________________
પ-૩૬
૧૦૦
૧૦૮
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧
છે પ્રાકૃત-૫ છે
— — — — — છે એ પ્રમાણે જોયું પામૃત ક. ધે પાંચમાંનો આભ કરે છે, તેનો આ અધિકાર છે, “લેયા કયાં પ્રતિત થાય છે?" તેવી તદ્વિષયક પ્રશ્ન સૂp કહે છે -
સૂ૩૬ -
સૂર્યની વેશ્યા કયાં પતિeત થતી કહી છે તેમાં નિઘે આ વીશ પ્રતિપત્તિઓ કહી છે -
(૧) એક કહે છે કે - મંદર પર્વતમાં સૂર્યની વે પ્રતિક્ત થતી કહી છે. () એક એમ કહે છે - મેરુ પર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહી છે. એ પ્રમાણે આ અભિલાપણી કહેવું કે – (3) તે મનોરમ પર્વતમાં, (૪) તે સુદન પર્વતમાં, (૫) તે ગિરિરાજ પર્વતમાં, (૬) તે રનોચ્ચય પર્વતમાં, (). તે શિલોચ્ચય પર્વતમાં, (૮) તે સ્વયંપભ પર્વતમાં, (૯) તે લોકમધ્યપર્વતમાં, (૧૦) તે લોકનાભિ પર્વતમાં, (૧૧) તે અચ્છપર્વતમાં, (૧૨) તે સૂયરિd પર્વતમાં, (૩) તે સૂયાવરણ પર્વતમાં, (૧૪) તે ઉત્તમ પર્વતમાં, (૧૫) તે દિશોદિશિ પર્વતમાં, (૧૬) તે અવતંત્ર પર્વતમાં, (૧૭) તે ધરણીખીલ પર્વતમાં, (૧૮) તે ઘણિથંગ પર્વતમાં, (૧૯) તે પર્વતન્દ્ર પર્વતમાં, (૨૦) તે પર્વતરાજ પર્વતમાં સૂર્ય વેશ્યા પ્રતિહત થાય છે, એમ કહેવું. એ પ્રમાણે એક કહે છે.
પરંતુ અમે કહીએ છીએ કે - મંદર પવતે પણ યાવતુ પર્વતરાય પર્વતમાં પણ પ્રતિહત થાય છે. જે યુગલો સૂર્યની વેશ્યા સ્પર્શે છે, તે પુગલો સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે. અદષ્ટ પુદગલો પણ સૂર્યની વેશ્યાને હણે છે, ચરમલેશ્યા અંતર્ગત પુદગલો પણ સૂર્યની વેશ્યાને હણે છે.
• વિવેચન-૩૬ :
અત્યંતર મંડલમાં સૂર્યની વેશ્યા પ્રસરે છે, તો કયા સ્થાને વેશ્યા પ્રતિ હતા થતી કહી છે ? તેનો આ ભાવાર્ય છે - અહીં અવશ્ય અતર પ્રવેશતી સૂર્યની વેશ્યા કયા સ્થાનમાં પ્રતિહત થાય છે, તેમ જાણવું. કેમકે સવવ્યંતર અને સર્વ બાહ્ય મંડલમાં જંબૂઢીગત તાપોત્ર લંબાઈથી ૪૫,૦૦૦ યોજન પ્રમાણ જ કહેલ છે અને આ સવચિંતર મંડલગત સૂર્યમાં લેસ્યા પ્રતિત થયા પછી ઉત્પન્ન થતી નથી. અન્યથા નીકળતા એવા સૂર્યમાં તેનાથી પ્રતિબદ્ધ તાપોત્રના પણ તિકમણના અભાવથી સર્વબાહ્ય મંડલમાં ચાર ચરતી વેળા સૂર્ય લંબાઈથી હીન ન થાત. * * * લેશ્યા ક્યાંથી પ્રતિઘાતને પામે છે, તેથી તેના બોધને માટે પ્રશ્ન છે. એ પ્રમાણે પ્રશ્ન કરાતા ભગવંત આ વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે તેટલી અહીં દશવિ છે -
સૂર્યલેશ્યા પ્રતિત વિષયમાં વિશે આ વીશ પ્રતિપત્તિ કહેલી છે. તે આ પ્રમાણે તે વીશ પરતીર્શિકો મધ્ય એક એમ કહે છે - મંદર પર્વતમાં સૂર્યની લેણ્યા પ્રતિહત કહેલી છે તેમ કહેવું. ‘કહેવું” એટલે તેનો મૂળભૂત સ્વશિષ્યોને ઉપદેશ
આપવો. અહીં ઉપસંહાર છે . “એક એમ કહે છે.”
