________________
B/-/૨/૨૬૧
૧૨૩ છે. - X - X - તેથી દેવો અસંખ્યાતપણાં છે. - x - તેથી દેવીઓ સંખ્યાતગણી છે, કેમકે દેવ કરતાં બગીશગણી છે. તેથી સિદ્ધો અનંતગણાં છે, તેથી તિર્યંચો અનંતગણાં છે.
છે પદ-૩, દ્વાર-૩-“ઈન્દ્રિયદ્વાર' છે
• સૂત્ર-૨૬૨ -
ભાવના આ ઈન્દ્રિયવાળા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અનિન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અશ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પંચેન્દ્રિયો છે, ચઉરિન્દ્રિય વિશેષાધિક, વેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક, અનિન્દ્રિયો અનંતગણા, એકેન્દ્રિયો અનંતગણાં, સઈન્દ્રિય વિશેષ છે.
આ પ્રયતા સેન્દ્રિય, એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુ કે વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં પંચેન્દ્રિય પયક્તિા છે, ચઉરિન્દ્રિય અપાયા વિશેષાધિક, તેઈદ્રિય અપયર્તિા વિશેષાધિક, બેઈન્દ્રિય અપર્યાપ્તા વિરોષાધિક, એકેન્દ્રિય અપયા અનંતગણ, સેન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે.
ભગવાન ! આ પયતા સેન્દ્રિય, એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળામાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પયત પંચેન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય પયક્તિા વિશેષાધિક, વેઈન્દ્રિય પયક્તિા વિશેષાધિક, એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગણાં, સેન્દ્રિય-પયર્તિા તેથી વિશેષાધિક છે.
ભગવતુ ! આ પ્રયતા-અપયતા સેન્દ્રિયોમાં કોણ કોનાથી અભ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં કાપતા સેન્દ્રિય છે, પયતા સેન્દ્રિયો તેથી સંખ્યાતગwાં છે.
ભગવન ! આ પતા-અપયા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલાબહુતુલ્ય-વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં આપતા એકેન્દ્રિયો, પાતા એકેન્દ્રિયો સંખ્યાલગણાં છે.
ભગવાન ! આ પતિ-અપયતિત બેઈન્દ્રિયોમાં ? ગૌતમ ! સૌથી થોડાં પર્યાપ્તા બેઈન્દ્રિયો, અપયતા અસંખ્યાતગણાં.
ભગવન્! પયfપ્તા-અપયfપ્તા તેઈન્દ્રિયોમાં? સૌથી થોડા પ્રયતા તેઈન્દ્રિયો, અપયતા અસંખ્યાતગણાં છે.
ભગવન ! પર્યાપ્તા-પર્યાપ્તા ચઉરિન્દ્રિયોમાં ? સૌથી થોડાં પયક્તિા ચઉરિન્દ્રિયો, અપયતા અસંખ્યાતપણાં છે.
ભગવન પસતા-અપચતા પંચેન્દ્રિયોમાં ? ગૌતમાં સૌથી થોડાં પર્યાપિતા
૧૨૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પંચેન્દ્રિયો, અપર્યાપ્તા અસંખ્યાતગણાં.
ભગવન પર્યાપ્તા-આપતા સેન્દ્રિય એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં પયક્તિા ચઉરિન્દ્રિય, પતિત પંચેન્દ્રિય વિશેષાધિક, પચતા બેઈન્દ્રિય વિશેષાધિકપ્રયતા તેઈન્દ્રિય વિશેષ, અપયતા પાંચેન્દ્રિય સંખ્યાલગણાં, અપચતા ચઉરિન્દ્રિય વિશેષાધિક, અપયતા તેઈન્દ્રિય વિશેષાધિક, અપર્યાપ્તા બેઈન્દ્રિય વિશેષાધિક, અપર્યાપ્તા એકેન્દ્રિય અનંતગણ, અપયfપ્તા સેન્દ્રિય વિશેષાધિક, પયા એકેન્દ્રિય સંખ્યાલગણાં, પયતા સેન્દ્રિય વિશેષાધિક, તેથી સેન્દ્રિયો વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૨ -
હવે ઈન્દ્રિય દ્વાર - સૌથી થોડાં પંચેન્દ્રિયો છે - x • x • તેથી ચઉરિન્દ્રિયો વિશેષાધિક - x • x • તેથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે - x • x • તેથી બેઈન્દ્રિયો વિશેષાધિક છે. • x - તેથી અતિન્દ્રિયો અનંત ગુણ છે, કેમકે સિદ્ધો અનંતા છે. તેથી એકેન્દ્રિયો અનંતગુણ છે. કેમકે વનસ્પતિકાયિકોચી સિદ્ધોથી અનંતગણાં છે. તેનાથી સેન્દ્રિય વિશેષાધિક છે. કેમકે તેમાં બેઈન્દ્રિયાદિનો સમાવેશ છે.
સામાન્યજીવોનું અલાબદુત્વ કહ્યું હવે અપર્યાપ્તાનું-સૌથી થોડાં પર્યાપ્તા પંચેન્દ્રિયો છે. • x • અપર્યાપ્તા ચઉરિન્દ્રિય તેવી વિશેષાધિક છે - x • તેથી અપર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - x - અપર્યાપ્તા બેઈન્દ્રિયો તેથી વિશેષાધિક છે. -x- તેથી પિયMિા એકેન્દ્રિયો અનંતગણો છે કેમકે પિયત વનસ્પતિકાયિકો અનંત હોવાથી હંમેશાં વિદ્યમાન છે. તેથી સેન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્તા બેઈન્દ્રિયોનો તેમાં પ્રક્ષેપ છે.
હવે પયપ્તિાનું અલાબહd - સૌથી થોડાં પર્યાપ્તા ચઉરિન્દ્રિયો છે કેમકે તે અપાય છે, તેથી ઘણો કાળ રહેતા નથી, તેથી પ્રસ્ત સમયે થોડાં પ્રાપ્ત થાય. * * - તેથી પયMિા પંચેન્દ્રિયો વિશેષાધિક છે - X - તેથી પMિા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. • x - તેથી પતા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - x - તેથી પર્યાપ્તા એકેન્દ્રિય અનંતગણાં છે. કેમકે વનસ્પતિકાય પયતા અનંત છે તેથી સેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. • x -
હવે પતિા-પિતા સેન્દ્રિયાદિનું અલાબદુત્વ - સૌથી થોડાં સેન્દ્રિય અપર્યાપ્તા, સેન્દ્રિયમાં એકેન્દ્રિયો જ ઘણાં છે, તેમાં સૂક્ષ્મો ઘણાં છે, કેમકે સર્વ લોકમાં વ્યાપ્ત છે. સૂક્ષમ અપર્યાપ્તા સૌથી થોડાં, તેથી પર્યાપ્તા સંખ્યાતપણાં છે. તથા સૌથી થોડાં બેઈન્દ્રિય પયક્તિા છે - x• તેથી અપર્યાપ્તા બેઈન્દ્રિય અસંખ્યાતપણાં છે. એ રીતે તેઈન્દ્રિયાદિ પણ જાણવા. - હવે પર્યાપ્તા-અપર્યાપ્તા સેન્દ્રિયાદિનું સમુદિત અલાબકુત્વ કહે છે – બધું બીજા, ત્રીજા અવાબદુત્વની ભાવનાનુસાર સ્વયં જાણવું.