________________
૨૦/-/૧૯૫
૧૯૧
૧૨
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
વેશ્યાનુબદ્ધચારી હોય છે, ત્યારે માનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે કે – એ પ્રમાણે નિશે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે.
જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા યુગલો સદા ચંદ્ર કે સૂર્યને લેસ્યાનુબદ્ધચારી ન હોય, તયારે મનુષ્યલોકમાં મનુષ્યો એમ કહે છે કે એ પ્રમાણે સહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે.
અમે એમ કહીએ છીએ - તે સહુદેવ મહર્તિક, મહાનુભાવ, શ્રેષ્ઠવસ્ત્રધર, શ્રેષ્ઠ આભરણધર છે.
સહુદેવના નવ નામો છે, તે આ પ્રમાણે – શૃંગાટક, જટિલક, ક્ષક, ગક, ઢઢ્ઢર, મગર, કચ્છ, કચ્છ, કૃણસર્ષ
તે સહુ દેવનું વિમાન પાંચ વર્ષનું છે. તે પ્રમાણે – કૃષણ, નીલ, લાલ, પીળું, સફેદ. તેમાં કાળુ સહુ વિમાન ખંજન વર્ષનું છે, નીલ રાહુ વિમાન તુંબડાના વણનું છે. લાલ રાહુ વિમાન મંજિષ્ઠ વર્ષનું છે, પીળું રાહુ વિમાન હળદરના વર્ષનું છે, શુક્લ રાહુ વિમાન ભસ્મ રાશિ વર્ષનું છે.
જ્યારે સહદેવ આવતા કે જતાં વિકુવા કરતાં, પરિચાર કરતાં ચંદ્ર કે સૂર્યને પશ્ચિમથી આવરે છે, સહુદેવ જ્યારે જતાં-આવતાં વિકુવણ કે પશ્ચિાર કરતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને દક્ષિણથી આવરીને ઉત્તરણી છોડે છે, ત્યારે દક્ષિણથી ચંદ્ર કે સૂર્ય દેખાય છે, ઉત્તરથી સહુ દેખાય છે.
આ આલાલ વડે પશ્ચિમથી આવરીને પૂર્વથી છોડે છે. ઉત્તરથી આવરીને દક્ષિણથી છોડે છે.
- જ્યારે રાહુદેવ જતાં કે આવતાં વિકુણા કે પરિચારણા કરતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને દક્ષિણ-પૂર્વથી આવરીને ઉત્તર-પશ્ચિમથી છોડે છે, ત્યારે દક્ષિણ-પૂર્વમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પશ્ચિમે રાહુ દેખાય છે
જ્યારે સહદવ - x - યાવતુ - x - દક્ષિણ પશ્ચિમથી આવરીને ઉત્તર-પૂર્વથી છોડે છે, ત્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પૂર્વમાં રાહુ દેખાય છે.
આ આલાવા વડે ઉત્તર-પશ્ચિમથી આવરીને દક્ષિણ-પૂર્વમાં છોડે છે, ઉત્તરપૂર્વથી આવરીને દક્ષિણ-પશ્ચિમથી છોડે છે.
જ્યારે રાહુ દેવ જતાં કે આવતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થાય છે.
જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને પડખેથી છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે ચંદ્ર કે સૂર્ય વડે સહુની કુક્ષી ભૂદાઈ. - જ્યારે સહદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને છોડી દે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું
વમન કર્યું.
જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની તેયાને આવરીને મધ્યમદયથી છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે રાહુ વડે ચંદ્ર કે સૂર્ય વિતરીત થયો.
જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની લેયાને આવરીને નીચે ચારે દિશા-ચારે વિદિશામાં રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યગ્રસ્ત છે.
રાહુ કેટલા ભેદે છે ? યુવરાહુ અને પવરાહુ. તેમાં જે ધવરાહુ છે કૃષ્ણ પક્ષની એકમે ૧૫ ભાગથી ચંદ્રની તેયાને આવરણ કરતો રહે છે. તે આ પ્રમાણે : પહેલા દિને પહેલા ભાગને યાવતું પંદરમાં દિવસે પંદમાં ભાગને, છેલ્લા સમયે ચંદર રંજિત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર રેજિત કે વિરત હોય છે તે જ શુક્લ પક્ષમાં ઉઘાડ કરતાં-કરતાં રહે છે. તે પ્રમાણે - પહેલા દિવસે પહેલા ભાગને ચાવતુ ચંદ્ર વિરક્ત થાય છે, બાકીના સમયે ચંદ્ર રંજિત કે વિક્ત હોય છે.
તેમાં જે પd રાહ જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪ર-માસમાં ચંદ્રને અને ૪૮-માસમાં સૂર્યને ગ્રસિત કરે છે.
• વિવેચન-૧૫ :
કયા પ્રકારે ભગવન્! આપે સહુની ક્રિયા કહી છે ? ત્યારે ભગવંતે આ વિષયમાં બે પરતીર્થિક પ્રતિપત્તિ બતાવેલ છે -
રાહુકમ વિષયમાં આ બે પ્રતિપતિ કહી છે, તે બે પરવાદી મધ્યે એક પરતીર્થિક કહે છે - તે રાહુ નામક દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે. બીજો પરતીથિંક એમ કહે છે - રાહુ નામના દેવ નથી, કે જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે.
તે જ પ્રતિપત્તિ બંને દર્શાવીને હવે તેની ભાવનાર્થે કહે છે -
તેમાં જે વાદી એમ કહે છે – રાહુ નામનો દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે, તે એવું કહે છે - તે એ પ્રમાણે સ્વમતભાવના કરે છે. - x - રાહુદેવ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરીને છેડેથી પકડીને છેડેથી છોડી દે છે. અઘોભાગથી ગ્રહણ કરીને અધોભાગથી જ છોડી દે છે. કદાચિત્ છેડેથી ગ્રહણ કરીને મસ્તકેયી છોડે છે, અથવા કદાચિત્ મસ્તકેથી પકડી પુંછડેથી છોડી દે છે. ઈત્યાદિ - x -
કયારેક ડાબી ભુજાથી પકડીને ડાબી ભુજાથી જ છોડી દે છે. અર્થાત્ શું કહે છે ? ડાબા પડખેથી પકડીને ડાબી બાજુથી છોડી દે છે. અથવા ડાબા પડખેથી પકડીને જમણે પડખેથી છોડી દે છે અથવા કદાયિતુ જમણી બાજુથી પકડીને ડાબી બાજુએ છોડી દે છે અથવા જમણી બાજુથી પકડીને જમણી બાજુએ જ છોડી દે છે. - x -