________________
૧/૧/૨૧
ત્યારપછી જે કાળમાં સૂર્ય સર્વ બાહ્ય મંડલથી મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશીને સર્વામાંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલની મર્યાદા કરીને તેના પૂર્વના બીજા મંડલથી આરંભીને, ૧૮૩ રાત્રિદિવસથી ૩૬૬ મુહૂર્તના ૧/૬૦ ભાગ રાત્રિ ક્ષેત્રને ઘટાડીને અને દિવસક્ષેત્રના તેટલાં જ ભાગ વધારીને ચાર ચરે છે. ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ અથવા આ બીજી છમાસી.
આ ૩૬૬મો અહોરાત્ર બીજા છ માસના પર્યવસાનરૂપ છે. એ પ્રમાણે આદિત્ય સંવત્સર છે. આ ૩૬૬મો અહોરાત્ર છે. આદિત્ય [સૂર્ય સંબંધી સંવત્સરનું પર્યવસાન છે. હવે ઉપસંહાર કહે છે - ૪ - તે કારણથી તે આદિત્ય સંવત્સરની મધ્યે ઉક્ત
પ્રકારે એક વખત ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ થાય છે અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તેમાં પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે તે પહેલાં છ માસના પર્યવસાનરૂપ અહોરાત્રમાં છે. પણ અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તે | પહેલાં છ માસમાં જ બાર મુહૂર્તનો દિવસ હોય છે, તે પણ પહેલાં છ માસના અંત સુધીમાં હોય - x -
33
બીજા છ માસમાં આ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે. તે બીજા છ માસના અંત સુધીના અહોરાત્રમાં હોય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન હોય. - X - પણ ૧૫-મુહૂર્તનો દિવસ ન હોય, તેમજ ૧૫-મુહૂર્તની રાત્રિ ન હોય. સિવાય કે રાત્રિ-દિવસની વૃદ્ધિહાનિ ન થાય. પણ રાત્રિ-દિવસની વૃદ્ધિ-હાનિ થાય જ - તેથી ૧૫-મુહૂર્તની રાત્રિ
અને દિવસ થાય જ. કઈ રીતે ?
મુહૂર્તોની પંદરની સંખ્યાના ચોપચયથી અર્થાત્ હાનિ-વૃદ્ધિથી. અહીં ભાવના આ પ્રમાણે છે – પરિપૂર્ણ ૧૫-મુહૂર્ત પ્રમાણ દિવસ-રાત્રિ ન થાય. પણ હીનાધિક ૧૫મુહૂર્ત પ્રમાણ દિવસ-રાત્રિ થાય. પ્રકારાંતર સૂચનમાં અન્યત્ર અનુપાત ગતિથી ૧૫મુહૂર્ત દિવસ કે ૧૫-મુહૂર્ત રાત્રિ ન થાય. પણ અનુસાર ગતિથી તે પ્રમાણે થાય જ. જો ૧૮૩માં મંડલમાં છ મુહૂર્ણા વૃદ્ધિ અને હાનિ થાય, તેની પૂર્વે તેની અદ્ધ ગતિમાં ત્રણ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૧૮૩નું અડધું તે ૯૧|| થાય. તેથી ૯૧ સંખ્યક મંડલ જતાં ૯૨માં મંડલના અડધામાં ૧૫ મુહૂર્ત પ્રાપ્ત થાય છે, તેના તેનાથી આગળ રાત્રિની કલ્પનામાં ૧૫-મુહૂર્ત દિવસ, ૧૫-મુહૂર્ત રાત્રિ થાય. અન્યથા નહીં,
અનંતરોક્ત અર્થની સંગ્રાહિકા ગાયા, આ સૂપજ્ઞપ્તિની ભદ્રબાહુસ્વામી કૃ જે નિર્યુક્તિ, તેની કે બીજા કોઈ ગ્રંથની સુપ્રસિદ્ધ ગાથા વર્તે છે, તે કહેવી. તે હાલ કોઈ પુસ્તકમાં દેખાતી નથી. તેથી વિચ્છેદ થઈ જણાય છે - x -
23/3
પ્રાભૂત-૧, પ્રાભૂત-પ્રામૃત-૧-ટીકાનુવાદ પૂર્ણ
— * — * - * — * - * - * — x —
૩૪
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પ્રાકૃત-૧, પ્રાભૃપામૃત-૨ છે
એ પ્રમાણે પહેલાં પ્રાભૂતનું પહેલું પ્રામૃત-પ્રાભૂત કહ્યું, હવે બીજું અર્ધમંડલ સંસ્થિતિ પ્રતિપાદકની વિવક્ષા કરવાને આ પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૨૨,૨૩ :
[૨] તે અર્ધમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેલ છે ? તેમાં નિશ્ચે આ બે અર્જુમંડલ સંસ્થિતિ કહી છે – દક્ષિણ તરફની અર્ધ મંડલ સંસ્થિતિ અને ઉત્તર તરફની અર્ધમંડલ સંસ્થિતિ
તે દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેલી છે ? આ જંબુદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોની મધ્યે યાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સાિંતર દક્ષિણ ર્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર રે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરાત્રમાં દક્ષિણના અંતર્ ભાગથી તેના આદિ પ્રદેશમાં અત્યંતર પછીના ઉત્તર અદ્ભૂમંડલ સંસ્થિતિ સંક્રમીને ચાર સરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના ઉત્તર અર્જુમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે બે એકસઠાં ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ અને બે એકસઠાંસ /૬૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં ઉત્તરમાં અંતરના ભાગમાં તેના આદિ પ્રદેશમાં અત્યંતર ત્રીજા દક્ષિણ અદ્ભૂમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. જ્યારે તે સૂર્ય અત્યંતર ત્રીજા દક્ષિણ ર્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે [૪/૬] ચાર એકસઠાંશ ભાગ જૈન અઢાર મુહૂર્ત દિવસ થાય છે. ચાર એકસઠાંશ ભાગ અધિક બાર મુહૂત્ત િરાત્રિ થાય.
નિશ્ચે આ પ્રમાણેના ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછી-પછીના તે-તે દેશમાં તે-તે અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતા કરતા દક્ષિણ તરફના અંદર-અંદર ભાગમાં તેના આદિ પ્રદેશથી સર્વ બાહ્ય ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે.
તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠપાતા ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, જઘન્યા બાર મુહૂર્તો રાત્રિ થાય છે. આ પહેલા છ માસ અને આ પહેલા છ માસનું પાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસનો આરંભ કરતો પહેલા અહોરાત્રમાં
ઉત્તરના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશથી બાહ્ય અનંતર દક્ષિણ અદ્ભૂમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર દક્ષિણ મંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે એકસઠાંશ ભાગ ન્યૂન