________________
૨/૪૭ થી ૪૯
૧૯૩
૧૯૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
વેગવતી ધારાનો જે નિપાત, તે પ્રચુર પ્રમાણમાં જે વર્ષમાં છે તે. એવી વનિ વરસાવે છે, બીજા ગ્રંથમાં આ ક્ષારમેઘાદિ ૧૦૦ વર્ષ જૂન ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ દુઃ૫માકાળ અતિક્રમ્યા પછી વરસે છે.
ધે તે અરસ મેઘાદિના વરસવાથી શું કરશે ? તે કહે છે - જે વસવાના કરણરૂપથી પૂર્વોકત વિશેષણવાળો મેઘ વિધ્વંસ કરે છે તે. ભરત વર્ષમાં ગ્રામ આદિ આશ્રમ સુધીના પૂર્વે વ્યાખ્યાયિત કરેલ છે, તેમાં રહેલ જનપદ-મનુષ્યલોક, ચતુષ્પદગાય,ભેંસ આદિ. ગો શબ્દથી ગોમતિક ઘેટી વગેરે લેવી. તથા ખેચર-વૈતાવાણી વિધાધરો તથા પક્ષી સંઘો. તથા ગામ અને અરણ્યમાં જે વિચરણ, તેમાં આસક્ત બસ અને પ્રાણ એટલે બેઈન્દ્રિયાદિ ઘણાં પ્રકારે.
તથા વૃક્ષ-આમ આદિ, ગુચ્છ-વૃંતાકી આદિ, શુભ-નવ માલિકા આદિ, લતાઅશોકલતા આદિ, વલી-વાલંકી આદિ પ્રવાલ-પલ્લવ, અંકુર - શાત્યાદિ બીજ ઈત્યાદિ તૃણ-વનસ્પતિ કાયિક-બાર વનસ્પતિકાયિકો. કેમકે સૂક્ષ્મ વનસ્પતિકાયિકોને તેમના વડે ઉપઘાતનો અસંભવ છે. તથા ઔષધિ-શાલિ આદિ..
પર્વતાદિ અન્યત્ર એકાઈપણે રૂઢ છે, તો પણ અહીં વિશેષથી જાણવા. તે આ પ્રમાણે - પર્વતન અર્થાત ઉત્સવ વિસ્તારણથી પર્વત-કીડા પર્વત- ઉજ્જયંત, વૈભારાદિ. ગૃણક્તિ-લોકોના નિવાસ રૂ૫ત્વથી બોલાવાય છે તે ગિરિગોપાલગિરિ, ચિત્રકૂટ આદિ. ડુંગ-શિલાછંદ કે ચોરવૃંદ જ્યાં હોય છે કે, તેને પ્રત્યય લાગીને બન્યું ડુંગર, અર્થાત્ શિલોચ્ચય માગરૂપ. ઉન્નત - ઉંચી ધૂળના ઢગ રૂપ સ્થળ, ભક્ટિ-ભ્રાષ્ટ્ર, પાંસુ આદિ સિવાયની ભૂમિ.
ઉક્ત સર્વે સ્થાનો પછી માર શબ્દ છે, તેનાથી પ્રાસાદ અને શિખરાદિ પણ ગ્રહણ કરવા.
શબ્દ મેઘોની બીજી ક્રિયા જણાવે છે. “વિદ્રાવણ કરશે” એ ક્રિયાયોગ કહેલો છે.
આ અર્થમાં અપવાદસૂત્ર કહે છે - વૈતાગિરિ સિવાયના પર્વતાદિ લેવા કેમકે તે પર્વતો શાશ્વત હોવાથી તેનો વિધ્વંસ ન થાય. ઉપલક્ષણથી ગsષભકૂટ (પણ લેવા) અને પ્રાયઃ શાશ્વતપણાથી શત્રુંજય ગિરિ આદિનું પણ વર્જન કરવું.
તથા સલિલબિલ-જમીનના ઝરણાં અને વિષમગd-પૂરી ન શકાય તેવા શક્ષઉંડા ખાડા, ક્યાકં દુર્ગપદ પણ દેખાય છે, ત્યાં દુર્ગ-ખાત વલય પ્રાકાર આદિ દુર્ગમ. નિષ્ણ અને ઉન્નત તે ઉંચા નીચા, તેમાં પણ શાશ્વત નદીપણાથી ગંગા અને સિંધુ બંનેનું વર્જન કરેલ છે.
હવે ત્યાં ભરતભૂમિના સ્વરૂપનો પ્રશ્ન કહે છે – ભગવત્ ! તે આગમાં ભરતની ભૂમિનું સ્વરૂપ કેવું હશે ?
