્ર-૯૭ થી ૧૦૦ :
[૭] ત્યારે તે ભરત યા અશ્વોને રોકે છે, રોકીને રથને પાછો વાળે છે, વાળીને જ્યાં પ્રભકટ છે, ત્યાં આવે છે, આવીને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સાશન અશ્વોનો નિગ્રહ કરે છે, કરીને રાને આપે છે, સ્થાપીને છ તલ, બાર ખૂણા, આઠ કણિકાવાળા, સોનીના અધિકરણ સંસ્થિત એવા કાકણિરતનને સ્પર્શે છે, અને ઋષભકૂટ પર્વતના પૂર્વીય કટકમાં નામ અંક્તિ કરે છે.
%િો અવસર્પિણીમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં હું ભરત નામે ચકવર્તી થયો.... [] હું પહેલો રાજ, હું ભરતાધિપ નરવરેન્દ્ર છું મારો કોઈ પ્રતિશત્રુ નથી, મેં ભરત ોગને જીતેલ છે.
[૧૦] એમ કહી નામ અંકિત કર્યુંનામાંકિત કરીને રથને પાછો વાળે
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છે, વાળીને જ્યાં વિજય રૂંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે,
ત્યાં આવે છે, આવીને યાવતુ લઘુહિમવંત ગિરિકુમાર દેવને આશ્રીને અષ્ટાલિંકા મહામહોત્સવ પુરો થતા આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકલીને યાવતુ દક્ષિણ દિશામાં વૈતાદ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા.
• વિવેચન-૯૭ થી ૧૦૦ :
હિમવંતને સાધિત કર્યા પછી તે ભરતરાજા અશ્વોને દક્ષિણ પાર્થમાં રહેલ ઘોડાને રોકે છે, ડાબી બાજુના બંને અશ્વોને આગળ કરે છે. રથને રોકીને પાછો વાળે છે, વાળીને ઋષભકૂટ પાસે જાય છે. જઈને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સ્પર્શીને રથને સ્થાપે છે. સ્થાપીને-x- અષ્ટ સુવર્ણમય કાકણીરત્નને સ્પર્શે છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્પર્શીને ઋષભકૂટ પર્વતના પૂર્વના કટકમાં નામને - x - લખે છે.
શું લખે છે ? અવસર્પિણીના આ ત્રીજા આરાના પશ્ચિમ ભાગમાં અર્થાત્ ત્રીજા ભાગમાં-“હું ચક્રવર્તી ભરત છું” એમ નામ લખ્યું. હું પ્રથમ-પ્રધાન રાજા છે. પ્રધાન શબ્દાર્થ લેવાથી ઋષભદેવના પ્રથમ રાજાપણામાં આગમ સાથે વિરોધ નહીં આવે. હું ભરતોગના અધિપતિ, સામંતાદિનો ઈન્દ્ર છું, મારો કોઈ પ્રતિબુ નથી. મેં ભરતક્ષોગને જીતેલ છે. એમ કરી નામ લખે છે. - X -
કૃતકૃત્ય થઈ જે કરે છે, તે કહે છે - નામ લખીને રથ પાછો વાળે છે, વાળીને વિજયડંધાવારનિવેશમાં બાહ્ય ઉપસ્થાનશાળાએ આવે છે. આવીને - અહીં ચાવતુ પદથી - અશ્વોને રોકીને રથ સ્થાપે છે, તેમાંથી ઉતરે છે. સ્નાનગૃહમાં પ્રવેશી. હાય છે, બહાર નીકળી, ભોજન કરી, બાહ્ય ઉપસ્થાનશાળામાં સિંહાસને બેસે છે. શ્રેણિ-પ્રશ્રેણીને બોલાવે છે. લઘુ હિમવંત ગિરિકુમાર દેવ નિમિતે અષ્ટાલિકા કરવા આજ્ઞા આપે છે, આજ્ઞા પાછી સોંપે છે.
તે દિવ્ય ચકરાને લઘુહિમવંત ગિરિકુમાર દેવના અષ્ટાલિકા મહા મહોત્સવ સંપન્ન થતાં આયુધગૃહશાળાથી નીકળે છે, નીકળીને-x• દક્ષિણ દિશાને ઉદ્દેશીને વૈતાઢ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા.
• સૂત્ર-૧૦૧ થી ૧૦૩ :
[૧૧] ત્યારે તે ભરતરાજા તે દિવ્યચકનને યાવતું વૈતાઢય પર્વતના ઉત્તરીય નિતંબે જાય છે, જઈને વૈતય પર્વતના ઉત્તરીય નિતંબમાં ભર યોજના લાંબી યાવતુ પૌષધશાળામાં પ્રવેશે છે યાવતુ નમિ અને વિનમી વિધાધર રાજાના નિમિતે અમભક્ત ગ્રહણ કરે છે. કરીને પૌષધશાળામાં ચાવતુ નમિ-વિનમી વિધાધર રાજાને મનમાં ધ્યાયીને ત્યાં રહે છે.
ત્યારપછી તે ભરત સજાનો અક્રમભકત પરિપૂર્ણ પ્રાયઃ થતાં નમિ-વિનમિ વિધાધર રાજાને દિવ્યમતિથી પ્રેરિતમતિ થઈ એકબીજાની પાસે પ્રગટ થયા, થઈને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયા નિક્ષે જંબૂદ્વીપ હીપના ભરતદ્દોઝમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તો અતીત-વમાન--અનાગત વિધાધર