________________
૨/૫૧
૧૯૩
૧૯૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
અકાયની અતિ સજાતીય અપકાય સમુહની બહુલતા હોતી નથી. ત્યારપછી તે મનુષ્યો સૂર્યના ઉગવાના અને અસ્ત થવાના સમયમાં * * * * * બિલોમાંથી શીઘ ગતિથી બહાર નીકળે છે. કેમકે મુહર્ત પછી અતિતાપ કે અતિશીત [આરંભ થાય છે. તેને સહન કરવા શક્તિમાન હોતા નથી.
બિલોમાંથી નીકળીને મત્સ્ય અને કાચબાને સ્થળે અથર્ કિનારાની ભૂમિ * થકી પ્રાપ્ત કરે છે - ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઠંડી અને ગરમીમાં તપ્ત અથાત્ સમિમાં ઠંડી વડે અને દિવસના આતપ વડે રસ શોષાયેલ પ્રાપિત આહાર યોગ્ય થાય છે. કેમકે અતિસ-રસ તેમના જઠરાગ્નિ વડે પચી શકતો નથી. એ રીતે માછલા અને કાચબાઓ વડે ૨૧,૦૦૦ વર્ષ સુધી આજીવિકા કરતાં વિચરશે.
હવે તેની ગતિનું સ્વરૂપ પૂછતાં કહે છે - ભગવન્! તે મનુષ્યો નિશીલઆયાર રહિત, નિર્વત-મહાવત, અણુવ્રત હિત, નિર્ગુણ-ઉત્તરગુણથી રહિત, નિર્મર્યાદિકુળ આદિ મર્યાદા જેમને નથી તેવા, નિuત્યાખ્યાન પૌષધોપવાસા - પોરિસ આદિ નિયમ નથી તેવા, તથા જેમને અષ્ટમી આદિ પર્વના ઉપવાસાદિ વર્તતા નથી તેવા [d મનુષ્યો હોય છે.]
- પ્રાયઃ માંસાહારી, કઈ રીતે? તે કહે છે – કેમકે મત્સાહારી છે, તથા ક્ષૌદ્રાહારી - મધુભોજી અથવા ક્ષીણ - તુચ્છ વધેલા, તુચ્છ ધાન્ય આદિ આહાર જેમનો છે તેવા. * * * * * કેટલીક પ્રતોમાં અહીં ‘ગલુહાર' શબ્દ દેખાય છે, તે લિપિપ્રમાદ જ સંભવે છે. કેમકે પાંચમાં અંગના સાતમાં શતકમાં, છઠ્ઠા ઉદ્દેશામાં દષમદષમ આરાના વર્ણનમાં આવો પાઠ દેખાતો નથી. અથવા સંપદાયાનુસાર આ પદની વ્યાખ્યા કરવી. કુણપ-શબ્દ-તેનો રસ અને ચરબીનો આહાર.
નામr - ઈત્યાદિ પૂર્વવત, ઉત્તરસૂગ પણ પૂર્વવત્ છે. વિશેષ એ કે “પ્રાયઃ” શબ્દના ગ્રહણથી કોઈક શુદ્ધ આહારવાળા અક્લિષ્ટ અધ્યવસાયથી દેવલોકગામી પણ થાય છે. - હવે જે તે કાળાના બાકી રહેલાં ચતુષ્પદો છે, તેમની શું ગતિ છે, એમ પૂછે છે - ભગવન તે આરામાં ચતુષ્પદ-સિંહ આદિ પુર્વે વ્યાખ્યા કરેલા અર્થવાળા શાપદ-શિકારી પશુ, પ્રાયઃ માંસાહારાદિ વિશેષણ વિશિષ્ટ છે, તેઓ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
ભગવંતે કહ્યું - ગૌતમ ! પ્રાયઃ નરક-તિર્યંચયોનમાં ઉત્પન્ન થશે. “પ્રાયઃ' શબ્દના ગ્રહણથી કોઈક માંસાદિ હિત દેવયોનિમાં પણ જાય. વિશેષ એ કે - ચિલલક એટલે નાખર વિશેષ પ્રાણી.