ભગવંતે કહ્યું – ગૌતમ ! [આવી] ભૂમિ થશે - અંગારભૂત-જ્વાલારહિત અગ્નિના પિંડરૂપ, મુકુંદભૂત - વિરલ અગ્નિકણરૂપ, ક્ષારિકભૂત-ભસ્મરૂપ, તપ્ત 2િ513]
કવેલુકભત - અગ્નિગી અતિ તપેલ રેતી જેવી, તપ્તસમ જયોતિભૂત- તાપ વડે તુલ અનિરૂપ થયેલી છે. ધૂલિબહુલ - ધૂળ ધણી હોય તેવી, રેણુ-રેતી, પંક-કાદવ, પનક-પાતળો કાદવ, ચલની-ચાલી શકાય તેટલા પ્રમાણવાળો કાદવ.
ઉક્ત કારણોથી ભૂમિમાં ચાલતા ઘણાં જીવોને દુઃખથી સતત ક્રમણ-ચાલવાનું જેમાં છે તે દુર્નિાક્રમ અતુિ દુરતિકમણીય છે. ઉપ શબ્દથી દુઃખે કરીને બેસવું આદિ પણ સમજી લેવું. - ૮ - ૪ -
હવે ત્યાંના મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે – પ્રશ્નસૂમ પૂર્વવત્ છે. ઉત્તરસૂઝમાં કહે છે – ગૌતમ ! તે મનુષ્યો આવા પ્રકારના થાય છે - કેવા ? દૂરૂપ-દુષ્ટ સ્વભાવવાળા. દુર્વણ - કુત્સિત વર્ણવાળા, એ પ્રમાણે દુર્ગધી, દૂરસા-રોહિણી આદિવ કુસિત રસયુક્ત. દુપર્શ - કર્કશ આદિ કુત્સિત સ્પર્શવાળા, અનિષ્ટ-અનિચ્છનીય વિષયવાળા, પરંતુ અનિષ્ટ કંઈક કમનીય પણ હોય, તેથી કહે છે – અકાંત એટલે કમનીય. કાંત પણ કંઈક કારણવશચી પ્રીતિને માટે થાય, તેથી અપિય-અપિયહેતુક.
તેમનું અપ્રિયત્ન કઈ રીતે થાય ? તે કહે છે – અશુભ એટલે અશોભન ભાવરૂપcથી. અશુભત્વને વિશેષથી કહે છે - મન વડે અર્થાતુ અન્તઃ સંવેદનથી શુભપણે ન જણાય, તેથી અમનોજ્ઞ. અમનોજ્ઞપણે અનુભૂત છતાં સ્મૃતિદશામાં દશાવિશેષથી કંઈક મનોજ્ઞ હોય, તેથી કહે છે - અમનોમ અર્થાત્ મન વડે ફરી
સ્મરણ કરવું ન ગમે તેવું. અથવા આ બધાં શબ્દો એકાર્જિક છે, તે અનિષ્ટતાના પ્રકર્ષને સૂચવનારા જાણવા.
અનિષ્ટાદિ વિશેષણયુક્ત હોવા છતાં કેટલાંક ડુંબની જેમ સુસ્વરવાળા હોય છે, તેથી કહે છે - ન - ગ્લાનની જેવો સ્વર જેમનો છે તે. દીન-દુ:ખિતની જેવા સ્વરવાળા, અનિટાદિ શબ્દો ઉકત અર્થવાળા છે, તે જ અહીં સ્વર સાથે યોજવા.
અનાદેયવયનખત્યાજાતા- અસુભગપણાથી અગ્રાહ્ય વચન, તેવા પ્રકારે જેમનો જન્મ છે તે. નિર્લજ, કુટ-ભ્રાંતિજનકદ્રવ્ય, કપટ-બીજાને છેતરવા માટે વેષાંતર કરવો તે, કલહ, વધ-હાથ આદિ વડે તાડન કરવું તે. બંધ-દોરડા વડે બાંઘવા, વૈર, આ બધામાં નિરd.
મર્યાદા અતિક્રમમાં પ્રધાન, અકાર્યમાં નિત્ય ઉધત, ગુર-માતા આદિ વડીલ, તેમનો નિયોગ-આજ્ઞા, તેમાં જે વિનય-‘હા, ભલે' ઈત્યાદિરૂપ, તેનાથી રહિત.
વિકલ - અસંપૂર્ણ, કાણો - ચાર અંગુલિકાદિ સ્વભાવપણાથી રૂપ જેમનું છે છે. પ્રરૂઢ • ખાડામાં પડેલ સૂકરની જેમ આ જન્મ સંસ્કારના અભાવથી વધી ગયેલા નખ, વાળ, દાઢી-મૂંછ અને રોમ-વાળ જેમના છે કે, કાલા-કૃતાંત સર્દેશ અથવા કુરપ્રકૃતિપણાથી ખર પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ-નીલી કુંડમાં નાંખેલ કે કાઢેલ પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ - નીલીકુંડમાં નાંખેલ કે કાઢેલ એવા. ક્યાંક ધ્યામવર્ણ એવું પદ પણ દેખાય છે, તેનો અર્થ અનુજ્જવલ - ઉજ્જવલ નહીં તેવા વર્ણવાળા છે.