________________
૨/પ૨,૫૩
૨૦૩
૨૦૪
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
લતા, વ્રણ, પવક, હરિત, ઔષધિથી ઉપસ્થિત વયા, પs, પ્રવાલ, પલ્લવ, અંકુર પુષ્પ, ફળ સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જશે. જોઇને ભિલોમાંથી શીઘતાથી નીકળશે. નીકળીને હસ્ટ-તુષ્ટ થઈ એકબીજાને બોલાવશે. એકબીજાને બોલાવીને તે મનુષ્યો (પરસ્પર) આ પ્રમાણે કહેશે –
ઓ દેવાનુપિયો : ભરતક્ષેત્ર વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલિ, વ્રણ, પર્વત, હરિત યાવત સુખોપભોગ્ય થયું છે, તો તે દેવાનુપિયો ! આપણે જે કંઈ આ જ પર્યન્ત અશુભ, કુણિમ આહારને કરતા હતા, તે અનેક છાયા સુધી વર્જનીય કરીશું તેની છાયાને પણ સ્પર્શશુ નહીં, એમ કરીને સમીચીન વ્યવસ્થા કરશે.
ત્યારપછી તેઓ તે ભરતક્ષેત્રમાં સુખપૂર્વક રમણ કરતાં-કરતાં વિચરણ કરશે.
[3] ભગવાન ! તે આરામાં [ઉત્સર્પિણીના બીજા આરામાં] ભરત ક્ષેત્રના કેવા પ્રકારે આકાર-ભાવ-પ્રત્યાવતાર સ્વરૂપ થશે ?
ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ થશે ચાવ4 કૃત્રિમ અને કૃત્રિમ મણીથી શોભિત થશે.
ભગવન ! તે આરામાં મનુષ્યોના કેવા આકાર ભાવ આદિ સ્વરૂપ
થશે ?
ગૌતમતે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં રની [હાથ ઉtd Gરવથી, જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સો વર્ષ આયુ પાળશે. પાછળીને કેટલાંક નકગામી યાવતુ કેટલાંક દેવગતિ ગામી થશે, સિદ્ધ થસે નહીં.
તે આરામાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી અનંતા વણપયયિોથી યાવતુ વૃદ્ધિ પામતા - પામતા આ દૂધમસુષમાં નામે કાળ કે આયુષ્યમાનું શ્રમણ ! પ્રાપ્ત થશે.
ભગવત્ ! તે આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ-પાવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય યાવતુ અકૃત્રિમાદિ પૂર્વવતું.
ભગવત્ ! તે આરામાં મનુષ્યોના કેવા આકા-ભાવ-પ્રત્યાવતાર થશે ? ગૌતમ! તે મનુષ્યોને છ ભેદ સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં ધનુષ્યો ઉદd ઉચ્ચત્વથી, જઘના અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂવકોડી આયુનું પાલન કરશે, પાલન કરીને કેટલાંક નરકગામી થશે યાdd કેટલાંક સર્વે દુઃખોનો અંત કરશે.
તે ત્રીજ અરામાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - તીર્થક્ય વંશ, ચક્રવર્તાવંશ, દશાર્ણવંશ.
તે આરામાં ૩-તીર્થકરો, ૧૧ચક્રવર્તીઓ, ૯-બલદેવો અને ૯-વાસુદેવો સમુત્પન્ન થશે.
તે આરામાં આયુષ્યમાન શ્રમણ ! ૪૨,૦૦૦ વર્ષ જૂના એક કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપયયિોથી યાવતુ અનંતગુણ પરિતૃદ્ધિથી વધતાં-વધતાં આ સુષમદષમાં નામે આપણે સિમય-કાળ] પ્રાપ્ત થશે.
ઉકત સમય કણ ભેદ વિભાજીત થશે. પહેલાં મિભાગ, મધ્યમ મિભાગ, પાછલા મિભાગ.
ભગવાન ! તે આરામાં પહેલાં વિભાગમાં ભરતોમનો કેવા પ્રકારે અચકાસ ભાવ-પ્રત્યવતાર થશે ?
ગૌતમ / બહુસમરમણીય યાવતુ થશે. મનુષ્યોની જે પ્રકાર અવસર્પિણીના પાછલ ભાગની વકતવ્યા છે, તે કહેતી, માત્ર તેમાં કુલકર અને ઋષભસ્વામી ન કહેતા.
બીજા કહે છે કે - તે આરામાં પહેલા વિભાગમાં આ પંદર કુલકરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - સુમતિ યાવત ઋષભ, બાકી બધું પૂર્વવતુ જાણવું. દંડનીતિઓ ઉલટા ક્રમે જાણવી.
તે આરાના પહેલાં વિભાગમાં રાજધર્મ ચાવત ધર્મચાસ્ત્રિ વિચ્છેદ પામશે.
તે આરાના મધ્યમ અને પાછલા ભાગમાં વાવવું પહેલી અને મધ્યમ પ્રિભાગની વકતવ્યતા, જે અવસર્પિણીમાં કહી, તે કહેવી.
સુષમા આરો પૂર્વવત, સુષમસુષમા પણ પૂર્વવત્ કહેવો. ચાવત્ છ ભેદ મનુષ્યો ચાવતું શનૈશ્ચારી ઈત્યાદિ પૂર્વવતું.
• વિવેચન-૫૨,૫૩ -
ત્યારપછી તે મનુષ્યો ભરતક્ષેત્રને ચાવતુ સુખોપભોગ્ય જુએ છે. જોઈને બિલોમાંથી જલ્દીથી નીકળે છે. નીકળીને આનંદિત થયેલા અને સંતોષને પામેલા એવા તે પછી અન્યોન્યને બોલાવશે બોલાવીને આ પ્રમાણે કહેશે, હવે તે શું કહેશે ? તે કહે છે -
ઓ દેવાનુપિયો ભરતોબ વૃદ્ધિગત વૃક્ષવાળું ચાવત્ સુખે ઉપભોગ્ય થયું છે, તેથી હે દેવાનુપિયો ! આપણે - આપણી જાતિનાએ કંઈપણ આજથી અશુભ, કુણિમમાંસાહારનો આહાર કરશે, તે પુરુષ અનેક છાયા વડે, ભોજનાદિમાં સાથે પંક્તિમાં બેસવની જે શરીર સંબંધિ જે છાયા, તે પણ વર્જવી.
તેનો અર્થ એવો છે - તેમની અસ્પૃશ્યતાથી શરીર સ્પર્શ તો દૂર રહ્યો, તેના શરીરની છાયાનો સ્પર્શ પણ વર્જનીય છે. * એ પ્રમાણે સંસ્થિતિ-મર્યાદાની સ્થાપના કરશે. સ્થાપીને ભરતવર્ષમાં સુખે સુખે અભિરમાણ - અથતુ સુખપૂર્વક ક્રીડ કરતાં-કરતાં વિચરશે - પ્રવશે એમ જાણવું.
હવે ભરતભૂમિનું સ્વરૂપ પૂછે છે – બધું પૂર્વવતું. [શંકા] કૃમિમમણિ આદિ કરણ, ત્યારે તે મનુષ્યોને શિલોપદેશક આચાર્યના અભાવથી અસંભવ છે તેિનું શું ?]