________________
૧૨-/૧૦૨,૧૦૩
પછી આગળ દ્વિ-ઉત્તર વૃદ્ધિથી ગુણવામાં આવે. પછી આટલા શોધનકથી શોધિત કરવામાં આવે. તેમાં શોધનકને પ્રતિપાદન અર્થે બીજી ગાથા છે -
અહીં જે નક્ષત્રનું અર્ધોત્ર, તે ૬૭ વડે શોધિત કરીએ અને જે નક્ષત્ર સમહોત્ર છે, તે બે-ગુણાં ૬૭ વડે ૧૩૪ થાય. તે શોધિત કરીએ. જે વળી નાગને હરાદ્ધ ક્ષોત્ર, તે ત્રણગુણાથી ૬-એટલે આવે ૨૦૧ વડે શોધિત કરીએ. અહીં સૂર્યના પુષ્યાદિ નક્ષત્રો શોધવા અને ચંદ્રના અભિજિતાદિ. તેમાં સૂર્યનક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય વિષયક-૮૮ શોધવા. ચંદ્રનક્ષત્ર યોગ વિચારણામાં અભિજિતમાં ૪ર-શોધવા.
આટલાં અદ્ધક્ષેત્ર, સમકોણ, હત્યક્ષેત્ર વિષય શોધનક શોધીને જે ઉકત પ્રકારથી નક્ષત્ર શેષ રહે છે - સર્વ પ્રકારે શુદ્ધિને પામતા નથી, તે ન સૂર્યના અને ચંદ્રના નિયમથી જાણવા. ક્યાં ? બીરે ઋતુ સમાપ્તિમાં. આ ત્રણે કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો, હવે કરણ ભાવના કરાય છે -
તેમાં પહેલી ઋતુ ક્યા ચંદ્રનક્ષત્રમાં સમાપ્તિને પામે છે, એ જિજ્ઞાસામાં અનંતર કહેલ ૩૦૫ પ્રમાણ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ થાય છે. તે જ ધવરાશિ થાય. તેમાં અભિજિત-૪રથી શુદ્ધ થતાં. પછી રહે છે - ૨૬૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. બાકી રહ્યા - ૧૨૯. તેના વડે ધનિષ્ઠા શુદ્ધ થતું નથી. તેથી આવેલ-૧ર૯ ના ૧૩૪ ભાગના ધનિષ્ઠાને અવગાહીને ચંદ્ર, પહેલી સૂર્યમwતુને પૂર્ણ કરે છે.
જો બીજી સૂર્ય તુની જિજ્ઞાસામાં તે ધુવરાશિ ૩૦૫ પ્રમાણ ત્રણ વડે ગુણીએ, તેથી આવશે-૯૧૫. તેમાં અભિજિતુ ૪૨-શોધિત થયા. પછી રહેશે-૮૭૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધિને પામે. બાકી રહેશે-૭૩૯. તે પણ ૧૩૪ વડે ઘનિષ્ઠા શુદ્ધ થાય. તેરી આવે છે - ૬૦૫. તે પણ ૬૭-વડે શતભિષજુ શુદ્ધ થાય. પછી રહેશે-૧૩૮. તેમાંથી પણ ૧૩૪-વડે પૂર્વાભાદ્રપદ શુદ્ધ થાય. તેથી રહેશે-૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉત્તરા ભાદ્રપદ શુદ્ધ થાય. બાકી રહેશે-૨૦3. તેમાંથી પણ ૧૩૪થી રેવતી શુદ્ધ થાય છે. પછી રહે છે - ૬૯. પછી આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ને ૧૩૪ ભાગથી અવગાહીને બીજી સૂર્ય ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે.
એ પ્રમાણે બાકીની ઋતુમાં પણ ભાવના કરવી.
૩૦મી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ ૩૦૫ સંખ્યાને ૬૯ વડે ગુણીએ. તેથી આવે છે - ૧૩,૯૯૫. તેમાં ૧૩૬ વડે ૬૧ નક્ષત્ર પયય શુદ્ધ થાય છે. પછી ૩૬૬૦ને ચાર વડે ગુણીને પછી શોધિત કરીએ. પછી રહે છે - 33૫૫. તેમાંથી ૩૨૫ વડે અભિજિતથી મૂળ પર્યાના નક્ષત્રો શુદ્ધ કરાતાં રહે છે ૧૩. તેના વડે પૂર્વાષાઢા શુદ્ધ થતું નથી. તેથી આવેલ ૧૩૦/૧૩૪ ને પૂર્વાષાઢાના હોતા અવગાહીને ચંદ્ર ૩૦મી સૂર્યગકતુને પસિમાપ્ત કરે છે. (તેમ જાણવું.]
