________________
/૬૨ થી ૬૦
૩૯
so
બેઠો. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણી જનોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઉત્સુક, ઉકર યાવત્ માગધતીકુમાર દેવને આalીને આઠ દિવસીય મહામહિમા કરો. કરીને મારી આ આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે અઢાર શ્રેણી-પ્રશ્રેણીજન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થયા ચાવત મહામહિમા કરીને તેમની અા પાછી સોંપી.
ત્યારપછી તે દિવ્ય ચકરન, કે જેના તુંબ વજમય હતા. આરાઓ લોહિતાક્ષમય હતા, નેમિ જાંબૂનદમય હતી, વિવિધ મણીયુક્ત અંદરનો પરિધિભાગ હતો, મણિ-મોતીના જાળથી વિભૂષિત હતો, નંદીઘોષ સહિત, વંતિકાસહિત, તે દિવ્યપભાવ-મધ્યાહુના સૂર્યમંડલ સર્દેશ તેજયુકત વિવિધ મણિ અને રનોની ઘટિકાના જલથી વીંટાયેલ, સર્વઋતુક સુગંધી કુસુમની માલ્યદામથી યુક્ત, આકાશમાં અવસ્થિત, હજારયા વડે સપરિવૃત્ત, દિવ્યબુટિવના શાદોના નિનાદથી
ભરતલને બાત કરતા હોય તેવું, સુદર્શન નામથી હતું. તે રાજ ભરતનું તે પ્રથમ ચરન શસ્ત્રાગારથી નીકળી દક્ષિણ-પશ્ચિમમાં વરદામતીર્થ તરફ ચાલ્યું.
• વિવેચન-૬૨ થી ૬૭ :
ત્યારે તે ભરત રાજા ચતુર્ઘટ અશ્વસ્થ આરૂઢ થઈને શ્વ, હાથી આદિ યુકત થતુ સેના સાથે સંપરિવરીને મહાભટો ચડગ-વિસ્તારવાળા, પહગર-સમૂહ, તેમનું જે વૃંદ-સમૂહ અર્થાત્ વિસ્તારવાળો સમૂહ. તેનાથી પરિવરીને ચકરને દેખાડેલા માર્ગે અનેક હજારો મુગટબદ્ધ રાજા વડે અનુગમત કરતો, મહા આનંદtવનિ, સીંહનાદ, અવ્યક્ત શબ્દોના કલકલનો જે સ્વ, તેના વડે મહાવાયુના વશથી ઉકલ્લોલ એવો જે મહાસમુદ્ર તેનો સ્વ પ્રાપ્ત થતો હોય તેવા દિશામંડલ તે કરતો પૂર્વ દિશાભિમુખ માગધ નામક તીર્થથી લવણસમુદ્રમાં પ્રવેશે છે.
કેટલો અવગાહે છે ? તે રથના કૂપ-રચના અવયવો ભીના થાય, તેથી જ સૂત્રના બળથી બીજે આના નીકટરૂ૫ રાયકની નાભિ સમાન અવયવની વિવક્ષા કરે છે. • x x• પછી ભરત રાજા ઘોડાનો નિગ્રહ કરે છે. અહીં બે અશ્વ એવું દ્વિવચન સૂકાઈથી સિદ્ધ છે છતાં વરદામ સૂત્રમાં ચાર ઘોડા કહેવાયા છે, તેથી બહુવચનની વ્યાખ્યા કરવી. ઘોડાને રોકીને રથને ઉભો રાખે છે, રાખીને ધનુને સ્પર્શે છે, હવે જેવા ધનુષને સ્પશ્ય, તેવા ધનુનું વર્ણન કરે છે -
તે પછી - ધનુને સ્પર્શી પછી, તે નરપતિ હવે કહેવાનાર વચનો બોલ્યો. ધનુષ્ય ગ્રહણ કરીને, કેવું ઘry ? તુરંતનો ઉગેલ જે શુકલપક્ષની બીજનો ચંદ્ર, ઉતસત્રમાં જે પંચમીના ચંદ્રની ઉપમા છે, તે આરોપિત ગુણની અતિ વકતા જણાવવા માટે છે. ઈન્દ્રધનુષ વક્રતાથી તેની સમાન છે. દર્ષિત-બંને સમાનાર્યથી અતિશયવાચકવથી સંજાત દUતિશય, જે પ્રધાન મહિષ, તેના દૈઢ-નિબિડપુદ્ગલ નિષg, તેથી જ ધન-નિછિદ્ર જે શૃંગાણ, તેના વડે ચિત સાર
તેમાં સુરવર - શ્રેષ્ઠ ભુજા, પ્રવરગવલ-શ્રેષ્ઠ મહિષશૃંગ, પ્રવપરભૂત-શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરકુલ-મધુકર સમૂહ, નીલ-ગુલિકા એ બધાંની જેમ કાળી કાંતિવાળો,
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેજ વડે બળતો, નિર્મળ પૃષ્ઠભાગ જેનો છે તે, તથા નિપુણ શિથી વડે ઉજ્જવાલિત, દેદીપ્યમાન મણિરન ઘંટિકાની જે જાળ, તેના વડે વેષ્ટિત, તથા વિધુતુની માફક તરણ કિરણો જેના છે, એ પ્રકારે તપનીયના સંબંધી બદ્ધ લાંછન જેમાં છે તે. દર્દર અને મલય નામના જે પર્વત, તેના જે શિખરો, તે સંબંધી જે કેસરા-સિંહના સ્કંધના કેશ, ચમરના પુંછડાના વાળ, ઉક્ત બંને પર્વતના અતિ સુંદરવથી આ બંનેનું ઉપાદાન કરેલ છે. ખંડચંદ્રના પ્રતિબિંબ ચગરૂપ આવા ચિહ્નો જેમાં છે તે, જે ધનુષમાં સિંહ કેસરા બંધાય છે, તે મહાશર, એવા શૌર્યને જણાવવા આ વિશેષણ છે. ચમરવાળ બંધન - શોભાના અતિશયને માટે છે.
