________________
૪૯
૫૦
જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
૩/૩ ઋતુમાં વિકસિત થનારા પુષ્પોની માળા તેમાં લાગેલી હતી. તેના ઉપર ઉard શેત ધા સ્કતી હતી. તેનો રોષ ગંભીર હતો, ગુના હૃદયને કંપાવી દે તેવો હતો. લોક વિકૃત, યશસ્વી સન ભરત પ્રાતઃકાળે પૌષધ પારી, તે અહત ચાતુઘટ અશ્વસ્થ ઉપર આરૂઢ થયો. - X • બાકી પૂર્વવત.
(રાજ ભરd] દક્ષિણાભિમુખ વરદામતીથથી લવણ સમુદ્રને અવગાહે છે ચાવત શ્રેષ્ઠ રથના કૂપર ભીના થયા યાવત્ પ્રીતિદાન. વિશેષ એ કે વરદામ તીથકુમારે દિવ્ય ચૂડામણી, હૃદય અને ગળાના અલંકાર, શોખ્રિસુતક, કટક, શુટિત ભેંટ કર્યા. યાવતુ દક્ષિણનો અંતઃપાલ યાવત્ અષ્ટાહિકા મહામહિમા કરે છે કરીને આજ્ઞા પાછી સોપી..
ત્યારપછી તે દિવ્ય ચકરન વરદામતીકુમાર દેવતા અષ્ટાલિકા મહામહિમા નિવૃત્ત થતાં યુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશે ચાલતા ચાવત આંબરdલને પૂરિત કરતાં ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રભાસ તીથભિમુખ પ્રયાણ કર્યું. ત્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ ઉત્તરસ્પશ્ચિમ દિશામાં પૂર્વવત ચાવતુ પશ્ચિમ દિશાભિમુખ પ્રભાસ તીથી લાવણસમુદ્રમાં ઉતર્યા. ઉતરીને યાવતું તે શ્રેષ્ઠ રથના કૂરિ ભીના થયા યાવતુ પીર્તિદાન વિશેષ એ કે પ્રભાસતીકુમારે માળા, મુગટ, મોતીજાલ, હેમાલ, ટ્રક, ગુટિત, આભરણ, નામાંકિત બાણ અને પ્રભાસ તીર્થોદક ગ્રહણ કર્યું કરીને યાવત પશ્ચિમથી પ્રભાસતીની મર્યાદામાં હું દેવાનુપિયનો દેશવાસી છું યાવતુ પશ્ચિમ દિશાનો અંતરાલ છું, તેમ કહ્યું, બાકી પૂર્વવત યાવત અષ્ટાફિંગ મહોત્સવ નિવર્યો.
• વિવેચન-93 :
જઈન, ઈત્યાદિ પુર્વવતુ. તે પ્રસિદ્ધ તે પ્રસિદ્ધ ભરતચકી શ્રેષ્ઠ મહાયે આરૂઢ થયો એમ સંબંધ છે. કેવા પ્રકારે ? ધરણિતલે જતો, શીઘગામી. કેવો શ્રેષ્ઠ પુરૂષ ? સર્વત્ર જય સંભાવનાથી જનિત પ્રમોદરસ પુલકિતપણે વિસ્તીર્ણ અર્થાતુ પ્રફૂલ્લિત હૃદય. હવે ફરી અને વિશેષથી કહે છે –
બહુ લક્ષણ પ્રશસ્ત, ધ હિમવતુ ગિરિ-વાતહિત જે દરીનો મધ્યભાગ, તેમાં સંવર્ધિત ચિત્રા-વિવિધા તિનિશા-રથદ્ધમ, તે જ દલિક જેના છે તે. • x - જાંબૂનદ સુવર્ણમય સુઘટિત કૂરિ-યુગેધર જેમાં છે તે. કનકમય લઘુદંડરૂપ ભરાવાળો. પુલક વરેન્દ્રનીલ શાસક રત્ન વિશેષ. પ્રવાલ અને સ્ફટિક રત્ન, લેટ-વિજાતિરો, મણિ-ચંદ્રકાંતાદિ, વિધુમ-પ્રવાલ વિશેષ. -x- તેના વડે વિભૂષિત, પ્રતિદિશામાં બારબારના સદ્ભાવથી ૪૮-આરાઓ જેમાં છે તે. -x• લાલ સુવર્ણમય પટ્ટક વડે લોકમાં
મહત્” રૂપે પ્રસિદ્ધ છે. સંગૃહિત-દઢીકૃત્ તથા ઉચિત અર્થાત્ અતિલઘુ કે અતિ મોટા નહીં તેવા, તુંબો જેના છે તે...
...પ્રકર્ષથી ધૃષ્ટ, પ્રકર્ષથી બદ્ધ, એવા નિર્મિત નવી પટ્ટિકા જેમાં છે તે તેવા પ્રકારે જે ચક્રપરિધિરૂપજે લોકમાં પૂંડી નામે પ્રસિદ્ધ છે, તેથી સુનિપજ્ઞ કાર્ય નિર્વાહકવરી જેના છે તે. * * અતિમનોજ્ઞ નવા લોઢાના ચર્મરક્યુ, તેનું કાર્ય જેમાં છે તે. અર્થાત્ 2િ6/4.