વળી એક એમ કહે છે - મેરુ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થાય છે, તેમ કહેવું. એમ ઉક્ત પ્રકાચી - આ વક્ષ્યમાણ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકથી બાકીની પ્રતિપત્તિ જાણવી. તે જ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકોને દશવિ છે -
પ્રત્યેક આલાપકમાં પૂર્વોકત પદોને યોજવા. તેથી આ સૂત્રપાઠ છે - એક એમ કહે છે કે મનોરમ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહતિ થતી કહેવી. વળી એક એમ કહે છે કે - તે સુદર્શન પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક કહે છે કે તે સ્વયંપ્રભ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી.
વળી કોઈ એક કહે છે કે – ગિરિરાજ પર્વતમાં સૂર્યલેસ્યા પ્રતિહત થાય છે તેમ કહેવું. વળી કોઈ એક એમ કહે છે કે- નોચ્ચય પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહd થતી કહેવી. વળી કોઈ કહે છે કે - તે શિલોચ્ચય પર્વતમાં સૂચ્છિા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ કહે છે કે લોકમધ્ય પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. કોઈ એક એમ કહે છે - લોકનાભિ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી.
વળી એક એમ પણ કહે છે કે - તે સ્વચ્છ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ પણ કહે છે - તે સૂયવિર્ય પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. કોઈ એક એમ પણ કહે છે કે - તે સૂર્યાવરણ પતિમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કેહવી. વળી એક એમ કહે છે કે - ઉત્તમ પર્વતમાં તે સૂર્યની, લેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ કહે છે કે - તે દિશોદિશિ પર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહી છે તેમ સ્વશિણોને કહેવું.
વળી એક એમ પણ કહે છે - તે અવતંસ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક એમ કહે છે કે- તે ધરણિખીલ પ્રવતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. એક વળી એમ કહે છે કે – તે ઘરણિશૃંગપર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહેવી. એક વળી એમ કહે છે કે પર્વઈન્દ્ર પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થતી જાણવી. એક વળી એમ કહે છે - પર્વતરાય પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે, તેમ કહેલ છે, તે કહેવું.
આ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ દર્શાવીને હવે સ્વમતને દશવિ છે - અમે વળી ઉતા કેવલ જ્યોતિ વડે એ પ્રમાણે કહીએ છીએ કે - જે પર્વતમાં અત્યંતર પ્રસરતા એવા સૂર્યની વેશ્યા પ્રતિઘાતને પામે છે. તે મંદર પર્વત પણ કહેવાય છે ચાવતુ પર્વતરાજ પર્વત પણ કહેવાય છે. આ બધાં જ શો એકાર્મિકપણે છે. તયા મંદર નામે દેવ, ત્યાં પલ્યોપમ સ્થિતિક અને મહદ્ધિક છે, તે વસે છે. તેથી તેના યોગથી તે “મંદર' છે તેમ કહેવાય છે.
એ રીતે- (૨) સર્વ તીછલોકના મધ્ય ભાગની મર્યાદા કતાર હોવાથી મેર. (3) દેવોના મનમાં અતિ સુરૂપપણે રમણ કરે છે માટે મનોરમ(૪) નંબૂનદમયપણે અને વજરત બહુલપણે શોભન તથા મનોનિવૃત્તિકર દર્શન જેવું છે તે સુદર્શન. (૫)