કાળા વગેરે વર્ણના જે સ્નાયુઓ તેના વડે બદ્ધ જીવા-પ્રત્યંયા જેવી છે તે. શત્રુના જીવિતનો અંત કરનાર. અર્થાત્ આમાંથી છોડાયેલ બાણ અવશ્ય મુનો જય કરે. ‘વનનીવ' એ વિશોષણની વ્યાખ્યા છટ્ટા અંગમાં શ્રી અભયદેવસૂરિએ કરી નથી, માટે અહીં પણ કરતાં નથી. પણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ માદશમાં વ્યાખ્યા કરેલી જોઈને તેના ટંકાર કરણરૂપ ઘન - ચંચળ જીવા એવી વ્યાખ્યા કરી છે.
ફરી શું કરીને? તે કહે છે – બાણ લઈને, તેને વિશેષથી કહે છે - શ્રેષ્ઠ વજમય કોટી-છેડા જેવા છે તે. શ્રેષ્ઠવવત્ અભેધત્વથી અભંગુર મુખ વિભાગ ભલીરૂપ જેનું છે કે, કાંચન બદ્ધ ચંદ્રકાંતાદિ મણિ, સુવર્ણબદ્ધ કર્યેતનાદિ રજનો જેના પ્રદેશ વિશેષમાં છે, તે નિર્મળપણાથી ઘૌત ધનુષ્ઠોને અભિમત, નિપુણશિથી વડે નિર્મિત જેનો પૃષ્ઠભાગ છે તે, અનેક મણિરત્નો વડે વિવિધ પ્રકારે સુવિરચિત, પોતાના નામની વર્ણ પંક્તિરૂપ છે તે.
વળી કઈ રીતે ? તે કહે છે - વૈશાખ નામક પાદ ન્યાસ વિશેષ રૂપે રહીને • સમહત પ્રમાણ બે પગનો વિસ્તાર કરીને, કૂટલક્ષ્યમનો વેધ કરવો. ફરી પણ શું કરીને ? તે કહે છે - તીરને પ્રયત્નપૂર્વક કાન સુધી ખેંચીને. આ વચનો કહ્યા • x • વી - સત્ય અતિ જેવો આશય છે, તેમ કહું છું અથવા થિી - સંબોધન અર્થમાં છે. તમે સાંભળો. મેં પ્રયોજેલ બાણના વયાભાગે જે અધિષ્ઠાયક દેવો-વચાને
ઢાદિ કરનારા છે, તે કોણ છે ? નાગ, અસુર, ગરુડકુમાર દેવો. તેમને વિશે હું નમસ્કાર કરું છું. અહીં નમી અને પ્રાપતાન એ પુનર્વચન ભક્તિના અતિશયને જણાવવા માટે છે. આના વડે બાણના પ્રયોગને માટે સહાયકd બાહાભાગવાસી દેવોનું સંબોધન કહેલ છે.
હવે અત્યંતર ભાગવર્તી દેવોને સંબોધનને માટે કહે છે - અત્યંતર - બાણના ગર્ભ ભાગમાં જે અધિષ્ઠાયક - તેને ઢાદિ કરનારા છે તેને અહીં સંબોધે છે, તે બધાં દેવો મારા દેશવાસી. - X... આ વયન-આ બધાં દેવો મારી આજ્ઞાવશવદવથી મારા ઈષ્ટ બાણ પ્રયોગને સાહાય કરશે, એવો આશય છે. * * * * *
| [શંકા] આ દેવો આજ્ઞાવશવર્તી છે, તો નમસ્કાર્યવ ઉપયુક્ત નથી, સિમાધાન ક્ષત્રિયોને શસ્ત્રના નમસ્કાર્યવ ચકરનની જેમ વ્યવહારદર્શનથી છે. તેથી તેના અધિષ્ઠાતાને પણ સ્વ અભિમત કૃત્યના સાધકપણાથી નમસ્કાર્યવ અનુપયુકત