________________
3/૬૨ થી ૬૦
• સૂગ-૬૨ થી ૬૩ -
૬િ ત્યારે તે ભરત રાજા ચાતુર્ઘટ અશ્વરથમાં આરૂઢ થયા પછી આa, હાથી, રથ, પવરસ્યોદ્ધાયુકત સેનાથી ઘેરાયેલો, મોટા-મોટા યોદ્ધાઓના સમૂહછંદથી પરિવરેલો, ચકરન દ્વારા દેખાડેલા માર્ગે ચાલતો હતો. અનેક શ્રેષ્ઠ હજારો રાજ તેની પાછળ ચાલતા હતા. તેમના ઉત્કૃષ્ટ મોટા સિંહનાદના કલકલ શબદોથી જાણે વાયુ વડે પ્રસુભિત મહાસાગર ગર્જતો હોય તેમ જણાતું હતું. પૂર્વ દિશાભિમુખ માગધાતીથિી લવણસમુદ્રનું અવગાહન કર્યું યાવત રથના પૈડા ભીના થયા.
ત્યારે ભરત રાજાએ ઘોડાને રોક્યા, રોકીને રથને સ્થાપ્યો. પછી ધનુષ ઉઠાવ્યું. ત્યારે તે ધનુષ તુરંતના નીકળેલ બાલચંદ્ર અને ઈન્દ્રધનુષ સમાન, ઉતૂટ ગવયુક્ત મૈસાના સુદઢ સઘન શૃંગમાફક નિછિદ્ર હતું. તેનો પૃષ્ઠ ભાગ ઉત્તમ નાગ, મહિલવૃંગ શ્રેષ્ઠ કોક્લિ, ભમર સમુદાય તથા નીલસર્દેશ ઉજ્જવલ કાળી કાંતિથી યુકત તેજથી જવલ્યમાન અને નિર્મળ હતું. નિપુણ શિલ્પી દ્વારા ચમકાવાયેલ, દેદીપ્યમાન મણિ અને રનોની ઘટીના સમૂહથી પરિવેષ્ટિત હતો. વિજળી માફક ઝગમગાતા કિરણોથી યુકત સુવર્ણ પરિબદ્ધ તા ચિહયુકત હતું. દર તથા મલય પર્વતના શિખરે રહેનારા સિંહની કેસર, ચામરભાલ, અર્ધચંદ્રાકાર બંધ યુકત, કાળા-લીલા-લાલ-પીળાસફેદ સ્નાયુની પ્રત્યંચાથી હૃદ્ધ, શત્રુના જીવનનો ત કરનાર, ચંચળ જીવાયુક્ત ધનુણને તે રાજાએ ઉઠાવ્યું.
ઉપર ભાણ ચડાવ્યું. તે બાણની બંને કોટિઓ ઉત્તમ વજની બનેલ હતી, તેનું મુખ વજ માફક અભેધ હતું, તેની પૂંછ સુવરમાં જડેલ ચંદ્રકાંતાદિ મણી અને રનોથી સુસજ્જ હતી, તેના ઉપર અનેક મણી અને રત્નો દ્વારા સુંદર રાજ ભરનનું નામ અંકિત હતું. ભરત વૈશાખી સંસ્થાને રહી, બાણને કાન સુધી ખેંચી, આ વચનો કહ્યું –
[G] સાંભળો, બહિર્ભાગમાં અધિષ્ઠિત નાગકુમારુ, સુવર્ણકુમારાદિ જે દેવો તમોને હું પ્રણામ કરું છું.
૬િ૪] સાંભળો, અંતભગિમાં રહેલા જે નાગકુમાર, સુવર્ણકુમારદિ દેવો સર્વે મારા વિષયવાસી થાઓ. • - • એમ કરીને બાણ ફેંક્યુ.
૬૫] અખાડામાં ઉતરતો મલ્લ જેમ કમર બાંધેલ હોય છે, તેની જેમ ભરતે યુદ્ધોચિત્ત વસ બંધ દ્વારા પોતાની કમર બાંધી. તેનું કૌશયવ હવાથી ફકતું એવું ઘણું સુંદર લાગતું હતું.
[૬૬] વિચિત્ર ઉત્તમ ધનુષ ધારણ કરેલ તે સાક્ષાત્ ઈન્દ્ર માફક સુશોભિત લાગતો હતો, વિધુત્વવતુ દેદીપ્યમાન હતો, પંચમીના ચંદ્ર માફક શોભિત છે મહાધનુષ રાજાના વિજયોધત ડાબા હાથમાં ચમકતું હતું.
