________________
3/-૨૧/૨૮૩
૧૪૫
કેમકે પ્રત્યેક જીવો દ્રવ્ય છે. તે અનંતા છે. તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અનંતગણાં છે.
અહીં પરમાણુ, દ્વિપદેશિકાદિ જુદા જુદા દ્રવ્યો છે. તે સામાન્યરૂપે ત્રણ પ્રકારે છે - પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત, વિસસા પરિણત. તેમાં પ્રયોગ પરિણત પણ જીવોથી અનંતગણા છે. કેમકે એકૈક જીવ જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મના અનંત પુદ્ગલસ્કંધોથી પરિવેષ્ટિત છે. તો બીજા વિશે શું કહેવું ? પ્રયોગ થી મિશ્રપરિણત પુદ્ગલ દ્રવ્યો અનંતગણાં છે. તેથી વિસસા પરિણત અનંતગણાં.
• x - તેથી જીવાસ્તિકાયથી પુષ્ણલાસ્તિકાય દ્રવ્યરૂપે અનંતગણાં છે. તેથી અદ્ધાસમય વ્યાર્થપણે અનંતગણાં છે. કઈ રીતે ? એક જ પરમાણુ ભાવિકાળમાં દ્વિ-શિપદેશિક યાવતુ દશપદેશિક, સંખ્યાત-અસંખ્યાત-અનંતપદેશિક સ્કંધોમાં પરિણત થવાથી જુદા જુદા કાળે થનારા અનંત ભાવી સંયોગો કેવળી જાણે છે. • x • તે બધાંના પરિણામ મનુષ્ય (?) લોકોત્ર અંતર્તી સંભવે છે. ક્ષેત્રથી પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયાદિ સ્થિતિક, એમ એક પરમાણુના એક આકાશપદેશમાં અસંખ્યાતા ભાવી સંયોગો થવાના છે, ઈત્યાદિ • x • કાળના અનંતભાવી સંયોગો છે. • x • ભાવથી આ પરમાણુ આ કાળે એકગુણ કાળો છે એમ એક પરમાણુના જુદા જુદા કાળે અનંત સંયોગો થવાના છે. - x• એ રીતે એકૈક પરમાણુના દ્રવ્યાદિ ચાર ભેદે અનંત ભાવી સમયો કેવળીએ જાણેલા છે. ઈત્યાદિ - X - X - આ રીતે અતીત સમયો પણ સિદ્ધ થાય છે માટે દ્રવ્યરૂપે પુદ્ગલથી અનંતગણાં અદ્ધા સમય છે.
પ્રદેશાર્થરૂપે અવાબદુત્વ - ધર્માસ્તિકાય, અધમસ્તિકાય એ બંને પરસ્પર પ્રદેશાર્થતાથી તુલ્ય છે કેમકે બંને લોકાકાશ પ્રદેશ પરિણામ છે. તેથી બીજાની અપેક્ષાએ થોડાં છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, કેમકે જીવો અનંત છે - x - પુદ્ગલતેથી પ્રદેશાર્થરૂપે અનંતગણા છે. કેમકે કર્મસ્કંધ પ્રદેશો સર્વ જીવપદેશોથી અનંતગણાં છે. પ્રત્યેક જીવપદેશ અનંતાનંત કર્મપરમાણુથી વીંટાયેલ છે. • x • તેથી અદ્ધાસકયો પ્રદેશાર્થરૂપે અનંતગણો છે, કેમકે દ્રવ્યાદિ ભેદે અનંત અતીત-અનાગત સમયો થાય છે, તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગણું છે. કેમકે અલોક ચારે તરફ અનંત છે.
હવે પ્રત્યેક દ્રવ્યોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે અલાબહુવ:- સૌથી થોડાં ધમસ્તિકાય દ્રવ્યપણે છે. કેમકે તે એક છે અને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે. કેમકે લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એ રીતે અધમસ્તિકાય કહેવા. આકાશાસ્તિકાય દ્રથાર્થપણે એક પણ પ્રદેશાર્થપણે અનંતગણું છે, કેમકે અપરિમિત છે. જીવાસ્તિકાય પણ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું છે • x • પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે સૌથી અભ, કેમકે બધે થોડાં છે, પ્રદેશાર્થતાથી અસંખ્યાતપણાં છે.