તે રથમાં જે અવયવો છે તે લોહચર્મ વર્ડ બદ્ધ છે. હરિ-વાસુદેવ, તેના ચકરન સદંશ, કતન, ઈન્દ્રનીલ, શસ્મક રૂપ ત્રણ રત્નમય, સમ્યક્ નિવેશિત ચર્ચા સુંદર સંસ્થાના કરેલ. આવો બદ્ધ જાલકટક જેમાં છે તે. અહીં આવો ભાવ છે -
રગુપ્તજાલક • સછિદ્ર ચના વિશિષ્ટ અવયવ વિશેષ. તેની ઘણાં શોભા હોય છે. તથા પ્રશસ્ત વિસ્તીર્ણ અવક ધૂરી જેમાં છે તે. નગરની જેમ ચોતરફથી ગુપ્ત. રથ, પ્રાયઃ ચોતરફથી લોહાદિમય આવૃત્તિ થાય છે, નગરના ટાંતના કથનો આ અર્થ છે – જેમ નગરના ગોપુરભાગ પરિત્યાગથી ચોતરફથી વપગુપ્ત હોય છે. તથા આ પણ આરોહ સ્થાન સાચી સ્થાન છોડીને ગુપ્ત. શોભમાન કાંતિક જે તપનીય-રક્ત સુવર્ણમય યોર્ક, તેના વડે યુક્ત. * * * * *
અહીં આ સૂત્રાદ8માં ‘તપનીય જાલકલિત’ એ પાઠ અશુદ્ધ સંભવે છે. કેમકે આવશ્યક ચૂણિમાં આ જ પાઠ દશર્વિલ છે. કંકટક-સાહ, તેમાં સ્થાપિત છે. * * • જે રીતે શોભે તેમાં સદાહ સ્થાપિત છે. તથા પ્રહરણો વડે ભરેલ છે. આ જ
વ્યક્તિતથી કહે છે - ખેટક, કણક-બાણ વિશેષ, ધષિ, મંડલા-તરવાર, વરશકિતત્રિશૂળ, કુંત-ભાલો, તોમર - બાણ વિશેષ, સેંકડો બાણો જેમાં છે, તેવા પ્રકારે બનીશ ભયકા છે, તેના વડે પરિમંડિત, કનકરન ચિત્ર, અશ્વ વડે જોડેલ એમ કહેવું.
બીજું શું વિશિષ્ટ છે તે કહે છે – હલીમુખ, બલાક-બક, ગજદંતચંદ્ર, મૌક્તિક-મોતી, તણ સોંલ્લિ-મલ્લિકાપુષ, કુંદ-શેતપુપ વિશેષ, કુરજપુN - વરસિંદુવાર નિગૃડીપુષ, કંદલવૃક્ષ વિશેષ પુષ, શ્રેષ્ઠ ફીણનો સમૂહ હાર-મોતીનો સમૂહ, કાશ-વૃણ વિશેષ, પ્રકાશ-ઉજ્વળતા, તેની જેવા શ્વેત, અમર-દેવ, ચિત, પવન-વાયુ તેના વેગને જીતાનાર - તે અમરમનપવન જયી. તેથી જ અતિશીઘગામી છે. તે ચાર સંખ્યક છે. તથા ચામર અને કનક વડે ભૂષિત અંગ જેનું છે તે.
હવે ફરી રચને વિશેષથી કહે છે - છમ, ધ્વજ, ઘંટ, પતાકા સહિત પૂર્વવતું. સુકૃત-સારી રીતે નિર્મિત, સંધિ યોજન જેમાં છે તે. સુસમાહિત-સમ્યક યથોચિત સ્થાને નિવેશિત જે સંગ્રામવાધ વિશેષ, તેના વીરોમાં વીરરસ ઉત્પાદકત્વથી તુલ્ય ગંભીર ઘોષ-tવની જેમાં છે તે - x • સુચક વરનેમિમંડલ-પ્રધાન ચકધારા આવૃત, શોભતું ધૂળંગૂર્જર જેનું છે તે. શ્રેષ્ઠ વજ વડે બદ્ધ તુંબ જેના છે તે. શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત, વરાચાર્ય-પ્રધાન શિલ્પી વડે નિર્મિત, શ્રેષ્ઠ અશ્વોથી યુક્ત, શ્રેષ્ઠ સાચી વડે સારી રીતે સંપતિ . અહીં ચકાદિનું પુનર્વચન રથ અવયવોમાં પ્રધાનતા જણાવવાને માટે છે. દૂરૂઢ અને આરૂઢ એ સમાનાર્થક બે પદોનું ગ્રહણ સુખે આરૂઢ થયો તેમ જણાવવા માટે છે. - X - X - X -
રથના આરોહકને જણાવવા કહે છે – પ્રવરરત્ન પરિમંડિત સુવર્ણની ઘંટડી જાલ વડે શોભિત, અયોધ્ય-હારે નહીં તેવો. સૌદામિની-વિધુત, તપ્ત સુવર્ણ લાલરંગનું હોય છે, તપ્ત શબ્દથી વિશેષિત પંકજકમળ, તે પણ સામાન્યથી લાલ વર્ણ હોય છે. જ્વલિત જ્વલન-દીપ્ત અગ્નિ. •x• પોપટની ચાંચ જેવી રક્તતા જેવી છે તે. ચણોઠીનો