૬] ત્યારે રાજ ભરત દ્વારા છોડાયેલ તે બાણ તુરત જ બાર યોજના સુધી જઈને માગધતીના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. ત્યારે તે માગધ તીયધિપતિ દેવે જેવું બાણાને પોતાના ભવનમાં પડતું જોયું કે તુરંત ક્રોધથી
૩૮
જંબૂઢીપપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર લાલ રોષયુકત, કોમવિષ્ટ, પ્રચંડ અને ક્રોધાગ્નિથી ઉદ્દિપ્ત થઈ ગયો. કપાળ ત્રણ સળ પાડી, ભ્રકુટી તાણીને બોલ્યો -
અરે આ કોણ અપાર્થિતનો પ્રાર્થક, દુરંત પ્રાંત લક્ષણ, હીનયુજ ચૌદશીયો, હી-શી પરિવર્જિત છે, જે મારી આવી આવા સ્વરૂપની દિવ્ય દેવઋહિત, દિવ્ય દેવધતિ, દિવ્ય દેવાનભાવ વધ-પ્રાપ્ત-અબિસમન્વાગત ઉપર પ્રહાર કરતો મોતથી પણ ન ડરતો, મારા ભવનમાં બાણ ફેંકે છે ? ' એમ કહીને તે પોતાના સિંહાસનેથી ઉભો થયો અને જ્યાં તે નામાંકિત બાણ પડેલું, ત્યાં આવ્યો. આવીને બાણ ઉઠાવ્યું, નામાંકન જોયું. જોઈને તેને આવો અભ્યાર્થિત-ચિંતિત-પ્રાર્થિત-મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - અરે ! નિશે, જંબૂદ્વીપ હીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ ઉત્પન્ન થયો છે. અતીત-વમાન-ભાવિ માગધતીર્થ કુમાર દેવોનો એ આચાર છે કે રાજાને ઉપહાર ભેટ કરે, તો હું પણ જઉં અને ભરત રાજાને ભેંટણું ઘર..
એમ વિચારીને તેણે હાર, મુગટ, કુંડલ, કટક, કડા, કુટિત, વસ્ત્ર, અન્યોન્ય વિવિધ અલંકાર, ભરતના નામનું અંકિત બાણ અને માગધતીનું જળ લીધું. લઈને ઉત્કૃષ્ટ-વરિત-ચપલ-જયન-સીંહ જેવી-શg-ઉદ્ધત-દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો ભરત રાજા પાસે આવ્યો. આવીને આકાશમાં સ્થિત થઈ, નાની ઘંટિકાયુકત, પંચરંગી પ્રવર વસ્ત્ર ધારણ કરી, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી યાવત મસ્તકે અંજલિ કરી, ભરત રાજાને જય-વિજયથી વધાવીને બોલ્યો -
આપ દેવાનુપિયએ પૂર્વ દિશામાં માગધ તીર્થ સુધી સમસ્ત ભરતોને જીતી લીધું છે. હું આપે જીતેલ દેશનો નિવાસી છું. હું આપ દેવાનુપિયનો આજ્ઞાવત સેવક છું. આપનો પૂર્વદિશાનો તપાલ છું. આપ મારું આ આવા પ્રકારનું પ્રીતિદાન છે, એમ કહીને હાર, મુગટ, કુંડલ, કટક યાવત્ માગધ તિર્થોદકનો સ્વીકાર કરો. ત્યારે ભરત રાજએ માદધતી કિંમર દેવના એવા પ્રકારના પ્રીતિદાનનો સ્વીકાર કર્યો. સ્વીકારીને માગવતીકુમાર દેવને સહકારીસન્માનીને વિદાય આપી.
ત્યારપછી તે ભરત રાજએ રથને પાછો ફેરવ્યો. ફ્રેવીને માગવતીથથી લવણસમુદ્રથી પાછો ફર્યો - પાછો ફરીને જ્યાં વિજય રૂંધાવાર નિવેશમાં જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને અaોનો નિગ્રહ કર્યો કરીને રથને ઉભો રાખ્યો, થથી ઉતર્યો. ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવ્યો, નાનગૃહમાં પ્રવેશ્યો, ચાવતુ ચંદ્રવત્ પ્રિયદર્શન નરપતિ નાનગૃહથી બહાર નીકળ્યો.
ત્યારપછી ભોજનમંડપે ગયો, જઈને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અઠ્ઠમતપનું પારણું કર્યું. કરીને ભોજનમંડપથી નીકળ્યો નીકળીને બાહા ઉપસ્થાનશાળામાં સીંહાસન પાસે આવ્યો. આવીને શ્રેષ્ઠ સહાસને પૂવાભિમુખ