હવે તે કાળના પક્ષિની ગતિને વિશે પ્રશ્ન કરે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બાકી રહેલા જે પક્ષીઓ, વત્ શબ્દથી ગ્રહણ કરવા. તેમાં ટંક - કાક વિશેષ, કંકા-લાંબા પગવાળા, પિલક-રૂઢિથી જાણવું, મચ્છુક-જળ કાગડા, શિખિ-મોર.
છઠ્ઠો આરો પુરો થયો. તેથી અવસર્પિણી પણ પૂરી થઈ.
હવે પૂર્વે કહેલ ઉત્સર્પિણીને નિરૂપવાની ઈચ્છાથી તેના પ્રતિપાદનને કાળના પ્રતિપાદનપૂર્વક પહેલા આરાનું સ્વરૂપ
• સૂત્ર-પ૦ :
તે છઠ્ઠા આરાના ર૧,ooo વર્ષનો કાળ વીત્યા પછી આગામી ઉત્સર્પિણીમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકમ, બાલવકરણમાં અભિજિતુ નઝમાં ચૌદશામાં કાળના પહેલા સમયમાં અનંત વર્ણપયરયો ચાવતુ અનંતગુણની પરિતૃદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દુષમક્ષમા નામનો આરો-સમયકાળ છે આયુષ્યમાન શ્રમણ ! પ્રાપ્ત થશે.
ભગવાન ! તે આરામાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારનો આકાર-ભાવ પ્રત્યાવતાર સ્વિરૂ૫ થશે?
ગૌતમી તે કાળ હાહાભૂત, ભંભાભૂત ઈત્યાદિ થશે, તે અવસર્પિણીના કુમકુયમા આરા માફક જાણવો..
તે આરાના ર૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પચી અનંતા વર્ણ પચયિોથી ચાવતુ અનંતગુણ પરિદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દુષમા નામે આરાનો કાળ પ્રાપ્ત થશે.
• વિવેચન-૫ -
તે આરામાં અવસર્પિણીમાં દુષમદુષમા નામક ૧,૦૦૦ વર્ષ પ્રમાણ કાળ વ્યતિકાંત થયા પચી ઉત્સર્પિણી આવશે. તે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ અને પૂર્વે અવસર્પિણીના અપાઢ માસની પૂર્ણિમાનો અંત સમય હશે. કેમકે તેનું પર્યવસાન છે. બાલવ નામના કરણમાં વદ પક્ષની એકમ તિથિ આદિમાં જ તેનો સદ્ભાવ હોય છે. અભિજિતુ નક્ષત્રમાં ચંદ્ર વડે યોગ થાય છે.
ચતુર્દશ કાળ વિશેષના પ્રથમ સમયે - પ્રારંભ ક્ષણે અનંતા વર્ષે પર્યાયિોથી ચાવતુ અનંતગુણ પરિવૃદ્ધિથી વધતાં-વધતાં એટલાં અંતરમાં દુઃષમદુઃષમા નામનો આરો-સમય કાળ, હે આયુષ્યમાન શ્રમણ ! પ્રાપ્ત થશે, એમ વણદિની વૃદ્ધિ જે ક્રમથી પૂર્વે અવસર્પિણીના આરામાં હાનિ કહી, તેમજ કહેવી.
ચતુદશ કાળ વિશેષ વળી નિઃશ્વાસ કે ઉચ્છવાસથી ગણાય છે. સમયના નિર્વિભાગ કાળપણાથી આધન વ્યવહારાભાવથી અને આવલિકાના વ્યવહાર - અર્થત્વથી ઉપેક્ષા.
તેમાં નિઃશ્વાસ કે ઉચશ્વાસ, પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાક, પક્ષ, માસ, વડતુ, અયન, સંવત્સર, યુગ, કરણ, નક્ષત્ર. આ ચૌદ. તેમાંના પાંચ, સૂત્રમાં સાક્ષાત્ કહેલાં છે, બાકીના ઉપલક્ષણથી સંગૃહીતમાં પહેલાં સમયે. તેનો અર્થ શો છે ?
જે આ ચૌદ કાળ વિશેષમાંનો પહેલો સમય છે, તે જ ઉત્સર્પિણીના પહેલા આરાનો પહેલો સમય છે. અવસર્પિણીમાં આ અષાઢ પૂનમનો છેલ્લો સમય જ