હવે સૂર્યનક્ષત્ર યોગ ભાવના કરાય છે. તે જ ૩૦૫ પ્રમાણ ઘુવરાશિ, પહેલી સૂર્ય ઋતુ જિજ્ઞાસામાં એક વડે ગુણીએ તેથી તે જ સંખ્યા આવશે. તેથી પુષ્યના
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હોતા ૮૮ શુદ્ધ થતાં રહેશે-૨૧૩. પછી ૬૩ વડે આશ્લેષા શુદ્ધ થતાં બાકી રહેશે૧૫૦, તે પણ ૧૩૪-વડે મઘા શુદ્ધ થાય છે. પચી બાકી રહેશે-૧૬. પછી આવેલ પૂર્વાફાગુની નક્ષત્રના-૧૬. તે ૧૩૪ ભાગ વડે અવગાહીને સૂર્ય પહેલી સ્વ ઋતુને પૂર્ણ કરે છે.
બીજી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે ઘુવરાશિ-૩૦૫ પ્રમાણને ત્રણ વડે ગુણીએ, આવશે-૯૧૫. તેથી ૮૮ વડે પુષ્ય શુદ્ધિને પામે છે. પછી રહેશે-૮૩૭. તેમાંથી ૬૭ વડે આશ્લેષા શુદ્ધ થાય છે. બાકી રહેશે-૭૬૦. તેમાંથી ૧૩૪ વડે મઘા શુદ્ધ થાય છે. પછી રહેશે-૬૨૬. તેમાંથી ૧૩૪ વડે પૂર્વા ફાગુની શુદ્ધ થતાં, પછી રહેશે-૪૯૨. તેમાં પણ-૨૦૧ વડે ઉત્તરા ફાલ્સની શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૧. તેમાંથી પણ ૧૩૪ વડે હસ્ત શુદ્ધ થાય છે, પછી રહે છે - ૧૫૩. તેમાંથી પણ ૧૩૪ વડે ચિબા શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૩. આવેલ સ્વાતિના - ૨૩/ક ભાગને અવગાહીને સૂર્ય બીજી ઋતુ પૂર્ણ કરે છે.
એ પ્રમાણે બાકીની ઋતુઓ પણ કહેવી.
બીશમી સૂર્યમકતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પરિમાણને ૬૯ વડે ગુણતાં આવશે-૧૩,૯૯૫. તેમાં ૧૪,૬૪૦ વડે ચાર પરિપૂર્ણ નક્ષત્ર પયય શુદ્ધ થતાં બાકી રહેશે ૩૩૫૫. તેમાંથી ૮૮ વડે પુષ્ય શોધિત થતાં, બાકી રહેશે - ૩૨૬૭. તેમાંથી ૩૫૮ વડે આશ્લેષાદિથી મૃગશિર સુધીના નક્ષણો શુદ્ધ થતાં બાકી રહેશે૯. તેના વડે આદ્રા નક્ષત્ર શુદ્ધ ન થાય. તેથી આવેલ ૬૧૩૪ ભાગથી આદ્રનિા હોતા નવને ગ્રહીને સૂર્ય ગીશમી સ્વ હતું પૂર્ણ કરે છે.
એ પ્રમાણે સૂર્ય ઋતુ કહી.
હવે ચંદ્ર તુના ૪૦૨, તેથી કહે છે - એક નક્ષત્ર પયયિમાં ચંદ્રની છ હતુઓ થાય છે અને ચંદ્રના નામ પર્યાયો એક યુગમાં-૬૭ સંખ્યક થાય છે. તે ૬૭ને છ વડે ગુણતાં, થાય ૪૦૨. આટલી ચંદ્રઋતુઓ એક યુગમાં થાય. કહ્યું છે કે - એક એક ચંદ્ર ગડતુનું પરિમાણ પરિપૂર્ણ ચાર અહોરાત્ર અને પાંચમાં અહોરમના 35૬૭ ભાગ - ૪ - 349 છે.
આ પ્રમાણ કઈ રીતે જાણવું? તે કહે છે - અહીં એક નક્ષત્ર પર્યાયમાં છ ઋતુઓ પૂર્વે જ અનંતર કહેલી છે. નક્ષત્ર પર્યાય, ચંદ્ર વિષયનું પરિમાણ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૩ ભાગ છે. તેમાં અહોરાત્રને છ વડે ભાગ દેતાં ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે. બાકી રહે છે – ત્રણ. તેના ૬૭ ભાગ કરવાને માટે ૬૩ વડે ગુણતાં આવે છે - ૨૦૧. પછી ઉપરના ૨૧ ભાગો ઉમેરીએ. તેથી આવશે-૨૨૨, તેને છ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે - 3 ભાગ. તેની ચંદ્ર ઋતુ લાવવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે –
અહીં વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ નોંધી પછી તેની વ્યાખ્યા કરેલી છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે –