________________
૧૮/-/૧૨૩,૧૨૪
૧૫૯
પ્રસ્તટપૂતર જેમાં છે, તે તથા.
તથા સુખ સ્પર્શ કે શુભસ્પર્શ તથા શ્રીક-શોભા સહિત રૂપો-મનુષ્ય યુગલાદિ જેમાં છે, તે સશ્રીકરૂપ.
તથા પ્રાસાદીય-મનને પ્રસાદના હેતુરૂપ, તથી જ દર્શનીય જોવાને યોગ્ય, તેના દર્શનથી તૃપ્તિના અસંભપણાથી.
તથા પ્રતિવિશિષ્ટ-અસાધારણ રૂપ જેનું છે, તે.
o જેમ ચંદ્ર વિમાનનું સ્વરૂપ કહ્યું, એ પ્રમાણે સૂર્ય વિમાન અને તારા વિમાનની વકતવ્યતા કહેવી. કેમકે પ્રાયઃ બધાં પણ જયોતિક વિમાનોના એકરૂપપણાથી છે. તથા
સમવાયાંગમાં પણ કહેલ છે - ભગવન! જ્યોતિક આવાસ કેવા કહેલા છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં બહુસમ રમણીય ભૂમિ ભાગથી ૯૦ યોજન ઉદર્વ જઈને ૧૧૦ યોજનના બાહરાવી અને તીંછ અસંખ્યાત જયોતિકવિષયમાં જ્યોતિષ દેવોના અસંખ્યાતા જ્યોતિક વિમાનાવાસો કહેલા છે.
તે જ્યોતિક વિમાનાવાસ અચુર્ણત-સમુસિત-પ્રહસિત વિવિધ મણિરનથી આશ્ચર્યકારી આદિ પૂર્વવત્ ચાવતુ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે.
તે ચંદ્રવિમાન ઈત્યાદિ, આયામ-વિકંભાદિ વિષયક બધાં જ પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- સર્વત્ર પણ પરિધિ પરિમાણ - વિખંભ વગને દશ ગણો કરણ-વૃત પરિધિ હોય છે. તેથી કરણના વશયી સ્વયં જાણવું.
તથા જે તારાવિમાનના આયામ, વિકુંભ, પરિમાણ કહ્યું. અર્ધ ગાઉ ઉચ્ચત્વ પરિમાણ ક્રોશ ચતુભગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિક તારા દેવની સંબંધી વિમાનના જાણવા. જે વળી જઘન્યસ્થિતિકના તારા દેવના સંબંધી વિમાન, તેના આયામ-વિડંબ-પરિમાણ ૫૦૦ ધનુષ, ઉચ્ચત્વ પરિમાણ અઢીસો ધનુષ.
તથા તવાર્થ ભાષ્યમાં કહ્યું છે કે – યોજનના ૪૮ ભાગ સૂર્ય મંડલનો વિઠંભ, ચંદ્રમાનો ૫૬, ગ્રહોનો અર્ધયોજન, નક્ષત્રોનો ગાઉ, સર્વોત્કૃષ્ટ તારાનો અર્ધકોશ, જઘન્યથી ૫૦૦ ધનુષ. વિઠંભ અર્ધબાહચથી થાય છે • x •
ચંદ્રવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? ઈત્યાદિ વાહન વિષયક પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે અહીં આ પ્રમાણેની ભાવના જાણવી -
આ ચંદ્રાદિ વિમાનો તેવા પ્રકારના જગતુ સ્વાભાવ્યથી નિરાલંબ વહન કરાતા રહેલ છે. કેવળ જે આભિયોગિક દેવો છે, તે તથાવિધ નામકર્મોદયના વશથી સમાન જાતીય કે હીનજાતીય દેવોના પોતાની ફાતિવિશેષ દર્શાવવા માટે આભાને બહુ મજ્યમાન પ્રસાદ મૃત થઈ સતત વહનશીલવિમાનોમાં નીચે રહી-રહીને કેટલાંક સિંહરૂપે, કેટલાંક હાથીરૂપે, કેટલાંક વૃષભરૂપે, કેટલાંક અશ્વરૂપે તે વિમાનોને વહન કરે છે, તે અનુત્પન્નનથી.
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે આ રીતે- કોઈપણ તથાવિધ અભિયોગ્ય નામકર્મ ઉપભોગભોગી દાસ બીજા સમાનજાતીય કે હીનજાતીય પૂર્વ પરિચિતોના જ એ પ્રમાણે હું નાયકના આ સુપ્રસિદ્ધને સંમત-એ નિજ ફાતિ વિશેષ પ્રદર્શન માટે બધું પણ સ્વોચિત કર્મ નાયક સામે પ્રમુદિત કરે છે. તથા આભિયોગિક દેવો પણ તયાવિધ આભિયોગ્ય નામ કમોંપભોગના ભાજક છે. સમાન જાતીય કે હીન જાતીય દેવોના બીજા જ - અમે સમૃદ્ધ છીએ • કે જેથી સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિના વિમાનોનું વહન કરીએ છીએ. એ પ્રમાણે પોતાની ફાતિવિશેષના પ્રદર્શન માટે પોતાને બહુ મજ્યમાન, ઉક્તપ્રકારથી ચંદ્રાદિના વિમાનોને વહત કરે છે.
તેચંદ્રાદિ વિમાન વહનશીલ અભિયોગિક દેવોની આ સંખ્યા સંગ્રાહિકા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં રહેલ ગાયા છે –
૧૬,૦૦૦ દેવો ચંદ્ર અને સૂર્યના વિમાનોનું વહન કરે છે, ૮૦૦૦ દેવો એકૈક ગ્રહ વિમાનને વહે છે. ૪૦૦૦ દેવો નક્ષત્ર વિમાનોને એક-એકને વહન કરે છે. ૨૦oo દેવો તારારૂપ એકૈક વિમાનનું વહન કરે છે. તેમ-ગાથાને જાણવો.]
શીઘગતિ વિષયક પ્રશ્ન અને ઉત્તરના સૂત્રો સુગમ છે. આ કથન પહેલાં પણ કરેલ છે, પછી ફરીથી પણ વિમાનવહનના પ્રસ્તાવથી કહેલ છે, તેથી તેમાં દોષ નથી. બીજું કોઈ કારણ હોય તો બહુશ્રુતો પાસેથી જાણવું.
• સૂમ-૧૨૫ થી ૧૨૮ :
[૧૫] તે જંબૂદ્વીપ દ્વીપમાં એક તાસરૂપથી બીજતારારૂપનું કેટલું બાધાથી અંતર કહે છે ?
અંતર બે પ્રકારે છે - વ્યાપાતિમ અને નિવ્યઘિાતિમ.
તેમાં જે તે વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ર૬ર યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪ર યોજન એક તારારૂપથી બીજ તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે.
તેમાં જે નિવ્યઘિાતિમ અંતર છે, તે જઘન્યથી પoo ધનુષ્ટ્ર અને ઉત્કૃષ્ટથી અધયોજન એક તારારૂપથી બીજી તારારૂપનું બાધાથી અંતર કહેલ છે.
[૧૨] તે જ્યોતિકેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની અગમહિણીઓ કેટલી કહી છે તે ચાર અગમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે છે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભા .
તેમાં એક-એક દેવીનો ૪ooo દેવીઓનો પરિવાર કહેલ છે. તે દેવીઓ બીજ અooo દેવીના પરિવારને વિકdવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૧૬,ooo દેવીઓ થાય. તેની એક બુટિક જાણવી.
શું તે જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં તે બુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને સમર્થ છે ? ના, તેમ ન થાય.
તે જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતસક વિમાનમાં સુધમસિભામાં