(પ્રન) જગતમાં અનંતપદેશિક સ્કંધો ઘણાં છે, તો પ્રદેશાર્થરૂપે અનંગણાં કેમ ન સંભવે ? શંકા ખોટી છે, કેમકે અનંતપદેશિક આંધો થોડાં છે, પરમાણુ આદિ 2િ0/10].
૧૪૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઘણાં જ છે. - X - X - તેથી જ્યારે સર્વ પુલાસ્તિકાયને પ્રદેશરૂપે વિચારીએ ત્યારે અનંત પ્રદેશિક સ્કંધો ઘણાં થોડાં હોવાથી - x • અસંખ્યાત જ ઘટે, અનંતગુણ ન ઘટે. અદ્ધા સમયને પ્રદેશો નથી માટે તેનો પ્રશ્ન થતો નથી.
(પ્રન) કાળ દ્રવ્યરૂપે હોવામાં શો નિયમ છે ? તેમાં પ્રદેશાર્થતા પણ હોવી જ જોઈએ ? ઈત્યાદિ આ શંકા અયુક્ત છે. કેમકે દષ્ટાંત અને દષ્ટિિિક્તકનું સમાનપણું નથી. • x • અદ્ધા સમયો પરસ્પર નિરપેક્ષ છે. કેમકે વર્તમાન સમય વિધમાન હોય છે ત્યારે અતીત અને અનાગત સમયો હોતા નથી. તેથી તે સ્કંધરૂપે ન પરિણમે, સ્કંધ અભાવે અદ્ધા સમયના પ્રદેશો નથી.
હવે ધમસ્તિકાયાદિ બધાંને સાથે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે અલાબહd - ધર્મ અધર્મ આકાશ ત્રણે દ્રવ્યરૂપે તુચ અને સૌથી થોડાં છે કેમકે પ્રત્યેક એકૈક દ્રવ્ય છે, ધર્મ અને અધર્મ બંને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતણાં અને સ્વસ્થાન અપેક્ષાઓ તુલ્ય છે. તેથી જીવાસ્તિકાય દ્રથાર્થરૂપે અનંતગણાં છે, કેમકે અનંત જીવદ્રવ્યો છે. જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે કેમકે દરેક જીવને અસંખ્યાતા પ્રદેશો છે. પુદ્ગલાસ્તિકાય દ્રથાર્થ રૂપે અનંતગણાં છે, કેમકે જીવના પ્રત્યેક પ્રદેશે અનંતા જ્ઞાનાવરણ આદિ કર્મપુદ્ગલ સ્કંધો લાગેલા છે. તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્ણપણે અસંખ્યાતપણાં છે, તેનાથી અદ્ધારમયો અનંતગણાં છે. તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગણાં છે, કેમકે સર્વ દિશામાં અંત નથી અને અદ્ધાસમય માત્ર મનુષ્ય ક્ષેત્રમાં છે.
છે પદ-૩, દ્વાર-૨૨,૨૩ છે
• સૂત્ર-૨૮૪,૨૮૫ [બંને હાર) :
રિ૮૪-દ્વાર] ભગવન! આ ચરમ અને અચમ જીવોમાં કોણ-કોનાથી . અભઆદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો ચમ છે, ચરમ જીવો તેથી અનંતગણ છે.
[૨૮૫-દ્વાર-૩] ભગવન્! જીવો, પુદ્ગલો, અહદ્રાસમયો, સર્વ દ્રવ્યો, સર્વ પ્રદેશો, સર્વ પર્યાયિોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો, પુગલો અનંતગણાં, અદ્ધાસમયો અનંતગણાં, સર્વ દ્રવ્યો વિશેષાધિક, સર્વ પદેશો અનંત સર્વ પર્યાયો અનંતe
• વિવેચન-૨૮૪,૨૮૫ -
ચરમદ્વાર-જેને યોગ્યતા વડે છેલ્લો ભવ સંભવે છે તે ચરમ એટલે ભવ્ય, બીજા અયરમ-અભવ્ય અને સિદ્ધ. કેમકે તે બંનેને ચરમભવ નથી. તેમાં અચરમો થોડાં છે, ભવ્ય અને સિદ્ધો બંને મળીને પણ મધ્યમયુક્ત અનંતપરિણામી છે. તેથી અનંતગણાં ચરમ-ભવ્યો છે. કેમકે અજઘન્યોવૃષ્ટ અનંતાનંત પરિણામ છે.
જીવદ્વાર-સૌથી થોડાં જીવો, તેથી પુદ્ગલો અનંતગુણ, તેથી અદ્ધારમયો